08/03/2026
🎉 11 Years of Care, Commitment & Healing 🎉
ગૌરવની સાથે જણાવતાં આનંદ થાય છે કે
Kutch Orthopaedic Hospital આજે તેની સફળ સફરના 11 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
આ સફર તમારા વિશ્વાસ, સહકાર અને અમારા ડૉક્ટર્સ તથા સ્ટાફની નિષ્ઠાથી શક્ય બની છે.
દરેક દર્દીને ઉત્તમ સારવાર અને કાળજી આપવાનું અમારું વચન હંમેશા અડગ રહેશે.
🙏 આપના સતત વિશ્વાસ અને સહકાર બદલ હૃદયપૂર્વક આભાર.
Kutch Orthopaedic Hospital
11 Years of Trusted Orthopaedic Care