Sudarshan Ayurveda & Panchkarma Centre

Sudarshan Ayurveda & Panchkarma Centre Multispeciality Health centre in Ayurveda in Bhuj city

04/05/2020
Jay DhanwantariSUDARSHAN AYURVED CLINICHOSPITAL ROADBHUJ 02832 257111
27/02/2020

Jay Dhanwantari
SUDARSHAN AYURVED CLINIC
HOSPITAL ROAD
BHUJ
02832 257111

19/10/2018
19/10/2018

Myths that people constantly ask us.... Ayurveda says हितं भुख मितं भुख असतभुखं ..... 3 types of hunger

16/12/2017
27/11/2017
03/11/2017

Treatment and Ayurvedic medicine for Prevention from dengue and chikenguniea available at Our CLINIC Sudarshan Ayurveda Chikitsalaya Bhuj
Complete cure for everyone

16/10/2017
Miracle OF Ayurveda...=BHASMAs ...Faster effective and efficient and safe 100 percent...
03/10/2017

Miracle OF Ayurveda...=BHASMAs ...Faster effective and efficient and safe 100 percent...

Bhasmas The reports of the studies have not only been published in the Journal of Scientific and Industrial Research (December 2010), but Journal of Biomedical Nanotechnology,

Today in Divy Bhaskar KUTCH MEDICAL GUIDE....page no.13 Sudarshan ayurveda chikitsalaya....
23/09/2017

Today in Divy Bhaskar KUTCH MEDICAL GUIDE....page no.13
Sudarshan ayurveda chikitsalaya....

15/09/2017
12/09/2017

॥ સર્વજન સુખાય સર્વજન હિતાય ચ ॥

વર્ષાની વિદાય અને
શરદનુ આગમન એટલે ભાદરવો.
દિવસે ધોમ ધખે અને
મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે.

આયુર્વેદાચાર્યો કહી ગયા છે
કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય
અને શરદમા તે પિત્ત પ્રકોપે.
આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા
ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (સ્વાનુભુત છે.)

૧)
ભાદરવાના ત્રીસે દિવસ
રોજ રાત્રે જમ્યા પછી
સુદર્શન/મહાસુદર્શન ઘનવટી -
૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે
(ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ).

૨)
જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ
દુધ-ચોખા-સાકરની ખીર
અથવા દુધ-પૌવા ખાવુ.
ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે.
આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં
ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

૩)
જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય
એવા પાકલ કેળાને છુંદીને
એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા.
જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ.
પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય.
એટલે જો ઘી ઉમેરો,
તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી.
પાચન સહેલુ થાશે.
એવુ કોઇક જ હોય જેને
સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે.

(જો ખીર અને કેળા - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ).

૪)
ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી.
ખુબ વલોવેલી,
સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

૫)
ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે)
પરસેવો વળે એટલુ ચાલવુ.
(ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન
પાછળનુ રહસ્ય આ જ હતુ - પરસેવો પડે)

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે -
रोगाणाम् शारदी माता.
એને 'યમની દાઢ' પણ કહી.
આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો -
शतम् जीव शरदः
એટલે કે આવી સો શરદ
સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા
આપવામા આવતી.
Sudarshan ayurveda chikitsalaya Bhuj 🙏💐🙏

Some of the useful information about AYURVEDIC living and articles for common health knowledge and insight into Sudarsha...
05/09/2017

Some of the useful information about AYURVEDIC living and articles for common health knowledge and insight into Sudarshan ayurveda chikitsalaya Bhuj.....

Ayurveda is great

31/07/2017

जरा विचार करें।

22/05/2017
08/05/2017

Please Spread this post.

Address

Bhuj

Telephone

02832257111

Website

Alerts

Be the first to know and let us send you an email when Sudarshan Ayurveda & Panchkarma Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share