
11/02/2022
ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ
ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી ભાવનાબેન પટેલ
દ્વારા જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું દોલારાણા વાસણા, ગાંધીનગર ની મુલાકાત લેવામાં આવી..
સરપંચશ્રી દોલારાણા વાસણા તથા ગ્રામજનો હાજર રહ્યા હતા 🙏🏼