
26/02/2025
ડો પ્રથમેશ શાહ સંચાલિત પરમ ન્યુરો સાઇકિયાટ્રીક ક્લિનિકે આજના મહાશિવરાત્રી ના પાવન તહેવાર પર 2 વર્ષ પુરા કરી ને ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે.
જેના માટે સર્વ સ્વજનો , ડૉક્ટર મિત્રો અને દર્દીઓ ના સહકાર અને વિશ્વાસ માટે ખુબ ખુબ આભાર.