
15/07/2025
હવે એચસીજી હોસ્પિટલ્સ, ભાવનગરમાં ઉપલબ્ધ છે ECMO – એક અદ્યતન જીવનરક્ષક મશીન, જે વેન્ટિલેટર કરતાં પણ વધુ વિશેષ છે.
હૃદય અને ફેફસાંની નિષ્ફળતા, કાર્ડિયાક એરેસ્ટ, સ્ટ્રોક અને ટ્રાન્સપ્લાન્ટ જેવા ગંભીર કેસોમાં હવે જીવન બચાવતી સપોર્ટ શક્ય બની છે.
ડૉ. હરપાલસિંહ ડાભી અને ડૉ. અંકુર બાંભણિયાની માર્ગદર્શન હેઠળ હવે આપ ભરોસાપૂર્વક ECMO સારવાર મેળવી શકો છો.
નિષ્ણાત ડૉક્ટર્સ સાથે તાત્કાલિક અને શ્રેષ્ઠ સારવાર માટે HCG પર વિશ્વાસ રાખો!
📍 એચસીજી હોસ્પિટલ્સ, સર પટ્ટણી રોડ, કૃષ્ણ નગર, મેઘાણી સર્કલ, ભાવનગર, ગુજરાત - 364001
📞 એપોઇન્ટમેન્ટ નંબર: +91 635 88888 16
🚨 ઇમર્જન્સી નંબર: 0278-6640108
[HCG, HCG Hospitals, ECMO, Cardiology, Heart Health, Respiratory Problems, Lung Disease, Pulmonary, ECMO Therapy]