HOPE - Psychiatry & De-Addiction Centre Bhavnagar

HOPE - Psychiatry & De-Addiction Centre Bhavnagar Mental health is one of the most important part of life. We provide holistic solution to Problems. (ઓનલાઇન માધ્યમ થી પણ કાઉન્સેલિંગની સુવિધાઓ મળશે)

🎯 ઉપલબ્ધ સારવાર 🎯


👉🏻 મનોવિચ્છન્નતા (Schizophrenia)

👉🏻 ઉદાસી રોગ (Depression)

👉🏻 ઉન્માદ રોગ (Mania)

👉🏻 ધૂન રોગ (OCD)

👉🏻 ગભરામણનો હુમલો (Panic Attack)

👉🏻 ચિંતા (Anxiety)

👉🏻 ડર (Phobia)

👉🏻 ઇન્ટરનેટ અને ગેમિંગ એડિક્શન

👉🏻 વ્યસનમુક્તિ (De-Addiction)

👉🏻 જાતીય રોગ (Sexual Disorder)

👉🏻 માઈગ્રેન અને અન્ય માથાના દુઃખાવાઓ (Headache)

👉🏻 ખેંચ, વાઈ, આંચકી, તાણ (Epilepsy)

👉🏻 માનસિક તનાવ (Mental St

ress)

👉🏻 હિસ્ટેરિયા (Dissociative Disorder)

👉🏻 ડિલિવરી પછીની માનસિક બીમારી

👉🏻 બાળ વર્તન સમસ્યા (Child Psychiatry)


🎯 કાઉન્સેલિંગ ની સુવિધા ઉપલબ્ધ છે.

On this world health day, let's give priority to your mental health. Consult us today for all your mental health problem...
06/04/2024

On this world health day, let's give priority to your mental health. Consult us today for all your mental health problems.

Address -
S/102, Vardhman Arize complex, near suchak medical centre, Kalubha road , Bhavnagar

Ph- 7016385955

--) સ્કિઝોફ્રેનીયા વિશે અગત્યની માહિતી• સ્કિઝોફ્રેનીયા એક ગંભીર માનસિક બીમારી છે.• સ્કિઝોફ્રેનીયાની શરૂઆત સામાન્ય રીતે ક...
03/01/2024

--) સ્કિઝોફ્રેનીયા વિશે અગત્યની માહિતી

• સ્કિઝોફ્રેનીયા એક ગંભીર માનસિક બીમારી છે.
• સ્કિઝોફ્રેનીયાની શરૂઆત સામાન્ય રીતે કિશોરાવસ્થામાં જોવા મળે છે.
• આ બીમારીમાં દર્દીના વિચારો અને વ્યવહારમાં અસામાન્ય બદલાવ જોવા મળે છે.
• આ બીમારી દર ૧૦૦૦ માંથી ૬ થી ૮ વ્યક્તિમાં જોવા મળે છે.
• આ બીમારીની સારવાર માટે દવા અને વિવિધ પ્રકારની થેરાપીનો ઉપયોગ થાય છે.

સ્કિઝોફ્રેનીયા ની સારવાર માટે આજે જ સંપર્ક કરો.

ફોન નંબર : ૭૦૧૬૩૮૫૯૫૫

ડૉ. મિલન નથવાણી
(એમ. ડી. ન્યૂરોસાઈકીઆટ્રી)
(AIIMS)

સરનામું : S - ૩૫૪, ત્રીજો માળ, જાસલ કોમર્શિયલ કોમ્પલેક્ષ, સ્ટર્લિંગ હોસ્પટલ ની સામે, નાણાવટી ચોક, ૧૫૦ ft રીંગ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૭

10/10/2023
Postpartum depression affects of 10 to 15 % of women following pregnency. They need proper support and psychological hel...
04/05/2023

Postpartum depression affects of 10 to 15 % of women following pregnency. They need proper support and psychological help to overcome the situation.

02/03/2023

હોપ સાઈકીઆટ્રી અને વ્યસન મુક્તિકેન્દ્રની એક વર્ષની ભવ્ય સફળતા બાદ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ જે નિમિતે ૫ માર્ચ ૨૦૨૩, રવિવારના રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે.

એપોઇન્ટમેન્ટ માટે : ૭૦૧૬૩૮૫૯૫૫

ડૉ. મિલન નથવાણી
(એમ. ડી. સાઈકીઆટ્રી)
AIIMS ALUMNI

S - ૩૫૪, ત્રીજો માળ, જાસલ કોમર્શિયલ કોમ્પલેક્ષ, સ્ટર્લિંગ હોસ્પટલ ની સામે, નાણાવટી ચોક, ૧૫૦ ft રીંગ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૭

Mental health is one of the most important part of life. We provide holistic solution to Problems.

Panic Disorder present in 1-2 % of adult population. Cognitive behavior therapy do wonders in managing Panic Disorder.
02/02/2023

Panic Disorder present in 1-2 % of adult population. Cognitive behavior therapy do wonders in managing Panic Disorder.

પુરુષો અને સ્ત્રીઓમાં જાતીય રોગોની સમસ્યાઓ વધી રહી છે. જેના કારણે ડિપ્રેશન, ચિંતા, અનિંદ્રા, પારિવારિક સંબંધોમાં મુશ્કેલ...
23/01/2023

પુરુષો અને સ્ત્રીઓમાં જાતીય રોગોની સમસ્યાઓ વધી રહી છે. જેના કારણે ડિપ્રેશન, ચિંતા, અનિંદ્રા, પારિવારિક સંબંધોમાં મુશ્કેલી અને માનસિક તનાવ જેવી સમસ્યાઓ પણ વધે છે. આ બધી જ સમસ્યાઓ માટે મનોચિકિત્સક (સાઈકીઆટ્રીસ્ટ) મદદરૂપ થઈ શકે છે.

ડૉ. મિલન નથવાણી
(એમ. ડી. સાઈકીઆટ્રી)
AIIMS ALUMNI

એપોઇન્ટમેન્ટ માટે : ૭૦૧૬૩૮૫૯૫૫

Insomnia affect 1 out of 3 adult individuals. This reduces significant functionality. Visit us today for treatment of in...
16/01/2023

Insomnia affect 1 out of 3 adult individuals. This reduces significant functionality. Visit us today for treatment of insomnia.

Address

Bhavnagar

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm

Telephone

+917016385955

Alerts

Be the first to know and let us send you an email when HOPE - Psychiatry & De-Addiction Centre Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to HOPE - Psychiatry & De-Addiction Centre Bhavnagar:

Share