Moksha Nature Cure

Moksha Nature Cure Opening Soon

24/10/2022
*Micro Computer Probe Equipment* , હવે ધોળકા માં પણ, આ મશીન થી શરીર ના એક્યુપ્રેશર ના પોઇન્ટ જેમાં લીવર, ડાયાબિટીસ, ફેફસ...
20/03/2021

*Micro Computer Probe Equipment* , હવે ધોળકા માં પણ,
આ મશીન થી શરીર ના એક્યુપ્રેશર ના પોઇન્ટ જેમાં લીવર, ડાયાબિટીસ, ફેફસાં, હ્દય, કબજીયાત, કફ, મગજ, કરોડરજ્જુ જેવા 55 જેટલા રોગો ના એક્યુપ્રેશર નિદાન અને સચોટ સારવાર થઈ શકે છે..

સારવાર માટે સંપર્ક
*9974135843*

*મોક્ષા નેચર ક્યોર*,
*1,*દિવ્યેશ શોપીંગ સેન્ટર*, *બજરંગ સ્વીટ પાસે, કલીકુંડ, ધોળકા*..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

શું આપ જાણો છો  ??ચહેરા પર ના ખીલ, કરચલીઓ, ડાઘ વગેરે દવા વગર મટી શકે છે  !! માનસિક તણાવ, માનસિક રોગ અનિંદ્રા જેવા રોગ ની...
26/01/2021

શું આપ જાણો છો ??
ચહેરા પર ના ખીલ, કરચલીઓ, ડાઘ વગેરે દવા વગર મટી શકે છે !!

માનસિક તણાવ, માનસિક રોગ અનિંદ્રા જેવા રોગ ની સારવાર દવા વગર શક્ય છે !!!

હા, હવે એ સારવાર ધોળકા માં પણ શરૂ થઈ ચૂકી છે..

આજે જ આપની એપોઇન્ટમેન્ટ બુક કરો ...

*મોક્ષા નેચર ક્યોર, કલીકુંડ*, *ધોળકા*
*9974135843*

24/11/2020

*મોક્ષા નેચર ક્યોર*
*ધોળકા*
*કુદરતી ઉપચાર કેન્દ્ર*

શું આપ જાણો છો કે આપણા શરીરમાં થતાં દરેક રોગ પાછળ કોઈ ને કોઈ માનસિક કારણો જવાબદાર હોય છે...????

*જેમ કે*...1. *એસિડિટી* થવા માટે માત્ર ખોરાકની ભૂલોને લીધે નહીં, પરંતુ *તાણ* વધુ જવાબદાર છે.

2. *હાયપરટેન્શન* માત્ર મીઠું ખાદ્યપદાર્થોના વપરાશથી જ નહીં, પરંતુ મુખ્યત્વે *મેનેજિંગ લાગણીઓ* માં ભૂલોને લીધે.

3. *કોલેસ્ટેરોલ* માત્ર ફેટીવાળા ખોરાકને લીધે જ નથી, પરંતુ *વધુ આળસ* અથવા બેઠાડુ જીવનશૈલી વધુ જવાબદાર છે.

4. *અસ્થમા* ફેફસાંમાં ઓક્સિજન પુરવઠોના વિક્ષેપને કારણે જ નહીં, પરંતુ ઘણી વાર *દુઃખની લાગણીઓ* ફેફસાને અસ્થિર બનાવે છે.

5. *ડાયાબિટીસ* માત્ર ગ્લુકોઝના વધુ વપરાશના કારણે નહીં, પરંતુ સ્વાર્થી અને *હઠીલા વલણ* સ્વાદુપિંડના કાર્યમાં વિક્ષેપ પાડે છે.

6. *કિડની પત્થરો*: ફક્ત કેલ્શિયમ ઓક્સલેટ ડિપોઝિટ જ નહીં, પરંતુ મન માં દબાયેલી *લાગણીઓ અને ધિક્કાર*. પણ જવાબદાર છે..

7. *સ્પૉંડિલાઈટિસ*: ફક્ત એલ 4 એલ 5 અથવા સર્વાઈકલ ડિસઓર્ડર નહીં; પરંતુ વધુ પડતા ભારથી અથવા *ભવિષ્ય વિષે ખૂબ જ ચિંતાઓ* કરવા થી પણ થાય છે..

*જો આપ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો..* ..ગુસ્સો ના કરો... માફ કરો...બહુ અપેક્ષાઓ ના રાખો...તમારી પણ એટલીજ ભૂલો થાય છે કે જેટલી બીજાની એટલે કડક અભિગમ ના રાખો.
..કમ ખાવ ગમ ખાવ...પૂરતી ઊંઘ લો...નિયમીત જીવન જીવો...ખોટી ચર્ચા દલીલો થી બચો...દરેક સાથે પ્રેમથી વર્તો અને દરેક ને માન આપો....શકય હોય એટલા બીજા ને મદદ રૂપ બનો. .. મનને ઠીક કરો... સદાય પ્રસન્ન રહો... નિયમિત કસરતો કરો,... ધ્યાન કરો, જે તમારા મનને મજબૂત કરશે...
*માનસિક બિમારી વાળા દર્દીઓ માટે કુદરતી ઉપચાર*
ફ્રી કન્સલ્ટિંગ અને કાઉન્સિલીંગ માટે સંપર્ક કરો..

*9974135843*

मेरे गुरुजी कहते है जो काम लोग छोड दीया करते है, उसे करने का मजा ही कुछ और है...     💐💐💐💐   दोस्तो, इस पेशन्ट को  चर्म र...
04/11/2020

मेरे गुरुजी कहते है
जो काम लोग छोड दीया करते है, उसे करने का मजा ही कुछ और है...

💐💐💐💐 दोस्तो, इस पेशन्ट को चर्म रोग है, यह हमारे पास आई थी तब उसकी यह हालत थी जो आप तसवीर मे देख सकते है, बच्ची दवाई और इंजेक्शन के नाम से ही गभरा गइ थी और दवाईयां लेने के बाद भी रोग की तीव्रता बढ रही थी, उस को हमने एक भी एलोपेथी मेडीसीन नही दी, और उसकी सारवार की थी, आज यह परिणाम देख कर उसके परीवार वाले दंग है।। और उसकी दवाई करने वाले डोक्टर भी सोच मे है कि ये कैसे हुआ !!!! ये तसवीर हमने कुछ ही दिन पहले रखी थी, और आज फीर से कुछ तसवीर रख रहे है, जीसे देखकर आप विश्वास कर सकते है कि हां एलोपेथी दवाई के बगैर भी रोग ठीक हो सकते है ।
उसकी पहले की और आज की तसवीर देखिये ।।
यह सब आपके आशीर्वाद और प्रभु की क्रिपा से हो सका।।।
🙏🏻🙏🏻🙏🏻 इस मेसेज को अपने दोस्त और रिश्तेदार को जरुर भेजे , शायद किसी के काम आए ।

*सबसे जरुरी बात की सारवार का खर्च भी बहुत कम होता है, जो की एलोपेथी मेडीसीन से लगभग 60% कम होता है * * 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏
🏻हिमांजल त्रिवेदी,*
*9974135843*
*मोक्षा नेचर क्योर , कलिकुंड, धोलका*

મોક્ષા નેચર ક્યોરખરતાં વાળ, માથા નો દુઃખાવો, અનિંદ્રા, માઈગ્રેન, સ્ટ્રેસ, તેમજ માનસિક રોગો  માટે સારવાર....             ...
26/10/2020

મોક્ષા નેચર ક્યોર

ખરતાં વાળ, માથા નો દુઃખાવો, અનિંદ્રા, માઈગ્રેન, સ્ટ્રેસ, તેમજ માનસિક રોગો માટે સારવાર....



હર્બલ તેમજ નેચરલ શિરોધારા

તારીખ 31/10/2020 થી 05/11/2020

ચાર્જ ફક્ત 300/-રૂપિયા

શિરોધારા આપવાનો અંદાજિત સમય :- 45 મિનીટ

એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો

9974135843, 9104035843

સ્થળ :- 1, દિવ્યેશ શોપિંગ સેન્ટર બજરંગ સ્વીટ પાસે, કલીકુંડ, ધોળકા ,અમદાવાદ.......

22/09/2020

*મોક્ષા નેચર ક્યોર*
*1, દિવ્યેશ શોપીંગ સેન્ટર , બજરંગ સ્વીટ પાસે, કલીકુંડ, ધોળકા.*

*ધોળકા માં સૌ પ્રથમવાર,*
*પરંપરાગત તેમજ આધુનિક ચિકિત્સા પધ્ધતિ ના સમન્વય થી સારવાર....*

*સ્નાયુ તેમજ નસો ના દુ:ખાવા*
*થાઈરોઈડ*
*બ્લડ પ્રેશર*
*માનસિક રોગ*
*અનિંદ્રા*

- તાવ, શરદી,ખાંસી,
- માથા નો દુ:ખાવો,
- પેટ ના દુ:ખાવા
- કમર, ઘુંટણ, સાંધા ના દુ:ખાવા..

- *પથરી ની સારવાર*
- *ખીલ,ચહેરા પર ના ડાઘ*
- *ચામડી ના રોગ*
- *શરીર ની વધારા ની ચરબી*
- *સ્રી રોગ*
*તેમજ અન્ય હઠીલા રોગ ની સારવાર*


*સ્ટીમબાથ*
*મડ થેરાપી*
*મ્યુઝિક તથા કલર થેરાપી*
*શીરોધારા*
*મસાજ* (8 થી વધુ પ્રકારની)
*ડીટોકસ થેરાપી*
*જળ ચિકિત્સા પધ્ધતિ*

*જેવા વિવિધ કુદરતી ઉપચાર દ્વારા રોગ મુક્તિ*

*એપોઈન્ટમેન્ટ માટે*:- 📲 *9974135843*

06/07/2020
આજ રોજ અમારા નેચરોપથી ક્લિનિક મોક્ષા નેચર ક્યોર નું ઉદ્ધાટન IPS  અધિકારી, એ.એસ.પી ધોળકા શ્રી નિતેષ પાન્ડેય ના વરદ્ હસ્તે...
23/06/2020

આજ રોજ અમારા નેચરોપથી ક્લિનિક મોક્ષા નેચર ક્યોર નું ઉદ્ધાટન IPS અધિકારી, એ.એસ.પી ધોળકા શ્રી નિતેષ પાન્ડેય ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું..

We are  Doing Natural Treatment for Healing Human Body.. Different types of treatments available at our center.. Colour ...
18/06/2020

We are Doing Natural Treatment for Healing Human Body..
Different types of treatments available at our center..
Colour Therapy , Water Therapy, Magnet Therapy and many more....

Address

Dholka
382225

Telephone

+919974135843

Website

Alerts

Be the first to know and let us send you an email when Moksha Nature Cure posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Moksha Nature Cure:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram