01/04/2018
ભારતીય પ્રાચીન ચિકીત્સા વિજ્ઞાન આયુર્વેદ આજે પણ એટલુ જ પ્રાસંગિક છે અનેક એવા રોગો કે જે યુનાની કે એલોપથીથી ન મટી શકે તે આયુર્વેદીક ઉપચાર મારફતે મટી શકે છે. મસા, પથરી, સહીતના અનેક રોગો વગર ઓપરેશને મટી શકે છે છેલ્લા એક દાયકા થી પણ વધુ સમયથી દહેગામમાં કાર્યરત વૈધરાજ દિનેશભાઈ પણ આ જ કાર્ય કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે પોતાના ત્યાં આવનાર દર્દીઓમાંથી જો કોઈને પણ કમળો થયો હોય તો તેમને મફત દવા આપવામાં આવે છે. અત્યાર સુધી દહેગામના અનેક લોકો આનો લાભ મેળવી ચુક્યા છે. જો આપ પણ આયુર્વેદીક બાબતો અંગે માર્ગદર્શન મેળવવા ઈચ્છતા હો તો ૮૦૦૦૧૧૮૩૨૮ પર સંપર્ક કરી શકો છો.