Collector Dahod

Collector Dahod Dahod, on the banks of river Dudhimati, is a small city in Dahod District in the State of Gujarat, India. Dahod is a model town in Gujarat.

The city serves as District Headquarters for Dahod District. It is approximately 200 km away from Ahmedabad and 150 km away from Vadodara. It is also known as Dohad (meaning "two boundaries", as the borders of the states of Rajasthan and Madhya Pradesh are nearby). It is the birthplace of the Mughal emperor, Aurangzeb. Mughal Emperor Aurangzeb was born in the fort of Dahod in 1618, during the reig

n of Jehangir. Emperor Aurangzeb was said to have ordered his ministers to favour this town, as it was his birthplace.Tatya Tope, the freedom fighter, is known to have absconded in Dahod. He is believed to have lived his last days in this region. It was previously within the boundaries of Panchmahal District. The area of Godi Road/Godhra Road has been considerably developed, making the overall residence and commercial area very expansive. Urban Bank Hospital is situated here. The foundation stone for a dental college was recently laid by the trust of philanthropist Girdharlal Sheth.

આજરોજ ડાંગરીયા પંચાયતની સામાન્ય દફતર તપાસણી કરી તેમજ લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનો આપ્યા. CMO Guj...
27/05/2026

આજરોજ ડાંગરીયા પંચાયતની સામાન્ય દફતર તપાસણી કરી તેમજ લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનો આપ્યા. CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજરોજ મામલતદાર કચેરી દેવગઢબારીયાની આકસ્મિક મુલાકાત લઈ વિવિધ શાખાના દફતરની કામગીરીની માહિતી મેળવી તેમજ કર્મચારીશ્રીઓને જર...
27/05/2026

આજરોજ મામલતદાર કચેરી દેવગઢબારીયાની આકસ્મિક મુલાકાત લઈ વિવિધ શાખાના દફતરની કામગીરીની માહિતી મેળવી તેમજ કર્મચારીશ્રીઓને જરુરી સૂચન કરી માર્ગદર્શન પૂરુ પાડ્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજરોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમા આવેલ પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો તેમજ અન્ય બાકી ...
27/05/2026

આજરોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો, જેમા આવેલ પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો તેમજ અન્ય બાકી રહેતા પ્રશ્નોના નિકાલ માટે સંબધિત અઘિકારીશ્રીને સુચનાઓ આપવામા આવી. CMO Gujarat Revenue Department, Government of Gujarat Swagat Online

મામલતદાર કચેરી લીમખેડાની આકસ્મિક મુલાકાત લઈ  ઉપસ્થિત અરજદારો સાથે સંવાદ કરી તેઓના પ્રતિભાવો જાણ્યા તેમજ વિવિધ શાખાઓની કા...
26/05/2026

મામલતદાર કચેરી લીમખેડાની આકસ્મિક મુલાકાત લઈ ઉપસ્થિત અરજદારો સાથે સંવાદ કરી તેઓના પ્રતિભાવો જાણ્યા તેમજ વિવિધ શાખાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજરોજ લીમખેડા મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોના પ્રશ્નો સાંભળી તેઓના પ્રશ્નોના હકારા...
26/05/2026

આજરોજ લીમખેડા મામલતદાર કચેરી ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત અરજદારોના પ્રશ્નો સાંભળી તેઓના પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી. CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજરોજ લીમખેડા તાલુકા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા CMTC  સેન્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી, હોસ્પિટલમાં આપવામાં આવત...
26/05/2026

આજરોજ લીમખેડા તાલુકા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા CMTC સેન્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી, હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સારવાર વ્યવસ્થા, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા તેમજ દર્દીઓને મળતી સુવિધાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી. CMO Gujarat Revenue Department, Government of Gujarat

દાહોદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી, વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લાની સમીક્ષા બેઠક યોજી,  લોકહિતના તમામ કામો સમયસર પૂર્ણ...
20/05/2026

દાહોદ જિલ્લાના પ્રભારી સચિવશ્રી, વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લાની સમીક્ષા બેઠક યોજી, લોકહિતના તમામ કામો સમયસર પૂર્ણ થાય અને સારી ગુણવતા સાથે પૂર્ણ થાય એ દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન પુરુ પાડ્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

18/05/2026

ગુજરાતના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવો અધ્યાય...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ 'કલ્પસર' માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) ની આપ-લે કરાઈ; નેધરલેન્ડના પ્રખ્યાત 'Afsluitdijk' ડેમની અદ્યતન ટેક્નોલોજીનો લાભ ગુજરાતને મળશે...


ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કોટડા ગામે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું, ગામના લોકો સાથે સંવાદ કરી લોકોના પ્રશ્નો સાંભળી ...
12/05/2026

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કોટડા ગામે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું, ગામના લોકો સાથે સંવાદ કરી લોકોના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કરવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામા આવી. CMO Gujarat Revenue Department, Government of Gujarat

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કોટડા ગામની મુલાકાત લઈ, તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી. તલાટીશ્રીને નિભાવવાના થતા રોજિંદા રજ...
12/05/2026

ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કોટડા ગામની મુલાકાત લઈ, તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી. તલાટીશ્રીને નિભાવવાના થતા રોજિંદા રજીસ્ટરો બાબતે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

Address

Collector Office Dahod
Dahod
389151

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 11am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+912673239001

Alerts

Be the first to know and let us send you an email when Collector Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Collector Dahod:

Share