24/12/2025
શિયાળામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે! ❄️
શિયાળાના સમયમાં સામાન્ય શરદી, ન્યુમોનિયા અને બ્રોન્કાઈટિસ જેવી બીમારીઓનો જોખમ વધી જાય છે.
આથી, રોજિંદા જીવનમાં નીચે જણાવેલી 5 સારી આદતો અપનાવીને તમે તમારી અને પરિવારની સુરક્ષા કરી શકો છો 👇
1. પોષ્ટિક અને સંતુલિત આહાર લો
2. નિયમિત કસરત કરો
3. પૂરતું પાણી પીવો
4. પૂરતી ઊંઘ લો
5. તમારી ઉમર 65 વર્ષથી વધુ હોય અથવા ડાયાબિટીસ, હૃદય કે શ્વાસ સંબંધિત બીમારી હોય તો નિયમિત રસીકરણ કરાવો
⚠️ મહત્વપૂર્ણ સૂચના:
જો શ્વાસ લેવામાં તકલીફ, લાંબી ખાંસી, છાતીમાં દુખાવો અથવા તાવ જણાય તો તરત ડૉક્ટરની સલાહ લો.
Dr. Jainam Navadiya (MBBS, DTCD, DNB)
📍 Sanjeevani Respiratory & Critical Care Center, Bhavnagar
📞 63521 49201 | 0278 222 4847
[Winter Health, Immunity Boost, Lung Care, Respiratory Health, Breathing Problems, Healthy Lungs, Preventive Healthcare, Doctor Advice, Health Awareness, Senior Citizen Health, Chronic Disease Care, Gujarati Health Tips, Respiratory Doctor in Bhavnagar, Pulmonologist, Winter Respiratory Problems, Pneumonia, Bronchitis Treatment, Respiratory Care Center Bhavnagar, Best Lung Doctor Bhavnagar]