18/12/2025
ધાધાર એક પ્રકારનો સ્કીન રોગ છે જે ફંગલ ઇન્ફેકશનથી થાઈ છે તેમાં ખંજવાળ આવે , લાલ ચકામાં, બળતરા તેના સામાન્ય લક્ષણ છે.
ધાધર થવાના મુખ્ય કારણમાં વધારે પસીનો થવો, ભેજવાળી સ્કીન રેહતી હોય ,ટાઇટ કપડા પહેરતા હોય, ચેપ લાગેલી વ્યક્તિના સંપર્કમાં આવવાનીથી અને ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તો થઈ શકે છે.
📍શ્રીજી સ્કીન કક્લીનિક
G ૨૧, શિવાલિક શોપિંગ સેન્ટર
ડભોલી બીઆરટીએસ મેન રોડ
એચપી પેટ્રોલ પંપની સામે
કતારગામ
સુરત
📲 call / WhatsApp: 9904951898
#ધાધર