Sujok +

Sujok + Sujok Acupuncture,
Tibetan Sound Healing,
Acupressure, Magnet Therapy,
Color Therapy,
Twist Therapy

16/09/2022
29/06/2021
a must workshop...
13/06/2020

a must workshop...

*સુજોક થેરાપી ની સારવાર તથા તાલીમ લઈ નીચેના રોગોને સરળતાથી મટાડી શકાય છે*.• *પાચનતંત્ર ના રોગો* : ભૂખ ન લાગવી, લીવર-બરોળ...
26/05/2020

*સુજોક થેરાપી ની સારવાર તથા તાલીમ લઈ નીચેના રોગોને સરળતાથી મટાડી શકાય છે*.

• *પાચનતંત્ર ના રોગો* : ભૂખ ન લાગવી, લીવર-બરોળ ના રોગો, કબજીયાત, ઝાડા, ડાયાબીટીસ, શરીરમાં વજન વધારો-ઘટાડો, ચરબીનો વધારો-ઘટાડો, થાઈરોઈડ...

*ચામડીના રોગો* : ખીલ, ખરજવું, ખસ, સોરાયસીસ, ચાંઠા, ગુમડા, વાઢીયા, ચીરા પડવા, ગુપ્તરોગો....

• *વા ના રોગો* : ઢીચણ, સાંધાના દુખાવા, ગોઠણ માં પાણી ભરાવું, હાડકામાં દુઃખાવો, શરીર નો લકવો, મોઢા નો લકવો, હાથ-પગમાં જકડન...

*સ્ત્રી ના રોગો* : સફેદ પાણી પડવું, માસિક વધુ આવવું - ઓછું આવવું, માસીક સમયે દુઃખાવો, ગર્ભાશયમાં ગાંઠ, અંડકોષમાં ગાંઠ, સ્તન નો રોગ, હોર્મોન્સ નો પ્રોબ્લેમ, બાળક ન થવા...

• *કરોડરજ્જુના રોગો* : કમરમાં - ગરદન માં દુખાવો, મણકા ની ગાદી ખસવી - દબાવી કે કુલવી, સાઈટીકા, મણકા દબાણ થી હાથમાં ખાલી ચડવી અથવા શૂન્ય થઈ જવા...

• *બાળકો ના રોગો* : વારંવાર તાવ શરદી, ઉધરસ, ભુખ ન લાગવી, શરીર નબળુ વારંવાર કાકડા થવાં...

*આંખના રોગો* : આંખ માં બળતરા - લાલ રહેવી, આંખમાંથી પાણી નીકળવા, ઝાંખુ દેખાવું, આંખ નાં નંબર પડદાની તકલીફ, મોતીચો, ઝામર...

• *મોં તથા ગળા ના રોગો* : મોઢા માં ચાંદા, અવાજ બેસી જવો, અવાજ બંધ થઈ જવો, મો-જીભ-ગળાનું

*કેન્સર*...

• *હૃદય ના રોગો* - બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, હૃદય ની નળી બ્લોક થવી...

• *ફેફસા ના રોગો* - દમ, અસ્થમા, ટીબી., વારંવાર શરદી થવી, એલજી...

*કિડનીના રોગો* - કિડની કાર્ય કરતી બંધ થવી, પથરી...

• આ સિવાય વાળ ખરવા, ખોડો, દાંત તથા પેઢા ના રોગો, હરસ-મસા-ભગંદર, પેશાબમાં બળતરા, પીત્તાશય ની પથરી, પ્રોસ્ટેટ, યાદ શક્તિ નો અભાવ વગેરે રોગોમાં સચોટ માર્ગદર્શન તથા સારવાર.

Trupti Sorathiya 9879579560
Piyushbhai 9824011306

enroll soon...
23/05/2020

enroll soon...

Address

Gandhinagar
Gandhinagar
382021

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 11am - 2pm

Telephone

+919879579560

Website

Alerts

Be the first to know and let us send you an email when Sujok + posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category