Sharda Women's Hospital, Deesa

Sharda Women's Hospital, Deesa Sharda Women's Hospital - High Risk Pregnancy Unit and Painless Delivery Centre, Color Doppler Sonog

22/02/2026

How beautiful and fresh she is…even after facing delivery pain…Lovely

22/02/2026

હોસ્પિટલ નો દરેક સભ્ય એક પરિવાર છે અને કોઈ એક ની ખુશી માં જ્યારે પૂરો પરિવાર શામિલ હોય ત્યારે ખુશી અનેક ઘણી વધી જાય છે.દરેક ના ચહેરા નું સ્મિત એ જ અમારું મનોબળ છે.

20/02/2026

યોગ્ય સમયે યોગ્ય મેનેજમેંટ અને સગા સંબંધીઓનો સાથ અને સમજદારી એ કોઈ પણ કેસ ને સફળ બનાવવા જરૂરી છે..જોખમી કેસ નું વધતા જતા પ્રમાણ ને ઘટાડવા યોગ્ય કાળજી અને સમયસર ચકાસણી ખૂબ જ જરૂરી છે.

19/02/2026

सालों के इंतज़ार का हुआ नन्ही प्यारी ख़ुशी से अन्त ।।खुदा आपकी नन्ही जान को लंबी उमर दे और ढेर सारी ख़ुशियाँ दे ।।।।

18/02/2026

ઈશ્વર એ આપેલી માતા પિતા ને આપેલી અનમોલ ભેટ..અને દરેક બાળક પાછળ ની અલગ અલગ કહાની અને ૯મહીના ની સુંદર યાદો …અદભૂત

16/02/2026

નોર્મલ પ્રેગ્નેન્સી ની સરખામણી માં આજકાલ જોખમી કેસ વધી રહ્યા છે …જેનું કારણ આપણું અયોગ્ય ખાનપાન અને આપણી અયોગ્ય જીવનશૈલી છે.શરીર ની કાળજી,યોગ્ય આહાર અને હળવી કસરત દ્વારા શરીર ને સ્વસ્થ અને મજબૂત બનાવો…

16/02/2026

મધ્યપ્રદેશ ૧૦૦૦કિમી દૂર થી સ્પેશિયલી ઓપેરશન માટે આવેલ બહેન આજે પોતાના ઘરે મધ્યપ્રદેશ જવા માટે ખુશ છે.

14/02/2026
14/02/2026

Happy family with team Sharda

Address

Near Drive Geetaben Chaudhay Hospital, B/H Pitrukrupa Complex, Three Hanuman Road, Deesa
Disa
385535

Telephone

+917778828027

Website

Alerts

Be the first to know and let us send you an email when Sharda Women's Hospital, Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sharda Women's Hospital, Deesa:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category