Jay Sidhdhanath Hospital And Prasuti Gruh

Jay Sidhdhanath Hospital And Prasuti Gruh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay Sidhdhanath Hospital And Prasuti Gruh, Hospital, OPP LIBRARY , HAVELI CHOWK, Botad.

31/12/2025

Goodbye 2025 – Welcome 2026 ✨
વિશ્વાસ, કાળજી અને સુરક્ષિત સારવાર
જય સિધ્ધનાથ હોસ્પિટલ સાથે


🎉🎄goodbye2025❄️👋

30/12/2025

એક મુલાકાત હતાશાથી પરિવાર સુધી લઈ જઈ શકે છે.
એક ચાન્સ જય સિધ્ધનાથ હોસ્પિટલને, એક ચાન્સ પરિવારની શરૂઆત ને...



29/12/2025

વારંવાર મિસકેરેજ (Repeated Miscarriage) થવાના મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે છે 👇

🧬 1. ક્રોમોઝોમલ સમસ્યા
🧫 2. ગર્ભાશયની રચનાત્મક ખામી
🩸 3. હોર્મોનલ અસંતુલન
🦠 4. ઇન્ફેક્શન
🧪 5. બ્લડ ક્લોટિંગ સમસ્યા
🍬 6. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર
🚬 7. જીવનશૈલી સંબંધિત કારણો
🧠 8. માનસિક તણાવ

⚠️ મહત્વની સૂચના

જો 2 અથવા વધુ મિસકેરેજ થયા હોય તો નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.
સમયસર યોગ્ય સારવારથી સફળ ગર્ભધારણ શક્ય બને છે 💖👶

25/12/2025

🤰 ગર્ભાવસ્થામાં ગોળ ખાવાના ફાયદા

✔️ સાંધાનો દુઃખાવો ઓછો કરે
✔️ લોહીની અછત (એનિમિયા) દૂર કરવામાં મદદ કરે 🩸
✔️ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં સહાયક ❤️
✔️ શરીરમાં થતો સોજો ઓછો કરે ✨

⚠️ મહત્વપૂર્ણ સૂચના:
👉 ગર્ભાવસ્થામાં ગોળ હંમેશા ડોક્ટરની સલાહ લઈને જ ખાવો જોઈએ.



24/12/2025

“શિયાળામાં ગર્ભવતી માટે સૌથી મોટું દાન શું? - કુદરતી તડકો.

થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસવાથી માત્ર Vitamin D જ નહીં, પણ મન શાંત થાય, ઊર્જા વધે અને ગર્ભના બાળકનું હાડકાં-મગજ વધુ મજબૂત રીતે વિકાસ પામે.

શિયાળો = તડકોનો season... અને ગર્ભવતી માટે તો આ તડકો ભગવાનની ભેટ છે."

23/12/2025

⚠️ ગર્ભાવસ્થામાં આ 5 ભૂલ ક્યારેય ન કરો 🤰

ડૉક્ટરની સલાહ વિના દવા લેવી ❌
➡️ બાળકના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે

નિયમિત ચેકઅપ અવગણવું ❌
➡️ સમયસર તપાસ માતા અને બાળક બંને માટે જરૂરી

અનહેલ્ધી ખોરાક લેવું ❌
➡️ પોષણની કમી બાળકના વિકાસને અસર કરે

વધુ તણાવ અને ઊંઘની કમી ❌
➡️ માનસિક શાંતિ ખૂબ જરૂરી છે 😌

દર્દ, બ્લીડિંગ અથવા પાણી વહી જવું અવગણવું ❌
➡️ આવા સંકેતોમાં તરત હોસ્પિટલનો સંપર્ક કરો 🏥

💖 યાદ રાખો:
સાવચેતી અને સંભાળ = સુરક્ષિત માતૃત્વ 👶✨

20/12/2025

હવે તમારા ઘરમાં પણ પડશે પાપા પગલી કેમકે જય સિધ્ધનાથ હોસ્પિટલ છે તો પરિવાર શક્ય છે




18/12/2025

સ્પર્મ કાઉન્ટ ઓછા અને ચિંતા વધારે છે?




17/12/2025

કોથળીનું ઓપરેશન કઈ સમસ્યામાં કરાવી શકાય ?
* ગર્ભાશયમાં ગાંઠ
* કોથળીમાં ખરાબી
* ભારે માસિકસ્ત્રાવ
* કોથળીમાં સોજો (ફૂલી જવી)

16/12/2025

🤰💖 ૯મો મહિનો છે મમ્મી…
હવે દરેક દિવસ બેબી 👶 માટે તૈયારીઓનો દિવસ છે 🧸🍼



13/12/2025

👶✨ બાળકને સુરક્ષિત રાખવા માંગો છો?
👉 આ સોનોગ્રાફી ચૂકશો નહીં!

11/12/2025

🤰🥝 ગર્ભવતી મહિલા માટે કીવી ખાવાના ફાયદા
કીવી એ પોષક તત્ત્વોથી ભરપૂર ફળ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ લાભદાયક સાબિત થાય છે 👇

✅ ફોલિક એસિડથી સમૃદ્ધ
✅ રોગપ્રતિકારક શક્તિ વધારે
✅ કબજિયાતમાં રાહત
✅ રક્તચાપ નિયંત્રિત રાખે
✅ લોહીની ઉણપ ઘટાડે
✅ ત્વચા અને વાળ માટે ફાયદાકારક

🔔 નોંધ:
દરરોજ 1 કીવી પૂરતી છે. એલર્જી કે કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો 👩‍⚕️

Address

OPP LIBRARY , HAVELI CHOWK
Botad
364710

Telephone

+917041450295

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Sidhdhanath Hospital And Prasuti Gruh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Jay Sidhdhanath Hospital And Prasuti Gruh:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category