DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital

DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital 24 x 7 Multispecialty Hospital of Dholka

અધતન આઈ.સી.યુ. સુવિધા (વેન્ટીલેટર સાથે)

આધુનિક ઓપરેશન થિયેટર

૨૪ ક્લાક ઈમરજન્સી સારવાર

૨૪ કલાક ડોકટરની સુવિધા અને અનુભવી નર્સિંગ સ્ટાફ

અધતન સુવિધા સાથેનું ઓપરેશન થીયેટર

અનુભવી ક્વોલીફાઈડ આઈ.સી.યુ નસીંગ સ્ટાફ

હૃદય રોગ-ફેફસાના રોગની સારવાર

તમામ લેપ્રોસ્કોપી સર્જરી

જનરલ વોર્ડ, સેમી સ્પે. અને દિલક્ષ રૂમ ની સુવિધા

ઓર્થોપેડીક વિભાગ

૭ સ્ત્રી રોગોની સારવાર (વ્યંદત્વ નિવારણ કેન્દ્ર)

કાન-નાક ગળાનો વિભાગ

ન્યુરો (મગજ) સર્જરી, યુરોગ સર્જરી
પ્લાસ્ટીક સર્જરી & હેર ટ્રાન્સ્પલાન્ટ

કેન્સરની સારવાર

અત્યાધુનિક પેથોલોજી લેબોરેટરી

ડીઝીટલ એક્સ-રે

સીટીસ્કેનની સુવિધા

2D Echoની સુવિધા

24/10/2024

બોટાદ જિલ્લાના ગઢડાના દર્દીના આંતરડા તથા અંડાશયની કેન્સરની જટીલ સર્જરી.. #

18/10/2024

Dr Rushikesh Gadhavi, Neurosurgeon Dilip Makwana Valli

26/09/2024

પેટલાદ તાલુકાના આમોદ ગામના દર્દી કનુભાઈ પંડ્યાને શ્વાસની અતિગંભીર બીમારીથી રાહત આપી.

DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital Dilip Makwana Valli

03/09/2024

નવસારીના દર્દીની સફળ સર્જરી.. DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital Dilip Makwana Valli

ધોળકાના તાલુકા હૅલ્થ ઓફિસર ડૉ.મુનિરાબેન માસ્ટર મેડમને ફરજમાંથી નિવૃત થવા બદલ DIMH Hospital, Dholka ICU & Multispecialty ...
02/09/2024

ધોળકાના તાલુકા હૅલ્થ ઓફિસર ડૉ.મુનિરાબેન માસ્ટર મેડમને ફરજમાંથી નિવૃત થવા બદલ DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.


28/07/2024

📢 FREE MEDICAL CAMP 📢 DIMH હોસ્પીટલ ધોળકા ખાતે કાન નાક ગળાના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો. જેમાં ડૉ.પાર્થ મકવાણા(ENT) દ્વારા #ફ્રી તપાસ તથા ઓડીયોમેટ્રી જેવા રીપોર્ટસ કરવામાં આવ્યાં. આ ઉપરાંત સાંભળવાના મશીન તથા જરુરીઆતમંદોને ઓપરેશનની સેવા પણ #નજીવા_દરે કરવામાં આવશે. આ ફ્રી નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લઈ સંતોષ અનુભવ્યો. DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital Dilip Makwana Valli

📢 ફ્રી નિદાન કેમ્પ 📢
27/07/2024

📢 ફ્રી નિદાન કેમ્પ 📢


🧠👂🏻👃🏻મગજ,કમર તેમજ કાન,નાક અને ગળાના અનુભવી ડોકટર હવે આપણા ધોળકામાં..🙋🏻‍♂️🏥✅ *ડો.ઋષિકેશ ગઢવી*મગજ અને કમરના નિષ્ણાંત ✅ *ડો...
16/07/2024

🧠👂🏻👃🏻મગજ,કમર તેમજ કાન,નાક અને ગળાના
અનુભવી ડોકટર હવે આપણા ધોળકામાં..🙋🏻‍♂️🏥

✅ *ડો.ઋષિકેશ ગઢવી*
મગજ અને કમરના નિષ્ણાંત

✅ *ડો.પાર્થ મકવાણા*
કાન,નાક અને ગળાના નિષ્ણાંત

👉🏻 24 X 7 ઈમરજન્સી તથા ક્રિટીકલ કેર ફિઝિશિયન ઉપલબ્ધ

વધુ માહિતી અને એપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો..
📞 9725092727
📞 7990501351
------
🪀 WhatsApp કરો.👇🏻
https://wa.link/olxvbb
--------------
*Follow DholkaLive👇🏻*
https://Instagram.com/dholka_live

Address

2nd Floor, Jalaram Square, Opp. Shree Ram Market, Maghiya
Dholka
382225

Telephone

+919725092727

Website

Alerts

Be the first to know and let us send you an email when DIMH Hospital, Dholka ICU & Multispecialty Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category