Divine Kutch Life Care Hospital

Divine Kutch Life Care Hospital DKLC is leading super speciality hospital in Kutch District of Gujarat.

22/07/2023
08/07/2023

દર્દી : ચમનભાઈ તન્ના
ઉમર : 67 વર્ષ

જેમને ડIબા ઢીંચન માં 10 વરસ થી દુખાવો હાતો, અને ચIલવામા તકલીફ હતી. તપIસ કરાવતા એમને ડIબા ઢીંચન નો ગસIરો હાતો (osteoarthritis with varus alignment & medial condyle defect) અને વેરીકોઝ વેઇન
(કાયમની અતિશય ફૂલેલી નસો) અને કિડની ની તકલીફ હતી. દર્દીને
માં-આયુષ્માન કાર્ડ હેથડ ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી " ડૉ. શમસુદીન ખોજા " અને ટીમ દ્વારા ડિવાઈન કચ્છ લાઈફ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ -ભુજ કચ્છ ખIતે કરવમા આવી હતી. ઓપરેશન ના બીજI દિવસે થીજ એમને ચIલવાનુ ચાલુ કરીયુ હતુ.

એ માટે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ- ભુજ કચ્છ ના ડૉ. પરેશ પી. ઠક્કર નો અIભર વ્યક્ત કરવામા આવે છે જેમને દર્દી ને આમરી હોસ્પિટલ ડિવાઈન કચ્છ લાઈફ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-ભુજ મા સારવાર માટે મોકલ્યા 🙏🏻

For Any Information Contact...

Mr. Dipesh N. Jethva
HOD - Sales & Business Development
Divine Kutch Life Care (DKLC)
Super Specialty Hospital
Bhuj Kutch
Mo. 9426277559

06/07/2023

દર્દી : ગોમતી બેન
ઉમર : 23 વર્ષ
દર્દીને મગજ મા ગાંઠ હતી, ગાંઠ મગજ મા એવી જગ્યા એ હતી જ્યાથી હાથ અને પગ નુ નિયંત્રણ થાય છે. આવી સ્થિતી માં મગજ ની ગાંઠ નિકાળતા સમય દર્દી ના હાથ અને પગ નુ નિયંત્રણ ના ખોરાવાય એ માટે દર્દી ને સભાન અવસ્થામા સફળ ઓપરેશન કરી અપવામા આયુ છે. દર્દી ને આખા બેહોસ કર્યા વગર મગજ ની અમુક ચેતાતંતુ ને ડો. સ્વપ્નિલ મોદી જે બેહોસી ના નિષ્ણાંત છે તેમને થોડIક સમય માટે દર્દીને દવા થી નિષ્ક્રિય કરી અને મગજ અને કરોડરજ્જુ ના નિષ્ણાંત *ડો. વિષ્ણુ રાઠવા સાહેબ દ્વારા એકદમ સટિક રીતે સફળ ઓપરેશન કરવા મા આવ્યુ કે જેમાં દર્દી નુ કોઈ પણ જાત નુ નિયંત્રણ ખોરવાયેલ નથી. દર્દી ઓપરેશન સમય પુરા હોશમા ડોક્ટરો સાથે વર્તાલIભ કરે છે.
For Any Information Contact...
Mr. Dipesh N. Jethva
HOD - Sales & Business Development
Divine Kutch Life Care (DKLC)
Super Speciality Hospital
Bhuj Kutch
Mo. 9426277559

HIRING!!
22/04/2023

HIRING!!

Free health camp
08/04/2023

Free health camp

Celebrating World Neuro Surgeon's Day, Dr. Harvey Cushing's birthday( Father of neuro Surgery).
08/04/2023

Celebrating World Neuro Surgeon's Day, Dr. Harvey Cushing's birthday( Father of neuro Surgery).

Free Health Camp!!
03/04/2023

Free Health Camp!!

Address

7 Arrows, Office No 25, 1st Floor, Mundra/Bhuj Rd, Opp. Leva Patel Hospital Road
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when Divine Kutch Life Care Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Divine Kutch Life Care Hospital:

Share