08/03/2026
ગુજરાત ની શ્રેષ્ઠ ૧૬ મહિલા એચિવર્સ માં સ્થાન પામવા બદલ ખૂબ ગર્વ ની લાગણી અનુભવું છું .દિવ્યભાસ્કર જેવા પ્રતિષ્ઠિત અખબાર માં આખા ગુજરાત લેવલે આ સિદ્ધિ ની નોંધ લેવાઈ તે ભાવનગર માટે પણ ગૌરવ ની વાત છે ✨✨🏥
✅women’s day celebration in real life