Sub District Hospital,Ambaji

Sub District Hospital,Ambaji Official page of sub district hospital,manage by goverment of gujarat

22/03/2026
તા. ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ સરકારી હોસ્પિટલ અંબાજી ખાતે hpv વેક્સિનેશન કરવામાં આવ્યું જેમાં પીએચસી ના મેડિકલ ઓફિસર સ્ટાફ તેમજ ...
22/03/2026

તા. ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ સરકારી હોસ્પિટલ અંબાજી ખાતે hpv વેક્સિનેશન કરવામાં આવ્યું જેમાં પીએચસી ના મેડિકલ ઓફિસર સ્ટાફ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા આ વેક્સિન વિશે સરકારી હોસ્પિટલ ના અધિક્ષક શ્રી વાય કે મકવાણા તથા હોસ્પટલ ખાતે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર દ્વારા આ વેકશીન વિશે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા .

ગરમીઓ ની સિઝન માં બાળકો માં સ્વાસ્થ્ય ચેકઅપ માટે સરકારી હોસ્પિટલ અંબાજી દ્વારા આદિવાસી આશ્રમ શાળા માં નિઃશુલ્ક કેમ્પ યોજ...
17/04/2025

ગરમીઓ ની સિઝન માં બાળકો માં સ્વાસ્થ્ય ચેકઅપ માટે સરકારી હોસ્પિટલ અંબાજી દ્વારા આદિવાસી આશ્રમ શાળા માં નિઃશુલ્ક કેમ્પ યોજાયો

અંબાજી ની સરકારી હોસ્પિટલ માં સિરોહી થી એક મહિલા દર્દી ને બે ટ્વિન્સ બાળકો ની સફળતાપૂર્વક સીજીરિયન  થી ડિલિવરી થઈ
17/04/2025

અંબાજી ની સરકારી હોસ્પિટલ માં સિરોહી થી એક મહિલા દર્દી ને બે ટ્વિન્સ બાળકો ની સફળતાપૂર્વક સીજીરિયન થી ડિલિવરી થઈ

તા.૦૬-૦૨-૨૦૨૫ ના રોજ સરકારી હોસ્પિટલ માં ટીબી ના દર્દીઓનું અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો જેમાં ૩૫ જેટલા દર્દીઓને પોષણક્ષમ રા...
07/02/2025

તા.૦૬-૦૨-૨૦૨૫ ના રોજ સરકારી હોસ્પિટલ માં ટીબી ના દર્દીઓનું અવેરનેસ કાર્યક્ર્મ યોજાયો જેમાં ૩૫ જેટલા દર્દીઓને પોષણક્ષમ રાશન કીટ નું વિતરણ કરાયું જોકે દાંતા તાલુકા માં ૨૫૦ જેટલા દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે વધુ જરૂરિયાતમંદ હસે તો તેમને પણ પોષણક્ષમ કીટ વિતરણ કરી દાંતા તાલુકા માંથી ટીબી નાબૂદ થાય તેના પ્રયત્નો કરાશે .

Tomorrow, Respected RDD Ma’am visited the government hospital Ambaji.
30/01/2025

Tomorrow, Respected RDD Ma’am visited the government hospital Ambaji.

10/01/2025


દિવ્યાંગ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અંબાજી ની સરકારી હોસ્પિટલ ખાતે દાંતા તાલુકા ના શ્રી SDM સિદ્ધિ વર્મા તથા અંબાજી સબ ડ...
09/01/2025

દિવ્યાંગ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત અંબાજી ની સરકારી હોસ્પિટલ ખાતે દાંતા તાલુકા ના શ્રી SDM સિદ્ધિ વર્મા તથા અંબાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના અધિક્ષક ડૉ વાય.કે મકવાણા આર.એમ.ઓ ડૉ.પીયૂષ મોદી તથા સમાજ કલ્યાણ ના અધિકારીઓની ઉપસ્થિતિ માં તથા પાલનપુર સિવિલ હોસ્પિટલ અને અંબાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારા દિવ્યાંગ સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં લગભગ ૨૦૦ ઉપરાંત દિવ્યાંગ લોકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં મોટા પ્રમાણ માં દિવ્યાંગ લોકો એ આ કેમ્પનો લાભ લીધો છે .

31/12/2024
કનેક્ટ ગુજરાત પહેલ થકી સોશિયલ મીડિયા બનશે જિલ્લા તંત્ર અને સ્થાનિક લોકોને જોડતી કડી, જે સરકારી યોજનાઓ અને લોકઉપયોગી કાર્...
25/12/2024

કનેક્ટ ગુજરાત પહેલ થકી સોશિયલ મીડિયા બનશે જિલ્લા તંત્ર અને સ્થાનિક લોકોને જોડતી કડી, જે સરકારી યોજનાઓ અને લોકઉપયોગી કાર્યક્રમોની માહિતી પહોંચાડશે અંતિમ વ્યક્તિ સુધી.


With team spirit and collective efforts, we can ensure the last mile delivery of government services, empowering every citizen and building a Viksit Gujarat for a Viksit Bharat.

-CM Shri Bhupendra Patel ji.


Address

Ambaji, GJ, India
Danta
385110

Website

Alerts

Be the first to know and let us send you an email when Sub District Hospital,Ambaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category