
05/04/2025
કાળાનાળા વિસ્તાર માં ફુલ ટાઈમ ફેમિલી ડોક્ટર નિયમીત મળે છે.
દરેક રોગો ના સચોટ નિદાન, સાચી સલાહ તેમજ અત્યંત વ્યાજબી દરે સારવાર માટે આપ એક વખત અવશ્ય મુલાકાત લ્યો આપના ફેમિલી ડોક્ટર ની...
વડીલો તથા વયોવૃદ્ધ દર્દીઓ માટે હોમ વિઝિટ તેમ જ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ છે.
સમય (સોમવાર થી શનિવાર) :
સવારે 9:30 થી બપોરે 1:30
સાંજે 5:00 થી રાતે 9:30
રવિવાર નો સમય :
સવારે 10:00 થી 1:00
કોન્ટેક નંબર: 9426731507