Sarvamangal Arogyadham

Sarvamangal Arogyadham A place where you can cherish your health through various treatments from Ayurveda and Naturecure. A Place that offers multiple health oriented activities.

Celebrated 'Vasant Panchami’ At Matruchhya English School Sarvamangal Aarogyadham🌸  arogyadham  panchami
24/01/2026

Celebrated 'Vasant Panchami’ At Matruchhya English School
Sarvamangal Aarogyadham🌸

arogyadham panchami

19/01/2026

From Canada to India, trust that heals 🌍✨
Another satisfied patient at Sarvamangal Arogyadham✨

15/01/2026

Heal PCOD/PCOS with food, movement, and a healthy sleep cycle.✨
Better sleep = better hormonal health.
/pcoc

13/01/2026

PCOD Solution Pt. 2: Positive thoughts are powerful medicine.✨
Your mind plays a role in your healing journey
/pcos

12/01/2026

PCOD & PCOS: Let’s fix the root🌸
Healing PCOD & PCOS starts with the right knowledge.✨

10/01/2026

Recognizing PCOD symptoms. Prioritizing health✨
Irregular periods, acne, weight gain, hair fall—PCOD is more than just one symptom..

09/01/2026

PCOD/PCOS: Know the Difference

Awareness leads to answers.
Knowledge leads to better health. 🌸
Understanding the difference is the first step toward better care, early diagnosis, and a healthier life. 💛
/pcos

પરિવારની મહિલા સભ્યોનું સ્વાસ્થ્ય તથા સ્વાસ્થ્ય વિશેની સમજણ જેટલા સારા હશે તેટલો એ પરિવાર વધુ સુખી અને સ્વસ્થ બનશે.આ મહત...
29/12/2025

પરિવારની મહિલા સભ્યોનું સ્વાસ્થ્ય તથા સ્વાસ્થ્ય વિશેની સમજણ જેટલા સારા હશે તેટલો એ પરિવાર વધુ સુખી અને સ્વસ્થ બનશે.

આ મહત્વની વાતને ધ્યાનમાં લઈને શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ ખાતે વિવિધ વિષયના નિષ્ણાત મહિલા તજજ્ઞો દ્વારા માત્ર મહિલાઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

🌸સમય
3rd જાન્યુઆરી- શનિવાર
સાંજે 4:30 વાગ્યાથી
🌸સ્થળ
સર્વમંગલ આરોગ્યધામ
લેવા પટેલ હોસ્પિટલ પાછળ, આઈ.ટી.આઈ. સામે,
ભુજ
ફોન- 94295 10459

*આ કાર્યક્રમમાં મુખ્યત્વે 20 થી 50 વર્ષ ના બહેનો ને ધ્યાનમાં લઈને આરોગ્યલક્ષી મહત્વની જાણકારીઓ આપવામાં આવશે.* કાર્યક્રમ નિશુલ્ક છે પરંતુ અહીં દર્શાવેલ google ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરીને વ્યવસ્થામાં મદદરૂપ બનશો.

https://forms.gle/q9TSJuW5NDfhrdeGA

સેમિનાર ના મહિલા તજજ્ઞો

🔸ડો. વર્ષા મજેઠીયા
આયુર્વેદ સ્ત્રીરોગ નિષ્ણાત કન્સલ્ટન્ટ - સર્વમંગલ આરોગ્યધામ

🔸ડો. પૂજા શાહ (ફિઝિયોથેરાપિસ્ટ)
ફિઝિયોથેરાપી વિભાગ અધ્યક્ષ
સર્વમંગલ આરોગ્યધામ

🔸માધવી માલવીયા (યોગાચાર્ય)
યોગ વિભાગ અધ્યક્ષ સર્વમંગલ આરોગ્યધામ

🔸ડો. કૃતિકા જોશી જાની
જનરલ ફિઝિશિયન
ગાયત્રી ક્લિનિક

આપની સાથે જોડાયેલા મહિલા સંગઠનોમાં આ વિગત પહોંચાડીને મહિલા સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આપવામાં અમને સહાયરૂપ બનશો.

ધન્યવાદ!!

21/12/2025

"Your Gateway for the Good Health"

12/11/2025

નમસ્કાર !
*ત્વચા અને વાળની તમામ બિમારીઓ વાળા દર્દીઓ માટે નિ:શુલ્ક સ્કિનકેર મેડિકલ કેમ્પ*

શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ - ભુજ ખાતે ત્વચા અને વાળની તમામ બિમારીઓ વાળા દર્દીઓ માટે નિ:શુલ્ક સ્કિનકેર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ *આણંદના આયુર્વેદાચાર્ય અને ત્વચારોગ નિષ્ણાત ડો. ભૂમિ પ્રજાપતિ* નિ:શુલ્ક સેવા આપશે અને રાહત દરે દવાઓનું વિતરણ કરવામાં આવશે.

*સમય*
15 નવેમ્બર, શનિવાર, સવારે 10 થી 12 , સાંજે 5 થી 6 30 વાગ્યા સુધી.

*સ્થળ*
સર્વમંગલ આરોગ્યધામ
I.T.I. સામે,
લેવા પટેલ હોસ્પિટલ પાછળ
ભુજ (કચ્છ)

નીચે આપેલ google ફોર્મ ની લીંક પર થી નામ નોંધાવી શકશો તથા અહીં દર્શાવેલ ફોન નંબર પરથી પણ નામ નોંધાવી શકાશે.

*Link*

https://forms.gle/MyX9Tm66wbcdSykz6

*ફોન નંબર*
9429510459

ઉપરોક્ત કેમ્પનો મહત્તમ દર્દીઓ લાભ લઈ શકે એ હેતુથી આપના વિવિધ whatsapp ગ્રુપમાં પ્રસારિત કરશો.

Multispecialty Ayurveda Physiotherapy Camp in Bhuj!📞Registration: +91 94295 10459🗓️ 15 September - Sunday🕘 9:00 AM to 1:...
10/09/2024

Multispecialty Ayurveda Physiotherapy Camp in Bhuj!

📞Registration: +91 94295 10459

🗓️ 15 September - Sunday
🕘 9:00 AM to 1:00 PM

📍Behind Leva Patel Hospital, Opposite ITI, Bhuj-Kutch, Gujarat

Follow for more updates!
___________________________________

Address

Opposite ITI, Behind Leva Patel Hospital, Bhuj (Kutch)/
Bhuj
370001

Opening Hours

Monday 8:30am - 1pm
4pm - 7pm
Tuesday 8:30am - 1pm
4pm - 7pm
Wednesday 8:30am - 1pm
4pm - 7pm
Thursday 8:30am - 1pm
4pm - 7pm
Friday 8:30am - 1pm
4pm - 7pm
Saturday 8:30am - 1pm
4pm - 7pm
Sunday 8:30am - 12:30pm

Telephone

+919429510459

Alerts

Be the first to know and let us send you an email when Sarvamangal Arogyadham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sarvamangal Arogyadham:

Share