
13/09/2025
હાર્ટ એટેક પછી કસરત કરવી કે નહિ? આ એક સામાન્ય મૂંઝવણ છે.
સામાન્ય રીતે માનવામાં આવે છે કે હાર્ટ એટેક પછી આરામ જ શ્રેષ્ઠ છે.
પરંતુ હકીકત એ છે કે યોગ્ય માર્ગદર્શન હેઠળ હળવી કસરત રિકવરી માટે ખૂબ જરૂરી છે.
કોઈપણ જોખમ વગર, તમારા હૃદયને ફરી સ્વસ્થ બનાવવા માટે, તાત્કાલિક ડૉ. નિખિલ પટેલની સલાહ લો.
📞 8149959077
🕐 8 AM - 11 AM | 6 PM - 9 PM
📍 B/331, Pramukh Arcade, Nr. Reliance Cross Roads, Kudasan, Gandhinagar