Govt. Ayurveda Dispensary Valoti

Govt. Ayurveda Dispensary Valoti Government Ayurveda Dispensary

આજ રોજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારી નાં માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર વલોટી દ્વારા ગ્રામ પંચાયત વલોટી ખાતે...
16/08/2024

આજ રોજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારી નાં માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર વલોટી દ્વારા ગ્રામ પંચાયત વલોટી ખાતે જીરીયાટ્રીક કેમ્પ નું આયોજન કરાયું જેમાં આશા તેમજ સબસેન્ટર CHO નો સહયોગ પ્રાપ્ત થયો.

09/06/2022

Shirodhara comes from the two Sanskrit words “shiro” (head) and “dhara” (flow). It’s an Ayurvedic healing technique that involves having someone pour liquid — usually oil, milk, buttermilk, or water — onto your forehead.
Benifits:-Shirodhara is said to have relaxing, soothing, and calming effects on the body and mind.

Research also suggests that shirodhara may help:

improve sleep quality
manage insomnia
lessen anxiety (when combined with yoga)
Reduce stress
Reduce hair fall and other hair issue...

For more information contact GOV . AYURVED DISPENSARY VALOTI.TA. GANDEVI.DIST.NAVSARI.

"સેલિબ્રેશન ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા@૭૫" ની ઉજવણીના ભાગરૂપે આજરોજ રહેજ બળીયાદેવ મંદિર ખાતે માનનીય જિલ્લા આયુર્વે...
26/10/2021

"સેલિબ્રેશન ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા@૭૫" ની ઉજવણીના ભાગરૂપે આજરોજ રહેજ બળીયાદેવ મંદિર ખાતે માનનીય જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નાં માર્ગદર્શન હેઠળ *સરકારી આયુર્વેદ દવાખાનું વલોટી* દ્વારા સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.
🟢કેમ્પમાં આવેલ આ દર્દીઓને વ્યક્તિગત સ્વચ્છતા તેમજ કોવિડ -૧૯3rd વેવ સામેરોગપ્રતિકારકશક્તિ વધારવા વિશે માહિતીગાર કર્યા.
🟢આયુર્વેદ ઔષધિઓ વિશે માહિતી તેમજ આયુર્વેદિક રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું વિતરણ કરાયું..
🟢 મેલેરિયા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દવાઓ નું વિતરણ કરાયું
🟢 યોગ શિબિર નું આયોજન કરાયું.
🟢આયુર્વેદ દિવસ ની થીમ પોષણ અને આયુર્વેદ અન્વયે ગ્રામજનો ને આહાર વિશે માહિતી આપી.
મે. ઓ. વલોટી.

Feeling lucky that God has given oppertunity to serve people by this profession 🙏Dr.Drashti patel
01/07/2021

Feeling lucky that God has given oppertunity to serve people by this profession 🙏
Dr.Drashti patel

21/06/2021
૭ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અન્વયે નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારી નાં મ...
21/06/2021

૭ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અન્વયે નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારી નાં માર્ગદર્શન હેઠળ આજ રોજ ૨૧-૬-૨૦૨૧ નાં રોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વલોટી,તા. ગણદેવી જિ.નવસારી દ્વારા વલોટી ગ્રામ પંચાયત ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ જેમાં આસન - પ્રાણાયામ નો ગ્રામજનો ને અભ્યાસ કરાવવામાં આવ્યો.
મેડિકલ ઓફિસર:- વૈદ્ય દ્રષ્ટિ પટેલ.
યોગ કોચ:- પ્રીતિબેન ભગત.

જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના વલોટી ખાતે તા.૧૫/૩/૨૧ થી ૨૦/૩/૨૧ સુધી શિર:શૂલ અને અનિદ્રા નાં દર્દી માં શિરોધારા પંચકર્મ ...
20/03/2021

જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના વલોટી ખાતે તા.૧૫/૩/૨૧ થી ૨૦/૩/૨૧ સુધી શિર:શૂલ અને અનિદ્રા નાં દર્દી માં શિરોધારા પંચકર્મ ચિકિત્સા કરવામાં આવી હતી..આ ચિકિત્સા દ્વારા તેમને ખૂબ જ અસરકારક લાગી અને તમને હાલ માં ઘણી રાહત મળી છે.
મે. ઓ. વલોટી
તા.ગણદેવી, જી.નવસારી.

18/01/2021

Success story
This patient came on 2nd January 2021 at that time he can't walk.
Now after 15 days of treatment he can walk without any support..
See the patient review in his own words 🙏

 Dr.Drashti patelM.o. valoti.
24/11/2020


Dr.Drashti patel
M.o. valoti.

18/11/2020

🙏🙏🙏To work in covid center..one of the great experience ...and little  attempt to serve nation during pendemic ...🙏🙏🙏👩‍⚕...
16/08/2020

🙏🙏🙏To work in covid center..one of the great experience ...and little attempt to serve nation during pendemic ...🙏🙏🙏👩‍⚕️👩‍⚕️👩‍⚕️
Dr.Drashti patel
Medical officer -valoti
Navsari

Address

Valoti
Gandevi

Opening Hours

Monday 4am - 6am
9am - 12:30pm
Tuesday 4am - 6am
8:30am - 12:30pm
Wednesday 4am - 6am
8:30am - 12:30pm
Thursday 4am - 6am
8:30am - 12:30pm
Friday 4am - 6am
8:30am - 12:30pm
Saturday 8:30am - 12:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Govt. Ayurveda Dispensary Valoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Govt. Ayurveda Dispensary Valoti:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram