08/08/2025
🌸✨ રક્ષાબંધન 2025: શુભ મુહૂર્ત
🪔 શુભ દિન: શનિવાર,9ઓગસ્ટ 25
🌕 પૂર્ણિમા તિથિ: 8 ઓગસ્ટ 2:12 PM થી 9 ઓગસ્ટ 1:24 PM
🚫 ભદ્રા કાળ: 8 ઓગસ્ટ 2:12 PM થી 9 ઓગસ્ટ 1:52 AM
🎀 રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય:
🕕 સવારે 5:47 AM થી બપોરે 1:24 PM સુધી
🕐 વિશેષ અપારાહ્ન મુહૂર્ત: 1:41 PM થી 2:54 PM
*📿 રાખડી બાંધતી વખતે મંત્ર:*
*“ૐ યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલઃ।*
*તેન ત્વામનુબધ્નામિ રક્ષે માચલ માચલ|*
🪔 શુભકામનાઓ સાથે
🌿 *ज्योतिषाचार्य Astro Subhash Joshi & Astro Shubhangi Joshi*
📞 Contact: 9925426899
🔮 Vedic Jyotish Sansthan Hindu Vedic Science & Research