
14/03/2025
✅ કેમિકલમુક્ત રંગો વાપરો – ત્વચા અને આરોગ્યને સુરક્ષિત રાખો
✅ પૂરતું પાણી પીવો – હાઇડ્રેટેડ રહો
✅ સ્વસ્થ ભોજન પસંદ કરો – સ્વાદ અને આરોગ્યનું સંતુલન રાખો
✅ ગર્ભવતી સ્ત્રીઓએ વધુ કાળજી લેવી જોઈએ – શાંત અને સુરક્ષિત તહેવાર માણો
👩 મહિલાઓના આરોગ્યની સંભાળ રાખવી એ જ સાચી ઉજવણી! ✨
તમને અને તમારા પરિવારને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ!