Nature's homeocare

Nature's homeocare a homeopathic and wellness clinic

Alopecia areata(ઉંદરી) મા ખંજવાળ ની સાથે   નીચે પ્રમાણે ટાલ પડે છે. હોમીયોપેથી દવા થી ટૂંક સમય માં જ રિકવરી આવે છે.
24/07/2025

Alopecia areata(ઉંદરી) મા ખંજવાળ ની સાથે નીચે પ્રમાણે ટાલ પડે છે. હોમીયોપેથી દવા થી ટૂંક સમય માં જ રિકવરી આવે છે.

લાઈકન પ્લેનસ  એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે હોમિયોપેથી દવાથી લાઇકન પ્લેનસમાં ખુબ સારા પરિણામ મળે છે.
21/07/2025

લાઈકન પ્લેનસ એ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે હોમિયોપેથી દવાથી લાઇકન પ્લેનસમાં ખુબ સારા પરિણામ મળે છે.

How can  small white pills do wonders like this?😊
15/07/2025

How can small white pills do wonders like this?😊

પરસેવો, ઓઇલ અને મૃત કોષો ત્વચાના છિદ્રોમાં જમા થાય છે ત્યારે આ પ્રકારના નોડ્યુલર ખીલ થાય છે આ સિવાય  હોર્મોનના ફેરફારને ...
09/07/2025

પરસેવો, ઓઇલ અને મૃત કોષો ત્વચાના છિદ્રોમાં જમા થાય છે ત્યારે આ પ્રકારના નોડ્યુલર ખીલ થાય છે આ સિવાય હોર્મોનના ફેરફારને લીધે પણ આ પ્રકારના ખીલ થાય છે હોમિયોપેથીક દવાથી ખીલની સાથે બ્લેકહેડ્સ અને વાઈટ હેડ્સ પણ દૂર થાય છે.

Wonderful result cure eruptions and blackheads too.

04/07/2025
ઑટોઇમ્યુન ડિસીઝ કે જેમાં ઇમ્યુન સિસ્ટમ  મિસ્ટકેન્લી શરીર ના હેલ્થી કોષોનું નુકશાન કરે છે. હોમીઓપેથીક દવા થી આ રોગ માં ખૂ...
30/06/2025

ઑટોઇમ્યુન ડિસીઝ કે જેમાં ઇમ્યુન સિસ્ટમ મિસ્ટકેન્લી શરીર ના હેલ્થી કોષોનું નુકશાન કરે છે. હોમીઓપેથીક દવા થી આ રોગ માં ખૂબ સારા રિઝલ્ટ મળે છે. Nature's homoeocare _9998755449

Just 1 month...

મેલ પેટર્ન હેર ફોલ (ટાલ)એ મોટા ભાગે વારસાગત હોય છે.પણ અમુક કેસ માં હોર્મોનલ પણ હોય શકે .હોમીઓપેથીક દવા થી હેર ગ્રોથ થઈ શ...
28/06/2025

મેલ પેટર્ન હેર ફોલ (ટાલ)એ મોટા ભાગે વારસાગત હોય છે.પણ અમુક કેસ માં હોર્મોનલ પણ હોય શકે .હોમીઓપેથીક દવા થી હેર ગ્રોથ થઈ શકે છે.

Here how wonderful recovery in baldness.

23/06/2025

કિશોર અવસ્થામાં ખીલ થવા ખૂબ જ સામાન્ય છે. ખીલ થવાનું મુખ્ય કારણ હેરફોલિકલમાં ઓઇલ અને ડેડ સ્કીન નું જમા થવું. હોમિયોપેથીક દવાથી આડઅસરહિત ખીલનો ઈલાજ શક્ય છે.

PCOS એ હોર્મોનલ અસંતુલન ના પરિણામે ઉદભવેલી સ્થિતિ છે.PCOS ના લીધે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી, અનિયમિત માસિક,વજન વધવું,ચહે...
19/06/2025

PCOS એ હોર્મોનલ અસંતુલન ના પરિણામે ઉદભવેલી સ્થિતિ છે.PCOS ના લીધે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી, અનિયમિત માસિક,વજન વધવું,ચહેરા પર ખીલ થવા,વાળ ખરવા. હોમીઓપેથીક દવા ની સાથે લાઇફસ્ટાઇલ માં બદલાવ થી આ તકલીફ દૂર કરી શકાય છે.Nature's homoeocare ૯૯૯૮૭૫૫૪૪૯

"વા".જનરલી ૫૦ વરસ પછી ઘૂંટણ માં થતો દુખાવો એ હાડકા  વચ્ચે ના પરસ્પર ઘર્ષણ થી થઈ શકે.ઘૂંટણ માં દુખાવો ,સાંધા નુ જકડાવુ ,સ...
18/06/2025

"વા".જનરલી ૫૦ વરસ પછી ઘૂંટણ માં થતો દુખાવો એ હાડકા વચ્ચે ના પરસ્પર ઘર્ષણ થી થઈ શકે.ઘૂંટણ માં દુખાવો ,સાંધા નુ જકડાવુ ,સોજો આવવો, હલનચલન મા તકલીફ એ વા ના લક્ષણો છે. હોમીઓપેથીક દવા આડઅસર વગર દુખાવા માં રાહત આપે છે.કોન્ટેક્ટ: nature's homoeocare ૯૯૯૮૭૫૫૪૪૯

પેશાબ માં અટકાવ થવો,પેશાબ માં બળતરા થવી,કમર ના ભાગ થી પેઢા માં દુખાવો થવો સાથે ઉબકા અને ઉલટી થવી એ  રેનલ સ્ટોન એટલે કે પ...
17/06/2025

પેશાબ માં અટકાવ થવો,પેશાબ માં બળતરા થવી,કમર ના ભાગ થી પેઢા માં દુખાવો થવો સાથે ઉબકા અને ઉલટી થવી એ રેનલ સ્ટોન એટલે કે પથરી ના લક્ષણો છે. હોમિયોપથીક દવા થી પથરી નાના કણો માં તૂટી ને સરળતાથી પેશાબ વાટે નીકળે છે.ઑપરેશન વગર પથરી કાઢવા હોમિયોપથીક દવા ખૂબ જ અસરકારક છે.Nature's homoeocare ૯૯૯૮૭૫૫૪૪૯

શું તમે જાણો છો તમારા વાળ ના પ્રકાર વિશે? જેનેરલી વાળ ના ત્રણ પ્રકાર છે લો પોરોસિટી હેર,મીડિયમ પોરોસિટી હેર, હાઈ પોરોસિટ...
16/06/2025

શું તમે જાણો છો તમારા વાળ ના પ્રકાર વિશે? જેનેરલી વાળ ના ત્રણ પ્રકાર છે લો પોરોસિટી હેર,મીડિયમ પોરોસિટી હેર, હાઈ પોરોસિટી હેર. વાળ ની દરેક પ્રોબ્લેમ્સ ના ઇલાજ માટે આજે જ તમારી એપાઈન્ટમેન્ટ બુક કરાવો. Nature's homoeocare. ૯૯૯૮૭૫૫૪૪૯

Address

Nature's Homeocare
Chanasma
384220

Telephone

9428665007

Website

Alerts

Be the first to know and let us send you an email when Nature's homeocare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram