Shivalik Arogyadham

Shivalik Arogyadham passion for caring

"ઉત્તમ, શ્રેષ્ઠ સારવાર સાથે, સસ્તી અને સુવિધાયુક્ત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ - શિવાલીક આરોગ્યધામ
05/05/2025

"ઉત્તમ, શ્રેષ્ઠ સારવાર સાથે, સસ્તી અને સુવિધાયુક્ત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ - શિવાલીક આરોગ્યધામ

આવતી કાલે ઓર્થોપેડીક વિભાગ અને ફિઝિશયન વિભાગમાં  તપાસ ફી રૂ.100/- અનેગાયનેક વિભાગ માં વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે...ઓર્...
08/04/2025

આવતી કાલે ઓર્થોપેડીક વિભાગ અને ફિઝિશયન વિભાગમાં તપાસ ફી રૂ.100/- અને

ગાયનેક વિભાગ માં વિનામૂલ્યે તપાસ કરવામાં આવશે...

ઓર્થોપેડીક વિભાગ અને ગાયનેક વિભાગ માં આયુષ્માન ભારત (PM-JAY) કાર્ડ યોજના કાર્યરત છે....

વધુ માહિતી માટે મો.: 090311 01101

07/04/2025

🔹 શિવાલિક આરોગ્યધામ મલ્ટિસ્પેશિયલિટી હોસ્પિટલ, ભાવનગર માં
👨‍⚕️ ડૉ. સાહદેવસિંહ ગોહિલ – અનુભવવાન અને નિષ્ણાત જનરલ સર્જન હવે ઉપલબ્ધ છે!

✅ પિતની પીડા, hernia, appendix, gall bladder, piles જેવી સામાન્ય શસ્ત્રક્રિયાઓ માટે વિશ્વસનીય સારવાર
✅ આધુનિક તકો અને અનુભવનો પરિચય — હવે વધુ સુરક્ષિત અને ઝડપી સાજા થવાના આશ્વાસન સાથે!

📍 હસ્પિટલ સંસ્થાન: શિવાલિક આરોગ્યધામ, ભાવનગર
📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: 9031101101 | 7984450170

સગર્ભા બહેનો માટે અમારી વધુ કાળજી. ..હવેથી દર બુધવારે તપાસ ફ્રી અને દર શનિવારે પ્રસૂતિ સોનોગ્રાફી ફ્રી ઉપરાંત આયુષ્માન ક...
04/04/2025

સગર્ભા બહેનો માટે અમારી વધુ કાળજી. ..

હવેથી દર બુધવારે તપાસ ફ્રી
અને દર શનિવારે પ્રસૂતિ સોનોગ્રાફી ફ્રી

ઉપરાંત આયુષ્માન કાર્ડ ધારકો માટે નોર્મલ ડિલીવરી અને સિઝેરીયન ડિલીવરી તદ્દન ફ્રી

આયુષ્માન ભારત (PM-JAY)કાર્ડ યોજના હેઠળ ગાયનેક (સ્ત્રી રોગ) વિભાગ માં નીચે મુજબ ની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે* નોર...
03/04/2025

આયુષ્માન ભારત (PM-JAY)કાર્ડ યોજના હેઠળ
ગાયનેક (સ્ત્રી રોગ) વિભાગ માં નીચે મુજબ ની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે

* નોર્મલ ડિલિવરી
* સિઝેરિયન ડિલિવરી
* ગર્ભાશય ની ગાંઠનું દુરબીનથી ઓપરેશન

"ઉત્તમ, શ્રેષ્ઠ સારવાર સાથે, સસ્તી અને સુવિધાયુક્ત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ - શિવાલીક આરોગ્યધામ

27/03/2025

❤‍🩹 "𝐂𝐡𝐞𝐬𝐭 𝐩𝐚𝐢𝐧? 𝐃𝐨𝐧'𝐭 𝐰𝐚𝐢𝐭, 𝐠𝐞𝐭 𝐜𝐡𝐞𝐜𝐤𝐞𝐝 𝐭𝐨𝐝𝐚𝐲!" 🏥

જ્યારે સમય પર તપાસ જિંદગી બચાવે છે!
શિવાલિક આરોગ્યધામ – જ્યાં છે આધુનિક ICU, Critical Care & Trauma Centre સાથે વિશ્વસનીય સારવાર!
🔸 દર બુધવાર માત્ર ₹100 Tapas Fee
🔸 ECG & Sugar Test Free

📍 સરનામું: આદિત્ય એવન્યુ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ભાવનગર
📞 સંપર્ક: ૯૦૩૧૧૦૧૧૦૧

19/03/2025

🏥✨ શિવાલિક આરોગ્યધામ – જનરલ સર્જરી માટે વિશ્વસનીય સંભાળ! ✨🏥

ખર્ચની ચિંતા વગર પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હેઠળ મફત સર્જરીની સુવિધા!
🔹 ડૉ. સહદેવસિંહ ચૌહાણ દ્વારા આધુનિક સ્ટેપલર અને લેસર પદ્ધતિથી સર્જરી
🔹 હરસ-મસા, ભગંદર, સારણગાંઠ, એપેન્ડિક્સ જેવી સામાન્ય સર્જરી મફતમાં!
🔹 શ્રેષ્ઠ સારવાર હવે દરેક માટે સુલભ! 💖👨‍⚕️

📍 સરનામું: આદિત્ય એવન્યુ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ભાવનગર
📞 સંપર્ક: ૯૦૩૧૧૦૧૧૦૧

17/03/2025

🏥✨ શિવાલિક આરોગ્યધામ – આપના આરોગ્ય માટે શ્રેષ્ઠ પસંદગી! ✨🏥

😬 "ખુશ્બૂ! દાંતમાં સડો થઈ ગયો છે!" 😬
👉🏼 દાંતના મૂળોની સારવાર માટે ડેન્ટિસ્ટે સારવાર કરાવવા કહ્યું છે... પણ મનમાં ડર છે કે ખર્ચો વધુ થશે અને દુઃખાવો પણ વધી શકે!

💡 ચિંતા ન કરો! શિવાલિક આરોગ્યધામ એ વિશ્વાસુ સંસ્થા દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્ર છે, જે તમને રાહત દરે શ્રેષ્ઠ દાંતની સારવાર પૂરી પાડે છે.

🦷 Dr. Nija Gosai (B.D.S.) – ડેન્ટલ ડિસીઝ સ્પેશ્યાલિસ્ટ
🖥 Digital X-Ray અને આધુનિક ઉપકરણો દ્વારા સારવાર દરમ્યાન કોઈ દુઃખાવો થતો નથી.

✨ દાંતના આરોગ્ય માટે આજે જ સંપર્ક કરો! ✨

📍 સરનામું: આદિત્ય એવન્યૂ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ભાવનગર
📞 સંપર્ક: ૯૦૩૧૧૦૧૧૦૧

12/03/2025

🏥✨ શિવાલિક આરોગ્યધામ – સંપૂર્ણ આરોગ્યની સંભાળ એક જ જગ્યા પર! ✨🏥

ખરેખર લોકોએ શ્રેષ્ઠ અને રાહતદરે આરોગ્ય સેવા મળી રહે એજ અમારું ધ્યેય!
🔹 મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલ – તમામ આરોગ્ય સમસ્યાઓ માટે એક જ વિસામો
🔹 સ્ત્રી રોગ અને પ્રસૂતિ, હાડકાં, ડેન્ટલ, જનરલ સર્જરી, ચામડી, બાળ રોગ & કસરત વિભાગ ઉપલબ્ધ
🔹 6 બેડરૂમ સાથે સુસજ્જ ICU-NICU, 2 મોડ્યુલર OT & ઈમર્જન્સી ફેસિલિટી
🔹 24x7 ક્રિટિકલ કેર & ટ્રોમા સેન્ટર – અનુભવી ડૉક્ટર અને સ્ટાફ સદા હાજર
🔹 ડિજિટલ X-Ray, લેબોરેટરી, મેડિકલ અને પોતાની ICU એમ્બ્યુલન્સની સુવિધા
🔹 PM-JAY યોજના હેઠળ જનરલ સર્જરી, ઓર્થોપેડિક અને સ્ત્રી રોગ/પ્રસૂતિ વિભાગમાં મફત ઓપરેશન

📍 સરનામું: આદિત્ય એવન્યૂ, આખલોલ જકાતનાકા, ચિત્રા, ભાવનગર
📞 સંપર્ક: ૯૦૩૧૧૦૧૧૦૧

🔹 𝐉𝐨𝐢𝐧 𝐎𝐮𝐫 𝐓𝐞𝐚𝐦 𝐚𝐭 𝐒𝐡𝐢𝐯𝐚𝐥𝐢𝐤 𝐀𝐚𝐫𝐨𝐠𝐲𝐚𝐝𝐡𝐚𝐦 𝐌𝐮𝐥𝐭𝐢𝐬𝐩𝐞𝐜𝐢𝐚𝐥𝐢𝐭𝐲 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 🔹We are expanding our team and looking for dedicated p...
21/02/2025

🔹 𝐉𝐨𝐢𝐧 𝐎𝐮𝐫 𝐓𝐞𝐚𝐦 𝐚𝐭 𝐒𝐡𝐢𝐯𝐚𝐥𝐢𝐤 𝐀𝐚𝐫𝐨𝐠𝐲𝐚𝐝𝐡𝐚𝐦 𝐌𝐮𝐥𝐭𝐢𝐬𝐩𝐞𝐜𝐢𝐚𝐥𝐢𝐭𝐲 𝐇𝐨𝐬𝐩𝐢𝐭𝐚𝐥! 🔹

We are expanding our team and looking for dedicated professionals to be a part of our growing healthcare family. If you're passionate about making a difference, we want to hear from you! 💙🏥

✨ 𝐖𝐞 𝐀𝐫𝐞 𝐇𝐢𝐫𝐢𝐧𝐠:
🔹 CEO/COO
🔹 Medical Officer
🔹 Marketing Manager
🔹 Nursing HOD
🔹 HR
🔹 Pharmacist
🔹 X-Ray Technician
🔹 Tele Caller
🔹 Lab Technician
🔹 Nursing Staff

📩 𝐀𝐩𝐩𝐥𝐲 𝐍𝐨𝐰! Send your CV before 𝟐𝟓𝐭𝐡 𝐅𝐞𝐛𝐫𝐮𝐚𝐫𝐲 𝟐𝟎𝟐𝟓
📧 𝐄𝐦𝐚𝐢𝐥: shivalikarogyadhamhr@gmail.com
📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭: 9031101101 | 7984450170

Address

Bhavnagar
364001

Telephone

+919031101101

Website

Alerts

Be the first to know and let us send you an email when Shivalik Arogyadham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shivalik Arogyadham:

Share

Category