Shreeji Skin & Hair Clinic

Shreeji Skin & Hair Clinic infection



01/01/2026

✔️ સ્કિનને bright બનાવે
✔️ કોલેજન વધારીને fine lines ઘટાડે
✔️ સન ડેમેજથી રક્ષણ આપે
✔️ ડાર્ક સ્પોટ્સ અને પિગ્મેન્ટેશન ઘટાડે

29/12/2025

“बाल झड़ने की समस्या बहुत कुछ ले लिया…
तेल, शैम्पू, सीरम, घरेलू नुस्खे सब आज़माए 😔
लेकिन सवाल ये है—
जड़ से इलाज किया या सिर्फ ऊपर से?”
#बालोंकीसमस्या
StrongRoots HairGrowthTips

27/12/2025

खुजली दब गई मतलब दाद ठीक हो गया? ❌
सच ये है – बीमारी अंदर ही अंदर फैल रही होती है।”
⚠️ स्टेरॉयड क्रीम से बचें।





DadHealth
FatherCare
SkinInfection
FungalInfection
DadProblems
SkinCareAwareness

26/12/2025

ખીલ, ઓઈલી સ્કિન અને ખુલ્લા પોર્સથી પરેશાન છો?
Niacinamide Serum – તમારી સ્કિન માટે સ્માર્ટ સોલ્યુશન ✨



DermatologyTips SkinClinic

19/12/2025
16/12/2025

ડેન્ડ્રફ રહેશે તો વાળનું મૂળ નબળું પડશે, આજે જ યોગ્ય સારવાર શરૂ કરો.
#ડેન્ડ્રફ
#વાળપડવું
#હેરફોલ
#ખંજવાળ
#સ્કાલ્પકેર
#વાળનીસંભાળ
#સ્વસ્થવાળ
#આયુર્વેદિકઉપચાર
#વાળઉપચાર
#હેરપ્રોબ્લેમ










13/12/2025

1. "ડૉક્ટર, મારા ચહેરા પર વારંવાર ખીલ કેમ આવે છે?"
તો સૌથી પહેલા સમજો કે ખીલ એક મલ્ટિફેક્ટોરિયલ પ્રોબ્લેમ છે — એક કારણ નહીં, પરંતુ અનેક કારણો મળીને ખીલ બનાવે છે.

પહેલું કારણ – ઓયલ પ્રોડક્શન.
અમારી ત્વચામાં આવેલા સેબેશિયસ ગ્લેન્ડ વધારે તેલ બનાવે, તો પોર્સ બંધ થાય છે અને ખીલ નીકળે છે.

બીજું કારણ – હોર્મોનલ ચેન્જ.
યંગ એજ, પિરિયડ્સ, સ્ટ્રેસ, સ્લીપ ઓછી મળવી — આ બધાથી હોર્મોન્સ બદલાય છે અને તેલ વધારે બને છે, તેથી ખીલ વધે છે.

ત્રીજું કારણ – ડર્ટ અને ડેડ સ્કિન.
ચહેરા પર ડેડ સેલ્સ ભેગા થશે, મેકઅપ યોગ્ય રીતે ન ઉતારશો, દિવસમાં વારંવાર ચહેરો સ્પર્શ કરશો તો પોર્સ બ્લોક થઈ જાય છે.

ચોથું કારણ – ખોટા સ્કિન પ્રોડક્ટ.
ઓયલી સ્કિન પર હેવી ક્રીમ, બોડી લોશન, કોકોનટ ઓઈલ, અથવા ફેન્સી કોસ્મેટિક્સ — બધું ખીલ વધારશે.

પાંચમું કારણ – ડાયટ અને લાઈફસ્ટાઈલ.
જંક ફૂડ, મીઠાઈ, ચીઝ, મિલ્ક, કોલ્ડ ડ્રિંક્સ, ઓછી ઊંઘ, વધુ સ્ટ્રેસ — આ બધુ સોજો અને ઑયલ વધારશે.

એટલે ખીલ એક દિવસમાં દૂર થતું નથી.
ટ્રીટમેન્ટમાં અમે પહેલા સ્કિન ટાઈપ જાણીએ છીએ, પછી ઓયલ કન્ટ્રોલ, સોજો ઘટાડવા અને પોર્સ સાફ રાખવા માટે યોગ્ય મેડિસિન આપીએ છીએ.
જરૂર પડે તો કેમિકલ પીલ, acne laser અથવા comedo extraction પણ કરીએ છીએ.

છેલ્લે ધ્યાનમાં રાખવાનું – ખીલને દબાવશો નહીં, ઘરેલુ ઓઈલ લગાવશો નહીં, અને એક્સપેરિમેન્ટિંગ બંધ કરો.
રેગ્યુલર ટ્રીટમેન્ટ + યોગ્ય હોમકેરથી ખીલ સંપૂર્ણ રીતે કન્ટ્રોલ થઈ શકે છે."




















04/12/2025

“વાળ પડે છે? હવે નહિ! આજે જ સાયન્ટિફિક હેર ટ્રીટમેન્ટ શરૂ કરો.”




03/12/2025

"Laser Facial: ત્વચાની અંદર સુધીનો ગ્લો, હવે દરેકને દેખાશે!"
























Address

Shreeji Arcade, Kalikund
Dholka

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreeji Skin & Hair Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category