Yug Ayurved - Panchakarm & Wellness Center

Yug Ayurved - Panchakarm & Wellness Center વિવિધ રોગોની શાસ્ત્રોક્ત આયુર્વેદ સારવાર

લાંબો સમય બેસી રહેવાથી ચરબી વધે છે.
13/05/2024

લાંબો સમય બેસી રહેવાથી ચરબી વધે છે.

    #નારીયેળ_પાણી સ્વભાવથી ઠંડુ છે, ગરમ નથી.ગરમીમાં તરસ ઘટાડે, બળતરા ઘટાડે, શરીરને એનર્જી પૂરી પાડે.
10/05/2024

#નારીયેળ_પાણી
સ્વભાવથી ઠંડુ છે, ગરમ નથી.
ગરમીમાં તરસ ઘટાડે, બળતરા ઘટાડે, શરીરને એનર્જી પૂરી પાડે.

*તરબૂચ*   👉🏼તરબૂચ સ્વભાવથી ઠંડા છે. સ્વાદમાં મીઠાં અને થોડા તૂરા હોય છે. સાથે પાણીની માત્રા વધુ હોવાથી ઉનાળામાં ભરપૂર ખવ...
09/05/2024

*તરબૂચ*

👉🏼તરબૂચ સ્વભાવથી ઠંડા છે. સ્વાદમાં મીઠાં અને થોડા તૂરા હોય છે. સાથે પાણીની માત્રા વધુ હોવાથી ઉનાળામાં ભરપૂર ખવાતા હોય છે.

*તરબૂચ ખાવામાં કોને વિશેષ ધ્યાન રાખવું ?*

👉🏼તરબૂચ વધુ માત્રામાં ખાવાથી અમુક લોકોને પેટમાં ગેસ, આફરો થતો હોય છે આથી પોતાની પ્રકૃતિ મુજબ અનુકૂળ હોય તો જ લેવું.

👉🏼બાળકો તથા વૃદ્ધોને આંખની તકલીફ હોય એમને ઓછી માત્રામાં ખાવા જોઈએ.

👉🏼યુવા વયનાં સ્ત્રી પુરુષો જેમને પ્રેગન્સીનું પ્લાનિંગ હોય એમને શક્ય ત્યાં સુધી તરબૂચ ન ખાવાં જોઈએ.

☘️☘️☘️
ડૉ.યશપાલસિંહ જાડેજા
એમ.ડી. આયુર્વેદ
યુગ આયુર્વેદ હોસ્પિટલ, ધોરાજી

દર શનિવારે ઉપલેટા
09/06/2023

દર શનિવારે ઉપલેટા

Our own cow ghee available Yug Ayurved - Panchakarm & Wellness Center, Dhoraji
02/09/2022

Our own cow ghee available Yug Ayurved - Panchakarm & Wellness Center, Dhoraji

*પેટના રોગો માટે આયુર્વેદ કેમ્પ ( ધોરાજી )*_તારીખ: ૯/૮/૨૦૨૨, મંગળવાર_સામાન્ય ગણાતા ગેસ, એસીડીટી, અપચો સમયસર ન મટે તો ગંભ...
07/08/2022

*પેટના રોગો માટે આયુર્વેદ કેમ્પ ( ધોરાજી )*
_તારીખ: ૯/૮/૨૦૨૨, મંગળવાર_
સામાન્ય ગણાતા ગેસ, એસીડીટી, અપચો સમયસર ન મટે તો ગંભીર રોગ ધારણ કરે છે. આથી પેટની તકલીફો ને મૂળમાંથી મટાડવી ખુબ જરૂરી છે.

માત્ર દવા પી લેવાથી પાચન સુધરતું નથી. આ માટે પાચનક્રિયાને સમજવી જરૂરી છે. ખોરાકની યોગ્ય પરેજી સાથે જરૂરી ઉપચાર કરવાથી આવી તકલીફોમાંથી કાયમી ઉકેલ મેળવી શકાય છે.
*કેમ્પની વિશેષતાઓ:*
૧. નામ નોંધાવવા માટે 6355478785 નંબર પર વોટ્સએપ દ્વારા પોતાનું નામ મોકલવાનું રહેશે.
૨. ત્યારબાદ આપને જે સવાર અથવા સાંજનો સમય ફાળવવામાં આવે ત્યારે હાજર રહેવાનું થશે.
૩. કેમ્પમાં આવતાં દર્દીઓને પહેલાં સેશનમાં પાચનક્રિયા નબળી થવાનાં કારણો, અહારના નિયમો, કઈ બાબતોનું ધ્યાન રાખવાથી સ્વસ્થ રહી શકાય વગેરે બાબતોની વિસ્તારથી માહિતી આપવામાં આવશે. આથી સમયસર હાજર રહેવું જરૂરી છે.
૪. ત્યારબાદ દર્દીઓની વ્યક્તિગત તપાસ, આહાર માર્ગદર્શન તથા સારવાર આપવામાં આવશે.
૫. કેમ્પમાં નિદાન તથા માર્ગદર્શન ફ્રી રહેશે. દવાનો રેગ્યુલર ચાર્જ રહેશે જેની નોંધ લેવી.

*આ કેમ્પમાં કોનાં માટે ?*
જમ્યા પછી પેટ ભારે રહેતું હોય.
માથું ભારે રહેતું હોય.
ઓડકાર આવ્યા કરતા હોય.
ઉલ્ટી થતી હોય.
પેટમાં બળતરા કે દુખાવો થતો હોય.
ભુખ જ ન લગતી હોય.
કબજિયાત રહેતી હોય.
જમ્યા પછી તરત ટોઇલેટ જવું પડતું હોય.
દવા લેવાં છતાં પરિસ્થિતિ એ જ રહેતી હોય.

*નામ નોંધાવવા માટે વોટ્સએપ* – 6355478785
*કેમ્પનું સ્થળ:* *યુગ આયુર્વેદ હોસ્પિટલ*
પહેલો માળ, હીરાપન્ના કોમ્પ્લેક્ષ, ધોરાજી

With the help of Sanskriti Arya Gurukulam- Rajkot, Free Suvarn Prashana Camp held in Dhoraji for Children
28/07/2022

With the help of Sanskriti Arya Gurukulam- Rajkot, Free Suvarn Prashana Camp held in Dhoraji for Children

*બાળકો માટે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ ( ધોરાજી )*  _સંસ્કૃતિ આર્ય ગુરુકુળ – રાજકોટનાં સહયોગથી ધોરાજીમાં બાળકો માટે વિશેષ ક...
27/07/2022

*બાળકો માટે ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પ ( ધોરાજી )*

_સંસ્કૃતિ આર્ય ગુરુકુળ – રાજકોટનાં સહયોગથી ધોરાજીમાં બાળકો માટે વિશેષ કેમ્પ_
(તા-28/7/2022, સાંજે ૫ થી ૬ )

*સુવર્ણ પ્રાશન શું છે ?*
વિશેષ ઔષધિઓને સુવર્ણ તથા ઔષધીઓથી પકવેલા ઘી અને મધ સાથે ભાવિત કરી બનાવવામાં આવેલ ટીપા બાળકોને પીવડાવવા એટલે સુવર્ણ પ્રાશન.

સુવર્ણ પ્રાશનનાં ફાયદા :
_બાળકની મેધા શક્તિ ( Grasping power) વધે._
_બાળકની યાદશક્તિ વધે._
_બાળકની બુદ્ધિનો યોગ્ય વિકાસ થાય._
_બાળકની રોગપ્રતિકારક ક્ષમતા વધે._
આ ગુણો માટે નિયમિત સુવર્ણ પ્રાશન કરાવવું જરૂરી છે.

*સુવર્ણ પ્રાશન કોણ કરાવી શકે ?*
જન્મથી લઇ ૧૫ વર્ષ સુધીનાં બાળકોને સુવર્ણ પ્રાશન કરાવી શકાય.

*સુવર્ણ પ્રાશન ક્યારે કરાવવું ?*
>પુષ્ય નક્ષત્રનો દિવસ વિશેષ પ્રભાવી હોવાથી દર મહીને પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોને સુવર્ણ પ્રાશનનાં ટીપા પીવડાવી શકાય.
>જન્મથી લઇ ૧ વર્ષ સુધીનાં બાળકોમાં રોજે સુવર્ણ પ્રાશન કરાવવામાં આવે તો બાળક ઓજસ્વી બને છે તથા ઉપર કહ્યા મુજબનાં ફાયદો વિશેષ મળે છે.

કેમ્પનો સમય - 28/7/2022, સાંજે ૫ થી ૬
*વોટ્સ એપ દ્વારા ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી - 6355478785*

*કેમ્પનું સ્થળ*
*યુગ આયુર્વેદ હોસ્પિટલ*
પહેલો માળ, હીરાપન્ના કોમ્પ્લેક્ષ, *ધોરાજી*

*ડૉ.યશપાલસિંહ જાડેજા (એમ.ડી.-આયુર્વેદ)*

Address

360410
Dhoraji
360410

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+916355478785

Website

Alerts

Be the first to know and let us send you an email when Yug Ayurved - Panchakarm & Wellness Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Yug Ayurved - Panchakarm & Wellness Center:

Share