ભાવનગર આયુ ન ઓરગનીક સ્ટોર એ ભાવ નાગર ખ?
Address
15, Basement, Pruthvi Complex, Kalanala
Bhavnagar
364001
Opening Hours
Monday | 9am - 7pm |
Tuesday | 9am - 7pm |
Wednesday | 9am - 7pm |
Thursday | 9am - 7pm |
Friday | 9am - 7pm |
Saturday | 9am - 7pm |
Telephone
Website
Alerts
Be the first to know and let us send you an email when Bhavnagar Ayurverdic & Organic Store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.
Shortcuts
Category
Bhavnagar Ayurvedic And Organic Store
ભાવનગર આયુ ન ઓરગનીક સ્ટોર એ ભાવ નાગર ખાતે આયુર્વેદિક અને ઓરગેનિક દવાઓ માટે નો વિશેષ ખાસ સ્ટોર છે. અહીં દરેક ઉંમરના લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રીમિયમ અને વિશ્વસનીય કહી શકાય એવી આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને organik india ,himalaya, kapiva pharma, અક્ષય ફાર્મા વિગેરે.
દરેકને વ્યક્તિગત માર્ગદર્શન મળી રહે અને પોતાની શારીરિક મુશ્કેલીઓનું નિદાન કરીને સંપૂર્ણ શુદ્ધ આયુર્વેદિક, કોઈ પણ જાતના રસાયણો કે દૂષિત પદાર્થો વગર બનેલી દવાઓ મળી રહે એ હેતુ છે.
દુનિયાના 43 થી વધુ દેશોમાં અને આખા ભારતમાં ઓરગેનિક ક્ષેત્રના પાયાના પથ્થર કહી શકાય એવી ઓરગેનિક ઇન્ડિયાની સંપૂર્ણ રેન્જ ઉપલબ્ધ છે. જેમાં સંપૂર્ણ આયુર્વેદિક વેલનેસ પ્રોદુક્સ્ટ્સ જેવી કે ત્રિફળા, અશ્વગંધા, બ્રાહ્મી,મોરીંગ, vahit ગ્રાસ, આમલકી વિગેરે.
આ ઉપરાંત, એપલ વિનેગર, પોમેગરનેડ વિનેગર, શુદ્ધ ઘી, મધ,પિંક રોક સોલ્ટ.... વિગેરે.ઓરગેનિક ઇન્ડિયાની સૌથી વધુ વેચાણ ધરાવતી ગ્રીન ટી, કેફીન લેસ ટી, વિવિધ ફ્લેવર ની દરેક ઉંમરના લોકોને પસંદ પડે એવી ઓરગેનિક ટી નો ભાવનગરનો સૌથી મોટો સ્ટોર.