20/06/2022
ડૉ. હાશમીએ જે સારવાર કરી તેને મેડિકલ પ્રોફેશનમાં સોશિયલ પ્રિસ્ક્રિપ્શન કહે છે. તેમાં ડૉક્ટર દર્દીની સ્થિતિ જોઈને તેમને નૃત્ય, સંગીત, પેઈન્ટિંગ, ટ્રેકિંગ,
પ્રિસ્ક્રાઈબ કરે છે. આ તેમની શારીરિક નહીં, પરંતુ માનસિક સ્થિતિ સુધારવા કરાય છે. અમેરિકાની વસતીનું સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે, જેથી વૃદ્ધત્વને લગતી બિમારીઓ અને માનસિક આરોગ્યને લગતા પ્રશ્નો પણ વધી રહ્યા છે. આ માટે દવાઓ પણ યોગ્ય રીતે કામ નથી કરતી, કોરોનાકાળમાં પણ આ વાત સાબિત થઈ ગઈ છે.