Nandani Orthopedic & Ayu Anorectal Hospital

Nandani Orthopedic & Ayu Anorectal Hospital हड्डियों के हर प्रकार के रोगो की जांच ?

નંદાણી હોસ્પિટલડૉ.કુલદીપ નંદાણી ( ઠક્કર )     ઓર્થોપેડીક અને ઘૂંટણના ઓપરેશનના નિષ્ણાતમણકા અને નસ ના ઓપરેશન વગર સારવાર......
24/11/2022

નંદાણી હોસ્પિટલ

ડૉ.કુલદીપ નંદાણી ( ઠક્કર )
ઓર્થોપેડીક અને ઘૂંટણના ઓપરેશનના નિષ્ણાત

મણકા અને નસ ના ઓપરેશન વગર સારવાર.....
જોઈન્ટ રિપ્લેસમેન્ટ....
હિપ રિપ્લેસમેન્ટ....
હાથ-પગના ફ્રેકચર ની સારવાર...
લાંબા સમયથી શરીરમાં થતા કમર, ઘૂંટણ, ગરદન, ખભા, કોણી, એડી, સાંધાના દુખાવાની સારવાર ઓપરેશન વગર...
અકસ્માત સમયે 50000 રૂપિયા સુધીની સરકારી સહાય અહીંયા ઉપલબ્ધ છે....

ડૉ. અપર્ણા નંદાણી ( ઠક્કર )
મસા-ભંગદરમાં ક્ષારસૂત્ર અને આયુર્વેદ પંચકર્મ નિષ્ણાત

- ક્ષાર કર્મ દ્વારા વાઢકાપ વિના મસા - ભગંદરના શસ્ત્રકર્મની સુવિધા .
- પેટ ના રોગો, અપચો, ગેસ, કબજિયાત, આંતરડા ના સોજા ની આયુર્વેદિક ઉપચાર
- કાન ના બૂટ સાંધવાની સુવિધા .
- પુષ્યનક્ષત્રમાં સુવર્ણ પ્રાશન સંસકારની અને પુંસવન કર્મની સુવિધા .
- ગર્ભ સંસ્કાર કેન્દ્ર

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો...
94099 86291, 02744-223299

ઈસ્કોન પ્રાઈડ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે હાઈ - વે , ડીસા -૩૮૫૫૩૫ ( બ.કાં . ).

અમદાવાદના જાણીતા કિડનીના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હવે આપણા ડીસા શહેરમાં.....ડો. હિતેશ દેસાઈ     M.D, DrNB     Nefrologi...
11/11/2022

અમદાવાદના જાણીતા કિડનીના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હવે આપણા ડીસા શહેરમાં.....

ડો. હિતેશ દેસાઈ
M.D, DrNB
Nefrologist

એપોઇન્ટમેન્ટ માટે 94099 86291, 02744-22 32 99

ગ્રાઉન્ડ ફ્લોર ઇસ્કોન ફ્રાઇડ શોપિંગ સેન્ટર રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે હાઇવે ડીસા

આ લાભ પાંચમ આપના જીવનમાં સફળતા,સૌભાગ્ય અને ખુશીઓ લઈને આવે તેવી લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ...
29/10/2022

આ લાભ પાંચમ આપના જીવનમાં સફળતા,સૌભાગ્ય અને ખુશીઓ લઈને આવે તેવી લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ...

ભાઈ બીજ નાં શુભ અવસરે આપને ખુબ ખુબ શુભેચ્છાઓ!
27/10/2022

ભાઈ બીજ નાં શુભ અવસરે આપને ખુબ ખુબ શુભેચ્છાઓ!

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.HAPPY NEW YEARમારા અને મારા પરિવાર તરફ થી તમ...
26/10/2022

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને...

નૂતન વર્ષા અભિનંદન

આ શુભ દિવાળી પર રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!દિવાળીની શુભકામન...
24/10/2022

આ શુભ દિવાળી પર રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!

દિવાળીની શુભકામનાઓ... 🪔🪔✨Happy Diwali ✨🪔🪔

કાળી ચૌદસના પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ..!!
23/10/2022

કાળી ચૌદસના પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ..!!

આપસૌ ને ધનતેરસ નિમિતે શુભેચ્છાઓ....
22/10/2022

આપસૌ ને ધનતેરસ નિમિતે શુભેચ્છાઓ....

આપસૌ ને વાઘબારસ નિમિતે શુભેચ્છાઓ....
21/10/2022

આપસૌ ને વાઘબારસ નિમિતે શુભેચ્છાઓ....

નંદાણી હોસ્પિટલ ડીસા દ્વારા આયોજીત BMD કેમ્પહાડકામાં કેલ્શિયમની ઉણપની BMD મશીન ચકાસણી ફ્રી ચકાસણી....કેમ્પતા 19 - 10 - 2...
18/10/2022

નંદાણી હોસ્પિટલ ડીસા દ્વારા આયોજીત BMD કેમ્પ

હાડકામાં કેલ્શિયમની ઉણપની BMD મશીન ચકાસણી ફ્રી ચકાસણી....

કેમ્પતા 19 - 10 - 2022
સવારે 9:00 થી બપોરે 2:00

નંદાણી હોસ્પિટલ

ડૉ.કુલદીપ નંદાણી ( ઠક્કર )
ઓર્થોપેડીક અને ઘૂંટણના ઓપરેશનના નિષ્ણાત

ડૉ. અપર્ણા નંદાણી ( ઠક્કર )
મસા-ભંગદરમાં ક્ષારસૂત્ર અને આયુર્વેદ પંચકર્મ નિષ્ણાત

અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો...
94099 86291, 02744-223299

ઈસ્કોન પ્રાઈડ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે હાઈ - વે , ડીસા -૩૮૫૫૩૫ ( બ.કાં . ).

આપસૌ ને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ......
05/10/2022

આપસૌ ને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ......

Address

Iscon Crystal, Opp Relaince Petrol Pump
Deesa
385535

Telephone

+919408660077

Website

Alerts

Be the first to know and let us send you an email when Nandani Orthopedic & Ayu Anorectal Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Nandani Orthopedic & Ayu Anorectal Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category