11/04/2025
તમારો ટોટલ કની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે નોં બિમસ હોસ્પિટલ સાથેનો અનુભવ વિડિઓ દ્વારા આપવા બાદલ આપનો આભાર!
તમારા સ્વાવલંબી જીવન તરફની સફળ યાત્રાનો ભાગ બનવા બદલ અમેં ઘણોજ ગર્વ અને સંતોષ અનુભવીએ છીએ.
બિમ્સ હોસ્પિટલમાં, તમારું સ્વાસ્થ્ય અને સંતોષ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓ છે. અમે તમારી જરૂરિયાતોને અનુરૂપ સારામાં સારી સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
હમણાં જ વિડિયો રિવ્યુ જુઓ અને જાણો કે શા માટે બિમ્સ હોસ્પિટલ આરોગ્ય અને ઉપચારમાં તમારી વિશ્વસનીય ભાગીદાર છે. અમને પસંદ કરવા બદલ આભાર!
ચાલો આ વિડિઓ તમારા જરૂરતમંદ સગાંસંબંધી અને મિત્રોને ફોરવર્ડ કરી તેમનું જીવન પીડામુક્ત બનાવવામાં સહભાગી બનીયે.
સેન્ટર ફોર રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી,
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.
વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: +917046468999 / +917046464999 /
આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼
👍🏻 facebook.com/roboticjointreplacementsurgery
👍🏻 instagram.com/roboticjointreplacementsurgery
robotickneehipsurgery.org
bimshospital.com