25/08/2024
🏥હવે થી સ્પાઇન સર્જન ડૉક્ટર અઠવાડિયા માં ત્રણ દિવસ મળશે . ડીસા શહેરની નિમ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ માં*
દર ગુરૂવાર થી શનિવાર ત્રણ દિવસ નિયમીત OPD
👨🏻⚕ ડૉ. ઉદિત પટેલ
એમ.એસ (ઓર્થોપેડિક)
🥇 Gold medalist 🥇
સ્પાઇન સર્જન
એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી
દૂરબીન વડે મણકાને ગાદીના ઓપરેશન
▶️ કમર અને ગરદનનો દુ:ખાવો
▶️ ગાદી ખસી જવી (સ્લીપ ડીસ્ક)
▶️ સાયટીકા નો દુ:ખાવો
▶️ મણકાના ફ્રેક્ચર ચેપ અને ગાંઠ
▶️ કરોડરજ્જુ ની ખોડખાપણ
▶️ હાથ પગમાં ઝણઝણાટી
▶️ ખાલી ચડવી
📑 જુના રિપોર્ટ તથા હાલમાં ચાલતી દવાઓ સાથે લઈને આવવું
🗓 દર ગુરુ થી શનિવાર ત્રણ દિવસ નિયમિત OPD
🕚 બપોરનાં 04:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધી
📍 ઓ.પી.ડી.સ્થળ
નિમ્સ મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલ
મહાકાળી મંદિરની સામે,
આખોલ મોટી,
ડીસા -385535
☎ એપોઈન્ટમેન્ટ માટે કોલ કરોઃ
9081345690, 9081345691