Aanjneya Ayurveda

Aanjneya Ayurveda Efforts to cure by ayurveda..

22/06/2022
વિશ્વ યોગ દિવસ ની સૌને શુભકામના.. ઉત્તાનપાદાસન ના ફાયદા:-- પાચન ક્રિયા માં ઉપયોગી અવયવો ની સક્રિયતા વધારે- ગેસ અને એસિડિ...
21/06/2022

વિશ્વ યોગ દિવસ ની સૌને શુભકામના.. ઉત્તાનપાદાસન ના ફાયદા:-
- પાચન ક્રિયા માં ઉપયોગી અવયવો ની સક્રિયતા વધારે
- ગેસ અને એસિડિટી જેવા રોગો દૂર કરે
- પેટ ની આજુબાજુ રહેલી ચરબી ને દૂર કરે
- પીઠ ના સ્નાયુ મજબૂત કરે જેથી પીઠ ના દુખાવામાં રાહત મળે.

આ આસન માટે અયોગ્ય:-
- ગર્ભવતી મહિલા
- માસિક દરમિયાન
- સ્નાયુ જકડાઈ ગયા હોય ત્યારે.

ઘણા સફળ પરિણામ મળ્યા બાદ અમે અમારી પ્રોડક્ટ જે ડાયાબિટીસ માટે સંપૂર્ણ આયુર્વેદિક ઔષધિ સાબિત થઈ  છે. પાઉડર (200 gm) અને ટ...
17/06/2022

ઘણા સફળ પરિણામ મળ્યા બાદ અમે અમારી પ્રોડક્ટ જે ડાયાબિટીસ માટે સંપૂર્ણ આયુર્વેદિક ઔષધિ સાબિત થઈ છે. પાઉડર (200 gm) અને ટેબ્લેટ (60) એક મહિનો ચાલે એટલી. વધારે માહિતી માટે મેસેજ કરો.

આંજનેય આયુર્વેદ પાઉડર તેમજ ટેબ્લેટ  દ્વારા ડાયાબિટીસ માં ઘણો ફાયદો જોવા મળ્યો આ ઉપરાંત દર્દી ની અન્ય તકલીફો જેવી કે હાથ ...
17/06/2022

આંજનેય આયુર્વેદ પાઉડર તેમજ ટેબ્લેટ દ્વારા ડાયાબિટીસ માં ઘણો ફાયદો જોવા મળ્યો આ ઉપરાંત દર્દી ની અન્ય તકલીફો જેવી કે હાથ પગ ફાટવા અશક્તિ નબળાઈ વગેરે માં પણ સંપૂર્ણ આરામ જોવા મળ્યો .

16/06/2022
આયુર્વેદ નો કમાલ...We made a special powder and tablet for diabetes and it shows great results in all patients so we are...
16/06/2022

આયુર્વેદ નો કમાલ...
We made a special powder and tablet for diabetes and it shows great results in all patients so we are now launching it Aanjaneya Ayurveda diabetes powder and tablets.. so whoever is suffering from diabetes this medicine will be a great for them. It contains 25 herbs in powder .

ગ્રીષ્મ ઋતુ માં પથ્યાપથ્ય..
16/06/2022

ગ્રીષ્મ ઋતુ માં પથ્યાપથ્ય..

ડાયાબિટીસ હાલના સમયમાં ઘરે ઘરે જોવા મળતો રોગ થઇ ગયો છે. મુખ્યત્વે બે પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે ટાઈપ 1 અને ટાઇપ 2. પ...
15/06/2022

ડાયાબિટીસ હાલના સમયમાં ઘરે ઘરે જોવા મળતો રોગ થઇ ગયો છે. મુખ્યત્વે બે પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે ટાઈપ 1 અને ટાઇપ 2. પ્રથમ પ્રકારના ડાયાબિટીસમાં ઈન્સ્યુલીનની જરૂર પડતી હોય છે. અને મોટાભાગે તે જન્મજાત જ જોવા મળે છે . જ્યારે ૯૫ ટકા લોકો ટાઈપ 2 ડાયાબિટીસ થી પીડાતા હોય છે ભારતમાં હાલ ૧૧ ટકા લોકો ટાઈપ 2 ડાયાબિટીસના શિકાર છે. જેથી જેને પણ ટાઈપ 2 ડાયાબીટીસ હોય તે આજે જ મેસેજ કરો..

૧.રોજનું બે થી ત્રણ કિલોમીટર ફાસ્ટ ચાલવું.૨.તાંબાના પાત્રમાં રહેલું પાણી પીવું.૩. હળદરનો ઉપયોગ ભોજનમાં વધારવો .૪.આમળા ,ક...
15/06/2022

૧.રોજનું બે થી ત્રણ કિલોમીટર ફાસ્ટ ચાલવું.
૨.તાંબાના પાત્રમાં રહેલું પાણી પીવું.
૩. હળદરનો ઉપયોગ ભોજનમાં વધારવો .
૪.આમળા ,કારેલા ,લીમડાના પત્તા વગેરે ખાવાની ટેવ પાડવી
૫.જમવામાં અને પીવાના પાણીમાં મરીમસાલાનો યોગ્ય ઉપયોગ કરવો.
૬. ડેરી પ્રોડક્ટનો ઉપયોગ ટાળવો ૭.મેથીના દાણા ખાવા અથવા વહેલી સવારે મેથીના દાણા વાળું પાણી પીવું
૮. તુલસી ના પત્તા ચાવવા
૯.આદુવાળી ચા અથવા ગ્રીન ટી પીવી. વધુમાં ડાયાબિટીસ માટે આયુર્વેદિક દવા તેમજ કન્સલ્ટેશન માટે મેસેજ કરો.

આયુર્વેદ અનુસાર આપણું શરીર પાંચ મહાભૂત તત્વોનું બનેલું છે. પૃથ્વી ,જલ ,અગ્નિ ,વાયુ, આકાશ. હાથની દરેક આંગળી એક મહાભૂત નું...
15/06/2022

આયુર્વેદ અનુસાર આપણું શરીર પાંચ મહાભૂત તત્વોનું બનેલું છે. પૃથ્વી ,જલ ,અગ્નિ ,વાયુ, આકાશ. હાથની દરેક આંગળી એક મહાભૂત નું સ્થાન ધરાવે છે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે અંગૂઠો અને બધી આંગળીઓ ભેગી કરીને જમીએ છીએ ત્યારે ભોજન ઉર્જા દાયક યક તેમજ સ્વાસ્થ્ય વર્ધક બને છે હાથથી ભોજન કરવાથી આપણું મસ્તિષ્ક પેટ ને સંકેત આપે છે જેથી પાચનક્રિયા સુધરે છે આજકાલ ગેસ એસિડિટી વગેરે થવાનું કારણ જંકફૂડ તેમજ તેના સાથે ચમચીથી જમવાનું ચલણ પણ વધ્યું છે. હાથથી જમવાના અનેક ફાયદા શાસ્ત્રોમાં વર્ણવેલ છે.

Address

Gandhinagar

Telephone

+919106930032

Website

Alerts

Be the first to know and let us send you an email when Aanjneya Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aanjneya Ayurveda:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram