Dr. Parth Shah

Dr. Parth Shah CEO & Promoter at Anjali Multispeciality Hospital, Borsad

26/08/2024
બોરસદ તાલુકાની સૌથી મોટીસૌથી વધુ સુવિધાસજ્જસૌથી મોટી ડોક્ટરોની ટીમ ધરાવતીઅંજલી હોસ્પિટલ ખાતેહવેથી મુંબઈના પ્રખ્યાત ફીઝીસ...
12/08/2024

બોરસદ તાલુકાની સૌથી મોટી
સૌથી વધુ સુવિધાસજ્જ
સૌથી મોટી ડોક્ટરોની ટીમ ધરાવતી
અંજલી હોસ્પિટલ ખાતે

હવેથી મુંબઈના પ્રખ્યાત ફીઝીસિયન ૨૪ કલાક મળશે.

ડૉ. નિહાર ઉપાધ્યાય (મુંબઈ)
કન્સલટન્ટ ફીઝીસિયન

આ ઉપરાંત બોરસદમાં સૌપ્રથમ વખત આણંદના સુપ્રસિદ્ધ મોઢાં તથા ગળાના કેન્સરના એક્ષ્પર્ટ સર્જન અને કાન- નાક- ગળાના સર્જન

ડૉ. મમતા લાંબા
સોમવાર સવારે ૧૨:૦૦ થી ૨:૦૦
ઉપલબ્ધ રહેશે.

બોરસદ તાલુકાની ખ્યાતનામ અને સ્વાસ્થ્ય સેવામાં અગ્રીમ અંજલી હોસ્પિટલ દ્વારા રાસ વાસણા ગામ ખાતે સૌપ્રથમ વખત સર્જીકલ કેમ્પ....
31/01/2024

બોરસદ તાલુકાની ખ્યાતનામ અને સ્વાસ્થ્ય સેવામાં અગ્રીમ અંજલી હોસ્પિટલ દ્વારા રાસ વાસણા ગામ ખાતે સૌપ્રથમ વખત સર્જીકલ કેમ્પ...
તારીખ: ૦૪/૦૨/૨૦૨૪
સમય: સવારે ૧૦:૦૦ થી ૧:૦૦

29/05/2023






અંજલી હોસ્પિટલ,બોરસદનુ એક વધુ સુવર્ણ સોપાનચરોતરની જનતાના સ્વાસ્થ્ય માટે હર હંમેશ અર્ગેસર અંજલી હોસ્પિટલ, બોરસદ ધ્વારા 75...
04/05/2023

અંજલી હોસ્પિટલ,બોરસદનુ એક વધુ સુવર્ણ સોપાન

ચરોતરની જનતાના સ્વાસ્થ્ય માટે હર હંમેશ અર્ગેસર અંજલી હોસ્પિટલ, બોરસદ ધ્વારા 75 વર્ષિય વડોદરાના નિવાસી મહિલા જેમને ચાલવા, પલાઠી વાળી બેસવામાં છેલ્લા ઘણા વર્ષોથી તકલીફ હતી. ચરોતરના ઈતિહાસમાં સૌપ્રથમ વાર બન્ને ઘૂંટણના સાંધાનુ ગોલ્ડ પ્લેટેડ ઇમ્પ્લાન્ટ ધ્વારા રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યુ.






બોરસદની અંજલી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રારંભબોરસદ,         બોરસદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર...
15/04/2023

બોરસદની અંજલી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો પ્રારંભ
બોરસદ,
બોરસદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સુખાકારી માટેના સેવા યજ્ઞમાં સતત અગ્રેસર રહેતી અને તબીબી સેવા માટે આણંદ જિલ્લાની સર્વશ્રેષ્ઠ અંજલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સર્જન હિતાર્થે સરકારની આયુષ્યમાન ભારત અને મુખ્યમંત્રી અમૃતમની સેવા અંતર્ગત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી નો સમાવેશ કરી આ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
બોરસદ સ્થિત અંજલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા યજ્ઞમાં આણંદની ઝાયડસ હોસ્પિટલ ના નિષ્ણાત તબીબોની ટીમ પણ અંજલી હોસ્પિટલના સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપશે.
અંજલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અન્ય તબીબી સેવાની સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેવી મહત્વની સર્જરી શરૂ કરવાના પ્રારંભ નો ઉદઘાટન તારીખ 13 એપ્રિલે સવારે 10:00 કલાકે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય બાદ સવારે 10:15 કલાકે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપીડી નો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યનુ લોકાર્પણ બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યના અતિથિ વિશેષ તરીકે આણંદની ઝાયડસ હોસ્પિટલ ના સીઈઓ પ્રજ્ઞેશ ગોર તથા ઝાયડસ હોસ્પિટલ માં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે સેવા આપતા ડોક્ટર બીપીન શેરસીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મુખ્ય અતિથિ તરીકે બોચાસણ મંદિર બીએપીએસ ના કોઠારી સ્વામી પરમ પૂજ્ય વેદજ્ઞ સ્વામી હાજર રહી આશીર્વાદ આપ્યા હતા.
તબીબી સેવા યજ્ઞમાં હાજર રહેનાર સૌ મહાનુભાવો નો આભાર અંજલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર પાર્થ કમલેશભાઈ શાહ તથા સમગ્ર અંજલિ ગ્રુપ અને ટીમ અંજલી હોસ્પિટલે સૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો.

21/02/2023






Address

Anjali CITI'99, Besides Amar Car, Tarapur Highway
Borsad
388540

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Parth Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share