Ayurveda Products

Ayurveda Products All Type of Health Care, Home Care, Hair Care, Oral Care, Beauty Care, Agricultural & Wellness Produ

ગુંદર : ગુંદગુંદર ખાવાથી શરીર ને ખુબજ ફાયદા થાય છે. શિયાળામાં લોકો ગુંદરનો ખુબજ ઉપયોગ કરતા હોય છે.જ્યારે શિયાળો આવે એટલે...
17/01/2023

ગુંદર : ગુંદ

ગુંદર ખાવાથી શરીર ને ખુબજ ફાયદા થાય છે.
શિયાળામાં લોકો ગુંદરનો ખુબજ ઉપયોગ કરતા હોય છે.

જ્યારે શિયાળો આવે એટલે લોકો બાવળ, ધોવ વગેરે ગુંદરનો ઉપયોગ કરે છે અને શરીરને મજબૂત બનાવે છે.

મોટા ભાગે ગુંદર આછા પીળા રંગનો અને આરપાર જોઈ શકાય તેવું હોય છે. તેનો ગુણધર્મ ગરમ હોવાથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઘીમાં શેકીને પણ ખાવામાં આવે છે. ગુંદરનો મેથીના મસાલા અને તેના લાડવા બનાવીને પણ ખાવામાં આવે છે.
તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન, ફાયબર, વિટામીન અને એન્ટીઓક્સીડેંટ રહેલો હોય છે.

ગુંદર પૌષ્ટિક આહારથી ભરપૂર હોવાને કારણે ઔષધિય ગુણોની ભરમાર છે.
ગુંદર કેન્સર થી લઈને હ્રદય સુધીની બીમારીઓ ને દુર કરે છે. અલબત તેનાથી ખાંસી, જુકામ, ફ્લુ અને ઇન્ફેકશન જેવી તકલીફો દૂર થાઈ છે.

કમરમાં દુખાવો :
ગુંદ૨ ખાવાથી લોકોને કમરના દુખાવામાં રાહત મળે છે અને તેના માટે તમારે ફક્ત બાવળની છાલ અને ગુંદરને પીસવું છે અને દિવસમાં ત્રણ વખત પાણી સાથે તેનું સેવન કરવાથી જલ્દી જ તમને ફાયદો થશે તેમજ બાવળની છાલ, તેનુ ફળ અને ગુદ ને બરાબર માત્રામાં મેળવી પીસી લો અને ત્યારબાદ દિવસમાં ત્રણ વખત એક ચમચી જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો ગમે તેવા કમરના દુખાવા માંથી છુટકારો મળે છે.

ઝાડા ઉલ્ટીમાં :
જો તમને તાપને કારણે ચક્કર આવે છે અથવા ઉલ્ટી થતી આધાશીશી લાગે છે તો પછી તમે આ ગુંદ ખાઓ જેનાથી તમને આનો જલ્દી લાભ થશે અને આ માટે, અડધો ગ્લાસ દૂધમાં ગમ ઉમેરો અને ખાંડની કેન્ડી ઉમેરીને તેનું સેવન કરો તેમજ ત્રણ ગ્રામ થી માડી છ ગ્રામ જેટલા બાવળ ના ગુંદર અને દિવસમાં સવાર-સાંજ પાણીની સાથે પીવામાં આવે તો ઝાડા ઉલ્ટીમાં રાહત મળે છે.

સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક :
ગુંદરના લડ્ડુ સ્તનપાન કરાવતી મહિલાઓને પરંપરાગત રીતે ખવડાવામાં આવે છે. તેનાથી દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ગુંદરમાં રહેલા બીજા તત્વોને કારણે શરીરને પૌષ્ટિક ઘટકો મળે છે.

ડાયાબિટીસમાં :
ડાયાબિટીસ દરમિયાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે અને જો આ સ્થિતિનો ઉપચાર ન કરવામાં આવે અથવા અવગણવામાં આવે તો, ડાયાબિટીઝની સ્થિતિ અનિયંત્રિત અને જીવલેણ સ્વરૂપ લઈ શકે છે તેમજ ડાયાબિટીઝના દર્દીઓમાં પણ હાર્ટ ડિસઓર્ડર અને સ્ટ્રોકનું જોખમ બેથી ચાર ગણા વધારે છે અને તેના ઉપાય માટે તમે ત્રણ ગ્રામ બાવળના ગુંદ નું ચૂર્ણ પાણીની સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યામાં લાભ મળે છે.

પીરિયડ :
મોટા ભાગની મહિલાને પીરીયડસ દરમિયાન દુઃખાવો, લ્યુકોરિયા, ડીલેવરી પછી નબળાઈ અને શારીરિક અનિયમિતતા જેવી સમસ્યા થતી હોય છે તો તેઓએ ગુંદર અને સાકર સરખા ભાગે ભેળવીને કાચા દૂધ સાથે ખાવ.

પેટ અને આંતરડાના ઘાવ :
બાવળ ના ગુંદરને પાણીની અંદર પલાળી રહી પેટ અને આંતરડા ની આસપાસ ચોપડવાથી પેટમાં થતા દુખાવામાં રાહત મળે છે આ સિવાય તેના સેવનથી પેટમાં ચેપ થવાનું જોખમ પણ ઓછું થાય છે તેમજ આ સમય દરમિયાન ગુંદરને ગરમ કરો અને ખાઓ અને જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ છે તો ગુંદ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે.

શક્તિવર્ધક :
જો તમને લાગે છે કે તમારા શરીરમાં નબળાઇ છે તો ગમ કટીરા લો, તે થાક, નબળાઇ, ચક્કર, ઉલટી અને આધાશીશી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે અને આ માટે દરરોજ અડધો ગ્લાસ દૂધ ગમ સાથે મિક્ષ કરીને પીવું જોઇએ અને જો તમારા શરીરમાં એનિમિયા છે, તો પછી ગુંદરનો ઉપયોગ એ રામબાણતા સાબિત થાય છે તો બાવળ ના ગુંદરને ઘી સાથે ભેળવી તેના કરતા બમણી માત્રામાં ભેળવી દરરોજ સવારમાં ૨૦ ગ્રામ જેટલી માત્રાનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર શક્તિમાં વધારો થાય છે.

લોહીનો અભાવ :
ગુંદરના લાડુ, પાંજેરી અથવા ચીકીનો સેવન કરવાથી શરીરમાં લોહીનો અભાવ જોવા મળે છે. આ સિવાય તેના લાડુઓનું સેવન શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે.

માથાનો દુખાવો :
મિત્રો જો તમે ઘણા સમય થી માથાના દુખાવા થી પરેશાન છો અને ઘણી દવા સાથે તમને સારુ નથી લાગતુ તો તેના માટે તમે બાવળના આ ગુંંદ નો ઉપયોગ કરી શકો છો અને તેના ઉપયોગ માટે તમે પાણીની અંદર બાવળ ના ગુંદરને ઘસી લઇ માથા ઉપર લગાવવાથી માથાનો દુખાવો તરત જ દૂર થઈ જાય છે.

ઉધરસ માટે :
આ ઋતુ માં મોટે ભાગે ઉધરસ અને શરદી ની સમસ્યા થતી હોય છે તો ગુંદર ને ગરમ પાણી સાથે ખાવાથી શરદી, ખાંસી, જુકામ અને તાવ ની તકલીફ દુર થાય છે. તે એક પાણીમાં દ્રાવ્ય કુદરતી ગુંદર છે તેમજ આ ગુંદર લોહી, કફ,ઉધરસ, શુષ્કતામાં ફાયદાકારક છે તેમજ તેમા પોષક તત્વો તરિકે ફોલિક એસિડ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે અને તેનો ઉપયોગ કબજિયાત, ત્વચાની સમસ્યાઓમાં અસરકારક છે તેમજ બાવળના ગુંદરને મોંમાં રાખવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે.

દાઝયા પર:
મિત્રો આપણે ઘણીવાર કોઈ ગરમ વસ્તુ થી દાઝી જઇએ છે અને આપણને આ સ્થિતિમા શુ કરવુ તેની કઇપણ ખબર હોતી નથી તો મિત્રો તેના ઉપાય માટે તમે બાવળના ગુંદર ને પાણીની અંદર પલાળી શરીરમાં જે ભાગમાં દાજી ગયા હોય તે જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

આર્યુવેદિક હેલ્થ અપડેટ 7778904777

હરસ :
બાવળ નો ગુંદર અને ગેરુના દસ-દસ ગ્રામ ચૂર્ણ અને લઈ તેને બરાબર પીસી લો. ત્યારબાદ તેના એકથી બે ગ્રામ જેટલાં ચૂર્ણને ગાયના દૂધની સાથે બે થી ત્રણ અઠવાડિયા સુધી પીવો. આમ કરવાથી તમારા હરસની સમસ્યામાં રાહત મળે છે.

હ્રદયના રોગ દૂર કરવા :
હ્રદયને લગતા બધાજે રોગ ને અને હાર્ટ એટેક નો ભય ઓછો કરવા માટે શેકેલો ગુંદર ખુબજ ફાયદાકારક છે. તે ઉપરાંત તેના સેવન થી માંસપેશીઓ પણ મજબુત બને છે. ગુંદર ખાવાથી કે તેમાંથી બનેલી ચીજોનું સેવન કરવાથી હૃદયરોગનો ખતરો ઘટી જાય છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

પ્રેગનેન્સી માટે :
પ્રેગનેન્સીનો સમય એ ખૂબ અગત્યનો સમય છે તો આ સમય દરમિયાન ગુંદર ના સેવનથી મહિલાઓની કરોડરજ્જુ ના હાડકાને મજબુત બનાવે છે. તે ઉપરાંત તેના સેવનથી બ્રેસ્ટ મિલ્કને વધાવવામાં પણ મદદ કરે છે.

કબજિયાત માટે :
જે લોકો ને રેગ્યુલર કબજિયાત અને એસીડીટી ની તકલીફ છે તેઓએ ૧ ચમચી ગુંદર નું સેવન કરવું જોઈએ, રોજ એક વખત તેનું સેવન કરવાથી તમારી કબજિયાત ની તકલીફ દુર થઇ જશે.

ઇમ્યુનિટી વધારવા :
જો શરીર માં પૂરતી માત્ર માં રોગ પ્રતિકારક શક્તિ નહીં હોય તો કોઈ પણ રોગ થવાની શક્યતા રહે છે તેથી સવારે દૂધ સાથે ગુંદર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં તમે કેન્સર, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થી બચી શકો છો.
માહિતી : મોની પટેલ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

*આવી જ આર્યુવેદિક હેલ્થ માટેની ઊપયોગી માહીતી માટે આજે જ WhatsApp 7778904777 પર JOIN Health લખી તમારુ નામ એન્ડ સિટી નુ નામ લખી એક મેસેજ મોકલી આપજો*

"તલ" ખાવાથી સ્વાસ્થ્યને થતા અનમોલ ફાયદા :તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા. તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ...
16/01/2023

"તલ" ખાવાથી સ્વાસ્થ્યને થતા અનમોલ ફાયદા :

તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા. તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ મોટા છે. નિત્ય તલનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે આપણી બ્યુટી પર પણ અસર થાય છે. આ સ્વાસ્થ્ય માટે શક્તિવર્ધક અને કાર્યક્ષમ છે. જાણો તેના અણમોલ ફાયદા વિષે..

* શિયાળામાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલમાં મોનો-સેચુરેટેડ ફેટી એસિડ હોય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડીને HDL માં વધારો કરે છે.

* તલ માં માનસિક ક્ષતિને ઘટાડવાનો ગુણ રહેલ હોય છે, જેથી તમે તણાવ અને ડિપ્રેશનથી મુક્ત રહી શકો છો. દરરોજ થોડી માત્રામાં આનું સેવન કરવાથી માનસિક ક્ષતિને તમે દુર કરી શકો છો.

* તલનું સેવન કરવાથી ભૂખ વધે છે. સાથે જ આ વાત, પિત્ત અને કફ જેવા રોગોને પણ નષ્ટ કરે છે.

* તલ અને ખાંડના પાણીને જયારે ઉધરસ આવે ત્યારે ઉકાળીને પીવાથી જમા થયેલ ફક નીકળી જાય છે.

* પ્રાચીન સમયમાં સુંદરતા જાળવવા માટે તલનો પ્રયોગ કરવામાં આવે છે. દાંતો માટે તલ ખુબજ ફાયદા કારક છે. સવારે બ્રશ કર્યા બાદ ભૂખ્યા પેટે તલને ખાવા જોઈએ. આનાથી દાંત મજબુત બને છે.

* જો ન્યુટ્રીશન (પોષ્ટિકતા) ની વાત કરીએ તો કાળા તલ ખુબજ લાભદાયી છે. સફેદ તલની પોષ્ટિકતા કાળા તલ કરતા ઓછી હોય છે.

* આ બુદ્ધિને વધારે છે અને પેટમાં બળતરાને કમ કરે છે. તલમાં વિટામિન એ અને સી ને છોડીને બધા પોષ્ટિક તત્વો મળી આવે છે, જે સારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. તલ વિટામિન બી અને જરૂરી ફેટી એસીડથી ભરપુર છે.

* શરીરમાં કોઇપણ ભાગની ચામડીમાં જયારે બળતરા થાય ત્યારે તલને પીસીને તેમાં ધી અને કપૂર નાખીને તે જગ્યાએ લગાવવાથી સમસ્યા દુર થાય છે.

* તલનું તેલ ચામડી માટે ખુબજ ફાયદાકારક છે. આની મદદથી ત્વચાને આવશ્યક પોષણ મળે છે.

* તલમાં જીંક અને કેલ્સિયમ હોય છે, જે હાડકાની સુશીરતાની સંભાવના ને ઘટાડવા મદદરૂપ થાય છે.

* તલમાં સેસમીન નામનું એન્ટીઑકિસડન્ટ મળી આવે છે, જે કેન્સર કોષોને વધતા અટકાવે છે. પોતાની આ ખાસીયતને કારણે લંગ કેન્સર, આંતરડાનું કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર અને સ્તન કેન્સર થવાની આશંકાને ઘટાડે છે.

* તલમાં ઘણા પ્રકારના સોલ્ટ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ હોય છે, જે હૃદયના સ્નાયુઓને સક્રિય રૂપથી ઘટાડવામાં મદદ કરે છે.

* તલમાં ઓલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ મોનો-સેચુરેટેડ ફેટી એસિડનું એક પેટન્ટ છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આનાથી શરીરમાં તંદુરસ્ત લિપિડ બની રહે છે. આ હાર્ટ સંબંધિત બીમારીઓને દુર રાખે છે.

* વાળના સ્વાસ્થ્ય માટે તેલનું તેલ ફાયદેકારક છે. જો રોજ વાળમાં તલના તેલથી માલીશ કરવામાં આવે તો વાળ સ્વાસ્થ્ય રહે છે અને ખરતા પણ બધ થાય છે.

* તલમાં ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓ અને ગર્ભના વિકાસમાં મદદ કરે છે.

* જો પેટમાં દુઃખાવો થાય તો થોડા ગરમ પાણીમાં કાળા તલ નાખીને પાણીનું સેવન કરવું. આનાથી તમને ઘણો ફાયદો થશે.

* તલ, આદુ, મેથી, અશ્વગંધા બધાને સમાન માત્રામાં મેળવીને પાવડર (ચૂરણ) તૈયાર કરવો. રોજ સવારે આ ચૂરણનું સેવન કરવાથી સંધિવાની સમસ્યા દુર થાય છે. તલના સેવનથી કફ અને બળતરામાં રાહત મળે છે.

* સો ગ્રામ સફેદ તલ માંથી 1,000 મિલિગ્રામ કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. બદામની અપેક્ષાએ તલમાં છ ગણા કરતા વધારે કેલ્શિયમ હોય છે.

આવી ખુબ જ સરસ ઉપયોગી માહિતી મેળવવા માટે Whatspp 7778904777 પર join health લખી તમારુ નામ એન્ડ સિટી નુ નામ લખી એક મેસેજ મોકલી આપજો

🎊🎊🎊🎊🎊🎊👆आज फिर एक घर मे हमारी AWPL की प्रोडक्ट के कारण खुशियां आयी है।🕺👏दोस्तो नमस्कार।👏आज सूरत सिटी, गुजरात में हमारी AW...
25/09/2022

🎊🎊🎊🎊🎊🎊
👆आज फिर एक घर मे हमारी AWPL की प्रोडक्ट के कारण खुशियां आयी है।🕺
👏दोस्तो नमस्कार।👏
आज सूरत सिटी, गुजरात में हमारी AWPL की GYNEDOC, THUNDER BLAST or VITADOC प्रोडक्ट ने कमाल दिखाया है।
सूरत में रहने वाले वैशाली मेम को 11 महीने पहले AWPL की प्रोडक्ट दी थी।

👉वैशाली मेम को पिछले 10 साल से प्रेग्नेंसी नही रहने के कारण दुखी थे लेकिन आज हमारी AWPL की प्रोडक्ट के कमाल से आज उनके घर स्वस्थ दो जुड़वा बच्चों (दोनों लड़के) ने जन्म लिया है तो आज वैशाली मेंम का पूरा परिवार खुश है और AWPL फेमेली को दिल से आशीर्वाद दे रहे है। 🙏
👉ऐसी प्रोडक्ट बनाने वाले हमारे गुरु मि संजीव सर को प्रणाम ओर दिल से धन्यवाद।
Thank you awpl..

For Association
Whatsapp or call
8200298428




🎊🎊🎊🎊🎊🎊👆आज फिर एक घर मे हमारी AWPL की प्रोडक्ट के कारण खुशियां आयी है।🕺👏दोस्तो नमस्कार।👏आज सूरत सिटी, गुजरात में हमारी AW...
25/09/2022

🎊🎊🎊🎊🎊🎊
👆आज फिर एक घर मे हमारी AWPL की प्रोडक्ट के कारण खुशियां आयी है।🕺
👏दोस्तो नमस्कार।👏
आज सूरत सिटी, गुजरात में हमारी AWPL की GYNEDOC, THUNDER BLAST or VITADOC प्रोडक्ट ने कमाल दिखाया है।
सूरत में रहने वाले वैशाली मेम को 11 महीने पहले AWPL की प्रोडक्ट दी थी।

👉वैशाली मेम को पिछले 10 साल से प्रेग्नेंसी नही रहने के कारण दुखी थे लेकिन आज हमारी AWPL की प्रोडक्ट के कमाल से आज उनके घर स्वस्थ दो जुड़वा बच्चों (दोनों लड़के) ने जन्म लिया है तो आज वैशाली मेंम का पूरा परिवार खुश है और AWPL फेमेली को दिल से आशीर्वाद दे रहे है। 🙏
👉ऐसी प्रोडक्ट बनाने वाले हमारे गुरु मि संजीव सर को प्रणाम ओर दिल से धन्यवाद।
Thank you awpl..

For Association
Whatsapp or call
8200298428











Work from Home Call For More information 8200298428
23/09/2022

Work from Home
Call For More information 8200298428

साथियों एक ओर खुश खबरी AWPL  के ब्रांडेड प्रोडक्ट की जय हो संजीव गुरुजी आपने तो परिवार में खुशियां ही खुशियां ला दी,जी ह...
01/05/2022

साथियों एक ओर खुश खबरी AWPL के ब्रांडेड प्रोडक्ट की जय हो संजीव गुरुजी आपने तो परिवार में खुशियां ही खुशियां ला दी,जी हां साथियों आपको बताते हुए खुशी हो रही हैं कि छत्तीसगढ़ के दुर्ग जिले भिलाई 3 में एक दंपति 4 साल से नि: संतान था,लेकिन जब उन्होंने प्रोडक्ट की क्वालिटी को देखकर उपयोग किया ओर मात्र 4 महीने में रिजल्ट मिला रमेश कुमार साही और मिसेज पूजा साही के घर 25/04/2022 को Awpl के प्रोडक्ट से घर में लक्ष्मी अाई हैं,,,,बहुत बहुत बधाई हो मैडम जी &Sir जी को💐💐💐👍👍👍👍👍👍👍💎💎💎👌👌👌





Information about contact me 8200298428/9510494957

✨😎✨⚜ *Good News* ⚜✨😎✨  Keshod                                                                                          K...
09/04/2022

✨😎✨⚜ *Good News* ⚜✨😎✨

Keshod

Keshod

Keshod

👉🏻 *Health Awareness Programme about Lifestyle Diseases* like Diabetes, asthma, allergy, joint pain, B.P, stone, heart attack, gents sexual problems, ladies gynecological problems, liver problems, Obesity, hair loss, tooth problems etc.

🗓Date:- *10/04/2022*

🕯 *SUNDAY*

⏱ Time :- *04:00 PM SHARP*

🔮 *Asclepius Wellness Pvt.Ltd 🌿🏩 **

🦁🦁🦁🦁🦁🦁🦁🦁

🔮 *Address* :
સ્થળ:- "આનંદ" ગાયત્રી મંદિર પાસે, અલખ ના ઓટલા સામે, એન.પી. કોલેજ રોડ, કેશોદ.
*DYNAMIC PERSONALITY...Honda City CAR ACHIEVER.. RUBY STAR LEADER...MR. SURESH MORVADIYA* 💎💎💎🙏🙏🙏

🦁🦁🦁🦁🦁🦁🦁🦁

sabhi log Maximum Guest ke sath hajar rahe.....

🎯🎯🎯🎯🎯🎯🎯🎯
🏃‍♂🏃‍♂🏃‍♂🏃‍♂🏃‍♂🏃‍♂🏃‍♂🏃‍♂

Maximum Focus on Invitation....🎯🎯🎯

*Limited seats available he...First Come First Entry*

🌴🌲🌿Sabhi logo ko is Health Awareness Programme ke liye inform kar de .........

Call for more information
9510494957

Address

Chorwad

Telephone

+917778904777

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayurveda Products posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurveda Products:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram