Gurukrupa Homeopathic Clinic Dehgam

Gurukrupa Homeopathic Clinic Dehgam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gurukrupa Homeopathic Clinic Dehgam, Hospital, 127, Balmukund square, near Nehru chokdi, Ahmedabad Road, Dahegam, Dehgam.

માસ્ટર જે. જે. છેલ્લાં 2 વરસ થી આ હાલત મા હતાં... ઘણાં લાંબા કોર્ષ ની દવા અને એ દવા નાં કારણે વજન ખૂબ વધી ગયુ છે અને તકલ...
03/11/2023

માસ્ટર જે. જે. છેલ્લાં 2 વરસ થી આ હાલત મા હતાં...

ઘણાં લાંબા કોર્ષ ની દવા અને એ દવા નાં કારણે વજન ખૂબ વધી ગયુ છે અને તકલીફ તો મટવાની જગ્યા એ વધી ગઈ છે...

કોઈક ના રેફેરેનસ થકી ગુરૂકૃપા હોમીઓપેથી મા આવ્યાં અને જે પ્રમાણે ડૉ. અંકિત પટેલ એ સમજાવ્યા એ પ્રમાણે હોમીઓપેથીક દવા નો કોર્ષ પૂરો કર્યો..

અને આ છે પરિણામ...

શુ તમે પણ આવા પરિણામ ની અપેક્ષા રાખો છો??? તો અમારો સંપર્ક કરો👇👇👇

ગુરૂકૃપા હોમીઓપેથીક ક્લિનિક
ડૉ. અંકિત પટેલ
૧૨૭, બાલ મુકુંદ સ્ક્વેર
દહેગામ
૭૪૦૫૧૦૪૪૭૬
૯૪૨૮૬૫૮૧૧૮

હોમીઓપેથી ચામડી નાં રોગો મા સચોટ પરિણામ આપે છે...સતત નવા બનતા મસા (warts) ની તકલીફ સાથે આ બાળકી હોમીઓપેથી ની સારવાર લેવા...
01/11/2023

હોમીઓપેથી ચામડી નાં રોગો મા સચોટ પરિણામ આપે છે...

સતત નવા બનતા મસા (warts) ની તકલીફ સાથે આ બાળકી હોમીઓપેથી ની સારવાર લેવા આવી ત્યારે એને એ શંકા હતી કે આ *નાની નાની ગોળીઓ* મારા આટલા મોટા મસા મટાડી શકશે!!!???

*નાની નાની ગોળી* નાં *પરિણામ* હંમેશા *મોટા અને સચોટ* હોય છે એવો એને તો *અનુભવ* થઈ ગયો...

તમે પણ *આવો અનુભવ* કરવા માંગતા હોય તો ચોક્કસ *હોમીઓપેથી* અપનાવો...

*ગુરૂકૃપા હોમીઓપેથી ક્લિનિક*
*ડૉ. અંકિત પટેલ*
*૧૨૭, બાલ મુકુંદ સ્ક્વેર*
*અમીન સોસાયટી સામે*
*નહેરુ ચોકડી પાસે*
*દહેગામ*

*૭૪૦૫૧૦૪૪૭૬*
*૯૪૨૮૬૫૮૧૧૮*

મી. પ્રજાપતિ ને કમર અને પેટ મા દુઃખાવો ઉપડ્યો.. ફેમિલી ડૉક્ટર પાસે દવા લીધી અને એમને એવું તારણ મળ્યું કે આવો દુઃખાવો કિડ...
07/07/2023

મી. પ્રજાપતિ ને કમર અને પેટ મા દુઃખાવો ઉપડ્યો.. ફેમિલી ડૉક્ટર પાસે દવા લીધી અને એમને એવું તારણ મળ્યું કે આવો દુઃખાવો કિડની ની પથરી નો હોઇ શકે... દવા લેવા થી થોડી વાર આરામ પડ્યો... પણ...
.. પેશાબ ધીમો થઈ ગયો અને દુઃખાવો વધી ગયો... કોઈકે ગુરૂકૃપા હોમીઓપેથીક ક્લિનીક વાળા ડૉ. અંકિત ની દવા લેવાની સલાહ આપી..
2 કલાક મા દુઃખાવો ગાયબ અને પેશાબ ની કોથળી પછી જે ભાગ આવે (pe**le urethra) ત્યાં ફસાયેલી પથરી 2 દિવસ મા નીકળી ગઈ...

પથરી ની સારવાર માટે સંપર્ક
ગુરૂકૃપા હોમીઓપેથીક ક્લિનીક
ડૉ. અંકિત પટેલ
૧૨૭, બાલ મુકુંદ સ્ક્વેર
દહેગામ.
૭૪૦૫૧૦૪૪૭૬
૯૪૨૮૬૫૮૧૧૮.

મિસિસ. પટેલ આજે રાહત અનુભવી રહ્યાં છે... કેમ કે આજે એમની ૭.૨ એમ. એમ. પથરી ડૉ. અંકિત પટેલ ની ગુરૂકૃપા હોમીઓપેથીક ક્લિનીકન...
03/07/2023

મિસિસ. પટેલ આજે રાહત અનુભવી રહ્યાં છે... કેમ કે આજે એમની ૭.૨ એમ. એમ. પથરી ડૉ. અંકિત પટેલ ની ગુરૂકૃપા હોમીઓપેથીક ક્લિનીકની સારવારની મદદ થી કોઈ પણ આડઅસર વગર નીકળી છે...

આપ પણ કિડની ની પથરી ની સારવાર વગર ઓપેરશન અને કોઈ પણ આડઅસર વગર કરાવવા માંગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો...

ગુરૂકૃપા હોમીઓપેથીક ક્લિનીક
ડૉ. અંકિત પટેલ
૧૨૭, બાલ મુકુંદ સ્ક્વેર
દહેગામ
૭૪૦૫૧૦૪૪૭૬
૯૪૨૮૬૫૮૧૧૮

Address

127, Balmukund Square, Near Nehru Chokdi, Ahmedabad Road, Dahegam
Dehgam
382305

Alerts

Be the first to know and let us send you an email when Gurukrupa Homeopathic Clinic Dehgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gurukrupa Homeopathic Clinic Dehgam:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category