Avani's Nutrition Centre

Avani's Nutrition Centre વજન ધટાડવુ
વજન વધારવુ
સ્વસ્થ હ્રદય
સ્વસ્થ સાંધા
તંદુરસ્ત સ્કીન
ગાંધીનગર અને વિજાપુર, મહેસાણા …

14/01/2025

Great system designed for every single person who might busy but want to fit from fatty … join us online & get great transformation in just 21 DAYS & get CASH prize 🏆 , every month 10 person can win ! Also can earn money by Participating as COACH in our system… Healthy & Then wealthy life … just DM me.. 9898326548 WhatsApp or on Instagram or Facebook Dharmin Pareshkumar Patel Avani's Nutrition Centre

*🫃શું તમે વજન ઘટાડવા અને યુવાન દેખાવા માટે તૈયાર છો ?**🤷🏻‍♂️શું તમે વધારાની ચરબી ઉતારવા માંગો છો ?*🍏 શ્રેષ્ઠ પોષણ સાથે ત...
06/06/2024

*🫃શું તમે વજન ઘટાડવા અને યુવાન દેખાવા માટે તૈયાર છો ?*
*🤷🏻‍♂️શું તમે વધારાની ચરબી ઉતારવા માંગો છો ?*
🍏 શ્રેષ્ઠ પોષણ સાથે તમારા શરીરને યોગ્ય રીતે ન્યુટ્રીશન આપો.

🏋️‍♂️🥤🥗તો ચાલું કરો તમારી ફિટનેસ જર્ની અમારી સાથે.🎯💯

🌟 *અમારી સેવાઓ:-*

1️⃣ પ્રીમિયમ ન્યુટ્રિશન પ્રોડક્ટસ.
2️⃣ કસ્ટમાઇઝ્ડ ડાયેટ પ્લાન.
3️⃣ કોચની ટીમ તરફથી નિષ્ણાત
માર્ગદર્શન.
4️⃣ હેલ્થી કોમ્યુનિટી
5️⃣ વર્કઆઉટ પ્લાન ( ઓનલાઇન & ઓફલાઇન)
6️⃣ ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ સેશન
(ઝૂમ એપ પર)
7️⃣ 24/7 WhatsApp સપોર્ટ.
8️⃣ તમારી સફળતા માટે સતત
ફોલો-અપ! 📲💪

💁🏼‍♀️ ૩ દિવસ ના ફ્રી ટ્રાયલ માટે સંપર્ક કરો.

Dr.Bharat K. Patel 9898326548
Dr.Dharmin P. Patel 9773070251

My self Avani Patel , Health coach , Avani’s nutrition centre , and Avani’s nutrition & wellness,I had changed my breakf...
29/05/2024

My self Avani Patel , Health coach , Avani’s nutrition centre , and Avani’s nutrition & wellness,
I had changed my breakfast and health food habits , changed bad lifestyle towards healthy lifestyle , so got amazing transformation, total look , energy, personality, best fitness.

If you want just massage me or Dr Bharat Patel ,
Our Nutrition centre number : 094088 45014

What is better for your health?How consume proper food for getting better health?How loose weight by fat loss ? How get ...
23/05/2024

What is better for your health?
How consume proper food for getting better health?

How loose weight by fat loss ? How get more muscle with fat loss ?

All you can learn from me and make you life healthier and happier.

Dr Bharat Patel
9898326548

*વધુ વજન કે દૂબળાપણું*હવે સમસ્યા નહી રહે...5th May 2024Time : 4-6 PMHotel President, Surendranagar આજે જ જોડાઓ...અમારા વ...
03/05/2024

*વધુ વજન કે દૂબળાપણું*
હવે સમસ્યા નહી રહે...

5th May 2024
Time : 4-6 PM

Hotel President, Surendranagar

આજે જ જોડાઓ...
અમારા વેઈટ મેનેજમેન્ટ પ્રોગ્રામ સાથે
વર્લ્ડક્લાસ પ્રોડક્ટ્સ અને નિયંત્રીત દિનચર્યાથી મેળવો...

> પર્સનાલિટીમાં પરીવર્તન
> રોગપ્રતિકારક શક્તિમાં વધારો
> દવામુક્ત નિરોગી શરીર
> એક્ટીવ અને એટ્રેકટીવ લાઈફસ્ટાઈલ

“સર્ટીફાઈડ વેઈટ મેનેજમેન્ટ કોચ”
*ડૉ. ભરત કે. પટેલ*
-MBBS DCH Pediatrician since 2001
-Diploma in Holistic Nutrition and Dietetics
-Certified Weight Management and health Coach
ના માર્ગદર્શન સાથે...
*વજન વધારો / ઘટાડો*

*AVANI’s*
NUTRITION & WELLNESS

What is costlier in world ? My opinion is HEALTH! Everything can purchase but health can’t purchase by only money !Only ...
21/04/2024

What is costlier in world ? My opinion is HEALTH!

Everything can purchase but health can’t purchase by only money !

Only Health can be achieved by Self .. by knowledge and mindset with proper food and nutrition..

We are giving world best quality products and dietary advice with guidance for exercise…

Please ask me for details…

Mobile 9898326548
Bharat Patel Dharmin Pareshkumar Patel Avani's Nutrition Centre Patel

World’s costliest is HEALTHY BODY How purchase it ? Easy ? Yes simple but be serious…Just change your morning breakfast ...
21/04/2024

World’s costliest is HEALTHY BODY

How purchase it ?
Easy ? Yes simple but be serious…

Just change your morning breakfast and change your life … Health and fitness need Diet 80% and Exercise 20% … understand science behind your health…

For more details for your health ask me ..

Dr Bharat Patel
MBDCH
Diploma in dietitian and nutrition science
Welness coach

Call or WhatsApp me : 9898326548

Bharat Patel Dharmin Pareshkumar Patel

17/04/2024

STS GUJARAT 14th APRIL

હેલ્થ એન્ડ વેલનેસ ‌અવેરનેસ તથા જાણો તમારા બોડીના વિવિધ પેરામીટરની વિસ્તૃત માહિતી, જેવા કે ૧) 𝗕𝗠𝗜: બી. એમ. આઇ - બોડી માસ ...
12/04/2024

હેલ્થ એન્ડ વેલનેસ ‌અવેરનેસ તથા જાણો તમારા બોડીના વિવિધ પેરામીટરની વિસ્તૃત માહિતી, જેવા કે

૧) 𝗕𝗠𝗜: બી. એમ. આઇ - બોડી માસ ઈન્ડેક્સ
૨) 𝗪𝗲𝗶𝗴𝗵𝘁 : વજન
૩) 𝗕𝗼𝗱𝘆 𝗙𝗮𝘁% : શરીરની ચરબી ની ટકાવારી
૪) 𝗩𝗶𝘀𝗰𝗲𝗿𝗮𝗹 𝗙𝗮𝘁 : આંતરિક ચરબી
૫) 𝗠𝘂𝘀𝗰𝗹𝗲𝘀% : મસલ્સ- સ્નાયુઓની માત્રા
૬) 𝗥𝗲𝘀𝘁𝗶𝗻𝗴 𝗠𝗲𝘁𝗮𝗯𝗼𝗹𝗶𝘀. : રેસ્ટીંગ મેટાબોલિઝ્મ

માર્ગદર્શન - લાઇફસ્ટાઇલ , સારી ટેવો ને ખોરાક તથા ન્યુટ્રીશન વિશે માહિતી.

"સર્ટિફાઇડ હેલ્થ કોચ" ના માર્ગદર્શન સાથે,
હેલ્થી અને એક્ટીવ લાઈફ જીવો.

𝐃𝐫.𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐊.𝐏𝐚𝐭𝐞𝐥
- 𝙋𝙚𝙙𝙞𝙖𝙩𝙧𝙞𝙘𝙞𝙖𝙣
- 𝘾𝙚𝙧𝙩𝙞𝙛𝙞𝙚𝙙 𝙃𝙚𝙖𝙡𝙩𝙝 𝘾𝙤𝙖𝙘𝙝
- 𝘾𝙚𝙧𝙩𝙞𝙛𝙞𝙚𝙙 𝙒𝙚𝙞𝙜𝙝𝙩 𝙈𝙖𝙣𝙖𝙜𝙚𝙢𝙚𝙣𝙩 𝘾𝙤𝙖𝙘𝙝

ફ્રી બોડી સકેનીંગ , હેલ્થ સેમિનાર… ફ્રી એન્ટ્રી … જાણો — વજન , બોડી ફેંટ, વીસરલ ફેંટ, મસલ્સ, બોડી એજ , મેટાબોલીજમ … તથા ...
11/04/2024

ફ્રી બોડી સકેનીંગ , હેલ્થ સેમિનાર… ફ્રી એન્ટ્રી …

જાણો — વજન , બોડી ફેંટ, વીસરલ ફેંટ, મસલ્સ, બોડી એજ , મેટાબોલીજમ … તથા ઘણું બધુ …

હિંમતનગરમાં … ૧૩ તારીખ એપ્રિલ ૨૦૨૪, સાંજે ૫ થી ૭ … જાણો તમારી હેલ્થ વીશે, તમારા ખોરાક વીશે , તમારી લાઇફસ્ટાઇલ માટે … જીવનભર મેડીસિન ફ્રી રહેવા માટે અવસ્ય મુલાકાત લો …

સ્થળ - ઉમિયા મંદિર , મહાવીરનગર , હિંમતનગર …

સમય - ૧૩ એપ્રિલ , સાંજે ૫થી ૭ …

ડો ભરત કે. પટેલ …

Address

The Urbania, Shop : Ground Floor:35, Palm Road, Urjanagar-1, Kudasan
Gandhinagar
382421

Alerts

Be the first to know and let us send you an email when Avani's Nutrition Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Avani's Nutrition Centre:

Share