
14/07/2025
અકસ્માતે ગળી ગયેલો સિક્કો 🪙પણ નિદાન ના થાય તો ખતરનાક બની શકે.‼️
OMKAR Diagnostics માં કરેલા ઝડપી ડિજિટલ X-Ray દ્વારા બાળકોના પેટ માં અટવાયેલો સિક્કો શોધી કાઢવામાં આવ્યો — અને સમયસર સારવાર મળી. 🪙🩻
X-Ray માત્ર ઈમેજ નથી — તે જીવ બચાવનાર સાધન છે.
🛑 બધા માતા-પિતાને વિનંતી:
નાના વસ્તુઓ જેમ કે સિક્કા, બેટરી, બટન વગેરે બાળકોના પહોંચથી દૂર રાખો.
બાળક ઉલટી, ઉંબકા , કે ન ગળી શકવાની તકલીફ બતાવે તો લાપરवाही ન કરો — તરત જ ચકાસણી કરાવો.
વેળાએ નિદાન — જીવ બચાવે છે.
સાવધ રહો, સુરક્ષિત રહો.
#ડિજિટલએક્સરે #બાળકોનીસુરક્ષા #રેડિયોલોજીજીવબચાવે છે
A coin swallowed… a danger unseen.
Thanks to a quick digital X-ray at OMKAR Diagnostics, we detected a foreign body lodged in a child’s Stomach— just in time. 🪙🩻
X-rays are not just images — they’re lifesavers.
🛑 A gentle reminder to all parents:
Always keep small objects like coins, batteries, and buttons out of your child’s reach.
If your child shows sudden coughing, gagging, or difficulty swallowing — don’t wait. Get evaluated immediately.
Early detection saves lives. Stay alert, stay safe.