Nitya Surgical Hospital

Nitya Surgical Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nitya Surgical Hospital, Hospital, TAP SURGICAL HOSPITAL ; Plot no 476 , Ward 5B , Rambaug road, Gandhidham.

NITYA SURGICAL HOSPITAL
Best Advanced Surgical Hospital in Adipur – Gandhidham
Expert Surgical Care by
Dr. Kishan Katua & Dr. Sapna Katua

24×7 Emergency & Surgical Care Available

📞 Contact Us: 90335 76829

21/05/2026

🏥 गांधीधाम–आदिपुर में आधुनिक एवं विश्वसनीय सर्जिकल उपचार के लिए भरोसे का नाम — नित्या सर्जिकल हॉस्पिटल।

👨⚕️ डॉ. किशन कटुआ
लेप्रोस्कोपिक एवं जनरल सर्जन
M. 90335 76829

👩⚕️ डॉ. सपना कटुआ
एनोरेक्टल सर्जरी विशेषज्ञ
M. 97265 52523

✅ अपेंडिक्स, हर्निया, गॉलब्लैडर एवं गर्भाशय की लेप्रोस्कोपिक सर्जरी
✅ बवासीर की स्टेपलर सर्जरी
✅ फिशर एवं फिस्टुला का लेज़र उपचार
✅ कम दर्द • कम ब्लीडिंग • शीघ्र रिकवरी

✨ आधुनिक ऑपरेशन थिएटर | 24x7 इमरजेंसी | स्पेशल रूम | इंश्योरेंस एवं कैशलेस सुविधा

नित्या सर्जिकल हॉस्पिटल — आपके और आपके परिवार के स्वास्थ्य का भरोसेमंद साथी।

14/05/2026

પિતાશયની પથરીના ભારે દુખાવાથી પીડાતા દર્દીને
ડૉ. કિશન કટુઆ અને નિત્યા સર્જિકલ હોસ્પિટલની ટીમ દ્વારા સફળ સર્જરી કરીને દુખાવામુક્ત કરવામાં આવ્યા. 🙏🏻

સમયસર સારવાર અને યોગ્ય સર્જરીથી દર્દીને મળી નવી રાહત અને આરામ.

દર્દીનો વિશ્વાસ — અમારી સૌથી મોટી જવાબદારી. 💙

📍 Nitya Surgical Hospital
👨🏻‍⚕️ Dr. Kishan Katua

For Appointment Call :
M. 90335 76829

08/05/2026

ઇન્ગ્વાઇનલ હર્નિયામાં પેટની અંદરની કમજોર દિવાલમાંથી આંતરડું અથવા ચરબી બહાર આવે છે.
ઓપરેશન દરમિયાન આ કમજોર ભાગ પર ખાસ Surgical Mesh મૂકવામાં આવે છે.
આ Mesh માસપેશીઓ સાથે જોડાઈ મજબૂત દિવાલ બનાવે છે અને હર્નિયા ફરી થવાની શક્યતા ઘટાડે છે.

05/05/2026

ઇન્ગ્યુઇનલ હર્નિયા દવાઓથી ઠીક થતો નથી.
તેનો એકમાત્ર અસરકારક ઉપચાર છે ઓપરેશન.
દર્દીની ઉંમર, સ્વાસ્થ્ય અને હાલત અનુસાર ડોક્ટર સૂચવે છે:
• Open Surgery
• Laparoscopic Surgery
સમયસર સારવાર લેવાથી ઝડપી સાજા થવામાં મદદ મળે છે અને જટિલતાઓ ટળી શકે છે.
લક્ષણોને અવગણશો નહીં — સમયસર નિષ્ણાતની સલાહ લો.

30/04/2026

“Groin pain + swelling? Know the signs before it gets serious.”

21/04/2026

ઇન્ગ્યુઇનલ હર્નિયા શું છે? કેવી રીતે થાય છે?
ઇન્ગ્યુઇનલ હર્નિયા એ એવી સ્થિતિ છે જેમાં પેટની અંદરનો ભાગ (સામાન્ય રીતે આંતરડું) પેટની દીવાલના નબળા ભાગમાંથી બહાર નીકળી જાય છે. આ સામાન્ય રીતે ગ્રોઇન (જાંઘ અને પેટ વચ્ચેનો ભાગ) માં સૂજન કે ગાંઠ તરીકે દેખાય છે.

14/04/2026

👑🙏🏻

05/04/2026

નિત્યા સર્જિકલ હોસ્પિટલમાં પેટના ભારે દુખાવાથી પીડાતા દર્દી ખાસ કેનેડાથી સારવાર માટે આવ્યા હતા.

ડૉ. કિશન કટુઆની નિષ્ણાત દેખરેખ હેઠળ સફળ ગોલબ્લેડર રિમૂવલ સર્જરી કરવામાં આવી, જેના કારણે દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી અને તેમને દુખાવાથી સંપૂર્ણ રાહત મળી.

02/04/2026

On the auspicious occasion of Hanuman Jayanti, Nitya Surgical Hospital prays for your good health and well-being.May Lord Hanuman give you strength to overcome all challenges.

31/03/2026

पित्ताशय में पथरी के लक्षण ⚠️

दाहिनी पसली के नीचे पेट में दर्द, उल्टी आना, बुखार या ठंड लगना, पीलिया, पेट फूलना या दस्त, फीका मल या गहरे रंग का पेशाब — ये सभी पित्ताशय में पथरी के संकेत हो सकते हैं।

अगर आपको इनमें से कोई भी समस्या महसूस हो रही है, तो देर न करें।

👉 तुरंत नित्या सर्जिकल हॉस्पिटल से संपर्क करें और सही समय पर सही इलाज पाएं।

Address

TAP SURGICAL HOSPITAL ; Plot No 476 , Ward 5B , Rambaug Road
Gandhidham
370205

Telephone

+919033576829

Website

Alerts

Be the first to know and let us send you an email when Nitya Surgical Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Nitya Surgical Hospital:

Share