Shree Sainath Multi-speciality Hospital and Test Tube Baby Centre

Shree Sainath Multi-speciality Hospital and Test Tube Baby Centre Health care centre

દિવાનો આ પાવન તહેવાર છે  લાવ્યો ખુશીઓ હજાર છે લક્ષ્મીજી વિરાજે તમારા ઘરમાં એ જ ઈશ્વરને કામના છે અમારી શુભેચ્છા સ્વીકાર ક...
05/11/2025

દિવાનો આ પાવન તહેવાર છે
લાવ્યો ખુશીઓ હજાર છે
લક્ષ્મીજી વિરાજે તમારા ઘરમાં
એ જ ઈશ્વરને કામના છે
અમારી શુભેચ્છા સ્વીકાર કરો
શુભ દેવ દિવાળી

"થોડા લોકોની બેદરકારી જહાજને સરળતાથી તળિયે પહોંચાડી શકે છે, પરંતુ જો તેમાં બધાનો પૂરા દિલથી સહયોગ હોય તો; તેને સુરક્ષિત ...
31/10/2025

"થોડા લોકોની બેદરકારી જહાજને સરળતાથી તળિયે પહોંચાડી શકે છે, પરંતુ જો તેમાં બધાનો પૂરા દિલથી સહયોગ હોય તો; તેને સુરક્ષિત રીતે બંદર પર લાવી શકાય છે."

સરદાર વલ્લભભાઈ પટેલ

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ ની સૌને શુભેચ્છાઓ

👑❤️ 🇮🇳

સંત જલારામ બાપાના આશીર્વાદથીતમારા ઘરમાં સુખનો વાસ થાય.આ જલારામ જયંતિ પરતમારા જીવનમાં સેવા, સદભાવ અને સૌહાર્દ વધે,અને બાપ...
29/10/2025

સંત જલારામ બાપાના આશીર્વાદથી
તમારા ઘરમાં સુખનો વાસ થાય.
આ જલારામ જયંતિ પર
તમારા જીવનમાં સેવા, સદભાવ અને સૌહાર્દ વધે,
અને બાપાના આશીર્વાદથી દરેક માર્ગ સરળ બને.
જય જલારામ !
જલારામ જયંતિ ની હાર્દિક શુભેચ્છાઓ!

"શુભ લાભ પાંચમ"આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય...
26/10/2025

"શુભ લાભ પાંચમ"
આજથી શરૂ થતાં "લાભ પાંચમ"ના શુભ પર્વથી આપ સૌને દરેક કાર્યોમાં અવિરત સફળતા મળે, ઉત્તરોત્તર યશ પ્રાપ્તિ થાય અને આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે "લાભ પાંચમ"ની હાર્દિક શુભકામનાઓ.

On this special day of love and bond,may the connection between brother and sister grow stronger with each passing year....
23/10/2025

On this special day of love and bond,
may the connection between brother and sister grow stronger with each passing year.
Happy Bhai Dooj! 💖

22/10/2025

Celebrate the season of light and renewal with joy, gratitude, and style.
Wishing you a Radiant Diwali and a Prosperous New Year Ahead!

21/10/2025
21/10/2025

As lights illuminate every home and heart,
may this Diwali bring endless blessings and a prosperous New Year ahead!

Wishing you a bright and joyous Choti Diwali filled with happiness, peace, and prosperity.May the lights of Choti Diwali...
20/10/2025

Wishing you a bright and joyous Choti Diwali filled with happiness, peace, and prosperity.

May the lights of Choti Diwali illuminate your home and heart with joy and positivity.

Happy Choti Diwali! May your life be as colourful and sparkling as the lights around you.

दिलों में खुशियां घर में सुख का वास हो,हीरे मोती सा आपका ताज हो,मिटे दूरियां सब आपके पास हों,कुछ ऐसा आपके लिए धनतेरस का ...
18/10/2025

दिलों में खुशियां घर में सुख का वास हो,

हीरे मोती सा आपका ताज हो,

मिटे दूरियां सब आपके पास हों,

कुछ ऐसा आपके लिए धनतेरस का त्योहार हो.

धनतेरस 2025 की बधाई

Wishing you good health, restful moments, and healing energy this Vasubaras and beyond.
18/10/2025

Wishing you good health, restful moments, and healing energy this Vasubaras and beyond.

રમા એકાદશીના આ શુભ દિવસે, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય.🎉🙏
17/10/2025

રમા એકાદશીના આ શુભ દિવસે, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય.🎉🙏

Address

Dharampur
396050

Alerts

Be the first to know and let us send you an email when Shree Sainath Multi-speciality Hospital and Test Tube Baby Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shree Sainath Multi-speciality Hospital and Test Tube Baby Centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category