SMVS Swaminarayan Hospital

SMVS Swaminarayan Hospital Multifaceted activities in areas like Healthcare, Education, Social and Moral needs, Tribal care, Relief work etc. are carried out by SMVS to fulfill its aims.

SMVS Swaminarayan Hospital is a state-of-the-art, multi-super specialty hospital designed to provide the high-quality and accessible healthcare services located at Gandhinagar, for all the classes and casts of the society, without any discretion. Swaminarayan Mandir Vasna Sanstha - SMVS is an international socio-spiritual organization established with the aim of propagating Bhagwan Swaminarayan's

divine message of pious life and peaceful co-existence and to serve the society in every need. SMVS was established by HDH Bapji (Swami Devnandandasji) and is dynamic under the guidance of HH Swamishri (Swami Satya Sankalpdasji)

From a very modest beginning in 1987, SMVS has today developed into a huge workforce of men and women aimed to serve the society. SMVS has 80 main centers worldwide, holy saints, holy lady saints, more than 500 front line devotees and more than 5,000 volunteers are entrusted their socio-spiritual duties.

From a baby’s first step to a grandparent’s precious stories...Every moment is powered by a healthy brain.And safeguardi...
22/07/2025

From a baby’s first step to a grandparent’s precious stories...
Every moment is powered by a healthy brain.
And safeguarding that — is our sacred duty.

At SMVS Swaminarayan Hospital, our expert neurology team ensures that your brain receives the care, precision, and compassion it truly deserves.
Because when the brain is cared for… life moves forward with strength, clarity, and grace.

📞 Consult our neurology experts today — your mind matters.
Call on 6359 777 025 | 7610 810 866

21/07/2025

બીમારી કોઈપણ હોય કે ઇમર્જન્સી કોઈપણ હોય, ગાંધીનગરવાસીઓને ખોટા ખર્ચા કે યોગ્ય સારવારની જરાય ચિંતા નથી, કારણ કે અહીં SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ આવેલી છે. જે અન્ય હોસ્પિટલથી અનેક રીતે અલગ છે. અહીં,

• દરેક પગથિયે માનવતાના દર્શન થાય છે
• સ્ટાફમાં સેવાભાવ જોવા મળે છે
• ડૉક્ટર્સમાં દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ જોવા મળે છે
• અહીં ફક્ત સારવાર નહીં, શ્રેષ્ઠ સંભાળ આપવામાં આવે છે

આ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ છે, જે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામિશ્રીના આશીર્વાદ તથા તેમના આદર્શો પર દરેક વ્યક્તિને કોઈપણ જાતની બાંધછોડ વગર શ્રેષ્ઠ સારવાર અને સંભાળ આપવા માટે કટિબદ્ધ છે. અહીં પૈસા કરતાં માનવતાનું મૂલ્ય વધારે જોવા મળે છે. જેનો અનુભવ દરેક દર્દીને થાય છે.

કારણ કે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ એ ફક્ત એક હોસ્પિટલ નહીં, પરંતુ એક અનુભવ છે, માનવતાનો, સેવાનો અને સંપૂર્ણ સમર્પણ ભાવનો...

આજે જ સંપર્ક કરો: 6359 777 025 | 7610 810 866 .

SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા હૃદયની બાયપાસ સર્જરી અને વાલ્વ સર્જરી માટે નિઃશુલ્ક ઓપીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...
18/07/2025

SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા હૃદયની બાયપાસ સર્જરી અને વાલ્વ સર્જરી માટે નિઃશુલ્ક ઓપીડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો અને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં અનેક લોકોએ હૃદયની જટિલ બીમારીઓ વિશે નિષ્ણાત ડૉક્ટર્સ પાસેથી નિઃશુલ્ક માર્ગદર્શન મેળવ્યું હતું. આ નિઃશુલ્ક ઓપીડી કેમ્પને સફળ બનાવવા બદલ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે.

હૃદયની જટિલ બીમારીઓ અંત હવે નજીક છે, કારણ કે આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વા...
14/07/2025

હૃદયની જટિલ બીમારીઓ અંત હવે નજીક છે, કારણ કે આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન સુવિધાઓથી સજ્જ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા બાયપાસ સર્જરી તથા હૃદયની વાલ્વની સર્જરીનો નિઃશુલ્ક ઓપીડી કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. તો આજે જ આ કેમ્પમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવો અને હૃદયની જટિલ બીમારીઓથી છૂટકારો મેળવો.

આ સાથે જ મેળવો:
ECG અને Echo માત્ર રૂ. 499/- માં
કાર્ડિયાક હેલ્થ પેકેજ માત્ર રૂ. 1,199/- માં (રૂ. 5000/-)
30 વર્ષથી વધુના અનુભવી કાર્ડિયાક સર્જન દ્વારા માર્ગદર્શન

રજિસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો: 6359 777 025 | 7610 810 866

તા. 16/07/2025 (બુધવાર)
સમય: સવારે 9:30 થી 12:00
સ્થળ: SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ, કુડાસણ, ગાંધીનગર

🫀 હવે હ્રદયની સર્જરી માટે નહીં રહે ચિંતા!SMVS લઈને આવી રહ્યું છે નિઃશુલ્ક બાયપાસ અને વાલ્વ સર્જરી OPD કેમ્પ📍સ્થળ: SMVS સ...
12/07/2025

🫀 હવે હ્રદયની સર્જરી માટે નહીં રહે ચિંતા!
SMVS લઈને આવી રહ્યું છે નિઃશુલ્ક બાયપાસ અને વાલ્વ સર્જરી OPD કેમ્પ
📍સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, કુડાસણ, ગાંધીનગર
📅 તારીખ: 16/07/2025 (બુધવાર) | 🕘 સમય: સવારે 9:30 થી 12:00

🔬 ECG + Echo ફક્ત ₹499
🩺 કાર્ડિયક હેલ્થ પેકેજ માત્ર ₹1199 (મૂળ કિંમત ₹5000)

👨‍⚕️ 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા હ્રદય સર્જન તરફથી માર્ગદર્શન
📞 આજે જ તમારું રજીસ્ટ્રેશન કરો અને હ્રદયની તકલીફે આગળ ન વધવા દો!

📲 આજે જ સંપર્ક કરો: : 6359 777 025 | 7610 810 866
#ગુજરાતીમાઆરોગ્ય

જ્યાં ગુરુના આશીર્વાદ હોય, ત્યાં યોગ્ય દિશા અચૂક મળે છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ તરફથી આપ સ...
10/07/2025

જ્યાં ગુરુના આશીર્વાદ હોય, ત્યાં યોગ્ય દિશા અચૂક મળે છે
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

ગુરુપૂર્ણિમા નિમિત્તે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પાવન  અવસર...
07/07/2025

ગુરુપૂર્ણિમા નિમિત્તે SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ પાવન અવસર પર સાથે મળી કરીએ રક્તદાન અને આપીએ કોઈને જીવનદાન.

તારીખ : 10/7/2025
સમય: સવારે 8:00 થી બપોરે 1:00
સ્થળ: SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ, સીટી સેન્ટર, વાસણા

SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં દરેક પ્રકારની ઇમર્જન્સી માટે અદ્યતન સુવિધાઓ સાથે દરેક બીમારીના નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ 24x7...
04/07/2025

SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં દરેક પ્રકારની ઇમર્જન્સી માટે અદ્યતન સુવિધાઓ સાથે દરેક બીમારીના નિષ્ણાત ડૉક્ટર્સની ટીમ 24x7 ઉપલબ્ધ રહે છે. તો આજે જ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની મુલાકાત લો અને વધુ માહિતી મેળવો.

આજે જ સંપર્ક કરો: 76 108 108 66

01/07/2025

Beyond medicine, it’s the care, courage, and compassion of our doctors that heal. 💙
This Doctors' Day, we salute the hands that serve, the minds that heal, and the hearts that never give up.

Happy Doctor’s Day to all the Doctors out there from SMVS Swaminarayan Hospital.

At SMVS Swaminarayan Hospital, we believe true healing begins with movement, breath and mindfulness.This International Y...
21/06/2025

At SMVS Swaminarayan Hospital, we believe true healing begins with movement, breath and mindfulness.
This International Yoga Day, witness your health meter rise — one asana at a time.
From boosting immunity to improving mental strength,
Yoga is the first step toward better health.

Stay steady. Stay centered. Stay healthy with SMVS.

BMI इंडेक्स बताता है कि आप मोटापे के शिकार हैं या नहीं। अगर आपका BMI 18.5 से 24.9 के बीच आता है, तो आपका वजन सामान्य है।...
20/06/2025

BMI इंडेक्स बताता है कि आप मोटापे के शिकार हैं या नहीं। अगर आपका BMI 18.5 से 24.9 के बीच आता है, तो आपका वजन सामान्य है। लेकिन अगर आपका BMI 30 से अधिक है, तो समझिए कि आप मोटापे के शिकार हैं।

लेकिन अब चिंता मत कीजिए, क्योंकि SMVS स्वामिनारायण हॉस्पिटल में अब बेरियाट्रिक सर्जरी की सुविधा उपलब्ध है, जो आपको मोटापे से राहत देकर एक हेल्दी लाइफ देती है।
📞 आज ही संपर्क करें: 76 108 108 66

Address

Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when SMVS Swaminarayan Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to SMVS Swaminarayan Hospital:

Share

Category

SMVS Hospital About

Swaminarayan Mandir Vasna Sanstha – SMVS is an international socio-spiritual organization. It has been established with the aim of propagating Bhagwan Swaminarayan’s divine message of pious life and peaceful co-existence. The organization strives to serve the society in every need.

SMVS was established by HDH Bapji (Swamishri Devnandandasji) and under his guidance, SMVS is currently led by able leadership of HH Swamishri (Swamishri Satyasankalpdasji). SMVS has been whole-heartedly engaged in multifaceted activities in areas like healthcare, education, social and moral needs, tribal care, relief work during natural disasters etc. From a very modest beginning in 1987, SMVS has today developed into a huge workforce of men and women willing to serve the society to the best of their ability. SMVS has 80 main centers worldwide. The activities of SMVS are carried out by holy saints, holy lady saints, more than 500 dedicated devotees and more than 5000 volunteers.

The proposed SMVS Swaminarayan multi-specialty Hospital is a step further towards the aim of serving the society with our complete dedication. At SMVSwe believe, life matters the most. Escalating the costs, health care is proving prohibitive for a large section of the society. Costs should never become a cause for compromise in service, especially in a crucial sector like health care.

Hospital is well-designed with internationally standardized wards. It will be well-furnished and having a comfort zone for patients as well as their relatives.