
18/07/2025
તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચાવી તેના સ્વસ્થ બાળપણમાં છે. ચોમાસામાં આવતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા કે ફ્લૂ જેવા રોગો આ ખુશી પર ગ્રહણ ન લગાવે તે માટે જાગૃત રહો. તાવ કે શરીરમાં દુખાવો જેવા સંકેતોને ગંભીરતાથી લો.
નિદાન પેથ લેબમાં તાત્કાલિક તપાસ કરાવી, તમારા બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા કરો.
📞 ગાંધીનગર - 9316911762
📍 B-330, પ્રમુખ આર્કેડ, કુડાસણ રોડ, ગાંધીનગર.
📞 ન્યૂ સીજી રોડ - 9687956966
📍 ૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઓમકાર લોટસ, ન્યૂ સીજી રોડ, અમદાવાદ
Dengue, Malaria, Blood Test, Monsoon Healthcare, Child Healthcare, Body Checkup