31/05/2026
પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં (થર્ડ ટ્રાઈમેસ્ટર) માતા અને આવનારા બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહારની પસંદગી ખૂબ જ મહત્વની છે! 🤰🚫🍽️
ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં કેટલીક વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે, ઇન્ફેક્શન થઈ શકે છે અથવા સમયથી પહેલા ડિલિવરી (Premature Delivery) નું જોખમ પણ વધી શકે છે.
✅ ડૉક્ટરની સલાહ: હંમેશા તાજું, પોષક અને ઘરનું બનેલું ભોજન જ લો. પૂરતું પાણી પીતા રહો અને સ્વસ્થ રહો!
📍 સરનામું: રોકડીયા હનુમાનજી મંદિર પાછળ, જૂના સંજય હોસ્પિટલ નો ખાંચો, પાળિયાદ રોડ, બોટાદ.
📞 સંપર્ક કરો: 98 25 88 85 89
(foods to avoid in third trimester gujarati, pregnancy diet tips, what not to eat during pregnancy, third trimester care gujarati, premature delivery risks, papaya in pregnancy, best gynecologist in botad, Dr Anandben Manjariya, Aadidev Womens Hospital Botad, maternity hospital botad, female doctor botad, 3D 4D sonography center botad, normal delivery expert botad, safe motherhood botad, healthy baby tips gujarati, garbhavastha ma su na khavu, pregnancy food chart gujarati, maternity clinic near me, botad best hospital, pregnancy care gujarat)