10/12/2025
🇮🇳 માતૃભૂમિ ના રક્ષા કાજે અમર બલિદાન😭😭😭
🇮🇳 સતવારા સમાજના વિર શહીદ જવાન સ્વ.ગણેશભાઈ મનસુખભાઈ પરમાર તારીખ:-9/12/2025 ના રોજ શહીદ થયા હતા તેમના પાર્થિવ દેહને તારીખ:-11/12/2025 ના રોજ સવારે 8:00 કલાકે મયુર બ્રિજ ઉપરથી તેમના નિવાસ સ્થાન સુધી લઈ જવામાં આવશે.
અંતિમ યાત્રા:-
તારીખ:-11/12/2025 ગુરૂવાર સવારે 9:00 કલાકે સભારા વાડી ઘૂનડા રોડ તેમના નિવાસ્થાનેથી નીકળવાની છે તો આ વીર શહીદ ને શ્રદ્ધાંજલિ આપવા મોરબી જિલ્લાના દરેક સમાજના તમામ નાગરિકો સ્વયંભુ જોડાઈએ.
🇮🇳 વીર શહીદ જવાન ગણેશભાઈ અમર રહો..
🇮🇳 દેશ માટે તમારા બલિદાન ને કોટી કોટી વંદન🙏🙏🙏
વીર શહિદ જવાન ગણેશભાઈ ના પરિવાર પર અચાનક આવી પડેલ આ ખૂબ જ દુઃખદ આપદા ને સહન કરવાની ભગવાન શક્તિ આપે.. ઓમ શાંતિ શાંતિ શાંતિ....🙏🙏🙏