Ayurvedic Clinic & Panchkarm Center

Ayurvedic Clinic & Panchkarm Center Register your appointment on 9898099084 for Shirodhara therapy which is one-stop solution for prob

Welcome to Ayurdham clinic and Panchakarma Center which is situated in Gandhinagar the capital of Gujarat, A Panchakarma centre is a wellness facility that offers traditional ayurvedic detoxification and rejuvenation therapies , based on the ancient Indian system of Medicine.

07/04/2026

Dr.naresh trehan sir , Dr. Sk sarin sir ... Aaj Tak ajenda speech.... They said panchkarma is bestest and only rejunevative detoxification therapy that again rebuild and update every cell of body......डॉ. नरेश त्रेहन सर, डॉ. एस.के. सरीन सर... आज तक एजेंडा भाषण में... उन्होंने कहा कि पंचकर्म सबसे बेहतरीन और एकमात्र कायाकल्प करने वाली विषहरण चिकित्सा है जो शरीर की हर कोशिका का पुनर्निर्माण और नवीनीकरण करती है..

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com


Video Credit: DrBulkesh Moond Ayurved

✨ શુદ્ધ શરીર, શુદ્ધ જીવન – આયુર્વેદનો અમૂલ્ય ઉપહાર ✨દરરોજનું સ્નાન માત્ર સ્વચ્છતા નથી, પરંતુ આરોગ્ય અને ઊર્જાનો સ્ત્રોત ...
02/04/2026

✨ શુદ્ધ શરીર, શુદ્ધ જીવન – આયુર્વેદનો અમૂલ્ય ઉપહાર ✨

દરરોજનું સ્નાન માત્ર સ્વચ્છતા નથી, પરંતુ આરોગ્ય અને ઊર્જાનો સ્ત્રોત છે. 🧘‍♂️

💧 શરીરને પવિત્ર બનાવે છે
🌿 બળ અને આયુષ્ય વધારે છે
💨 થાક, પરસેવો અને મેલ દૂર કરે છે
⚡ શરીરને તાજગી અને શક્તિ આપે છે
🧠 મન અને તન બંનેમાં ઉર્જા વધારો કરે છે

આયુર્વેદ અનુસાર સ્નાન શરીર અને મનની સંપૂર્ણ શુદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે.
આપણે રોજિંદા જીવનમાં આ સરળ આચાર અપનાવીને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. 🌸

📍 આયુર્વેદિક ઉપચાર માટે આજે જ મુલાકાત લો
Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

30/03/2026
27/03/2026

🌿 આયુર્વેદ એક અનોખી ચિકિત્સા પદ્ધતિ 🌿

આયુર્વેદ માત્ર સારવાર નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની એક સંપૂર્ણ રીત છે.
કુદરતી ઉપચારથી શરીર, મન અને આત્માને સંતુલિત રાખો. ✨

💚 દવાઓ વગર સ્વસ્થ જીવન
💚 સાઇડ ઇફેક્ટ વગર ઉપચાર
💚 સંપૂર્ણ હેલ્થ સોલ્યુશન

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

🌿✨ Happy Ram Navami ✨🌿On this auspicious occasion, may Lord Ram bless you with health, peace, and happiness.Let this sac...
26/03/2026

🌿✨ Happy Ram Navami ✨🌿

On this auspicious occasion, may Lord Ram bless you with health, peace, and happiness.
Let this sacred festival bring positivity, strength, and harmony into your life. 🙏

At Ayurdham Ayurveda Clinic & Panchakarma Center, we believe true wellness comes from balance—just like the teachings of Ramayana guide us towards a righteous life.

🌱 Choose natural healing
🌱 Embrace Ayurveda
🌱 Live a healthier, happier life

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

24/03/2026

આ એક આદત તમારી પાચન શક્તિ બગાડી રહી છે 😱
⚠️ Drinking cold water after meals?
This common habit may be harming your digestion without you realizing it.
👉 Ayurveda suggests avoiding water immediately after food and choosing warm water for better digestion.
💧 Small change, big impact on your health!

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

22/03/2026

🦵 Knee pain made daily life difficult… but Ayurveda changed everything!

Watch this real patient transformation from Ayurdham Ayurveda Clinic & Panchakarma Center 🌿

No surgery ❌
No long-term painkillers ❌
Only natural healing with Ayurveda ✅

✨ Experience the power of Panchakarma & Ayurvedic therapies
Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

20/03/2026

✨ Real Healing. Real Results. ✨
Struggling with psoriasis for years? This inspiring patient journey shows how Ayurveda can truly transform lives 🌿
With the expert care of Ayurdham Ayurveda Clinic & Panchakarma Center, this patient experienced remarkable improvement through authentic Ayurvedic treatment and Panchakarma therapies.

✅ Natural Healing
✅ Root-Cause Treatment
✅ Long-Term Relief

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

🌼✨ Celebrate the divine energy of Chaitra Navratri with health, positivity & inner balance ✨🌼On this sacred occasion, ma...
19/03/2026

🌼✨ Celebrate the divine energy of Chaitra Navratri with health, positivity & inner balance ✨🌼

On this sacred occasion, may Maa Durga bless you with strength, happiness, and good health 🙏❤️

At Ayurdham Ayurveda Clinic & Panchakarma Center, we believe true wellness comes from harmony of body, mind & soul 🌿

🌿 Embrace Ayurveda
🌿 Detox your body naturally
🌿 Boost immunity this festive season

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

✨ Wishing you and your family a very Happy Navratri! ✨

19/03/2026

Tired of constant headaches and sinus problems?

Your body is asking for a natural solution.

Nasya Therapy is a powerful Ayurvedic treatment that clears toxins from the head region, improves breathing, and provides long-lasting relief from sinus, migraine, and allergies.

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

16/03/2026

સ્વસ્થ રહેવું હોય તો આહાર માત્રા જાણવી જરૂરી
આયુર્વેદ અનુસાર આપણે શું ખાઈએ છીએ તે જેટલું જ મહત્વનું છે કેટલું ખાઈએ છીએ. ખોટી આહાર માત્રા કારણે અજીરણ, એસિડિટી, ગેસ, થાક અને અનેક રોગો થઈ શકે છે.

આ વિડિયોમાં તમે જાણશો:

✔ આયુર્વેદ અનુસાર આહાર માત્રા શું છે
✔ કેટલા પ્રમાણમાં ભોજન લેવુ જોઈએ
✔ પેટને કેટલું ભરવું જોઈએ
✔ વધુ ખાવાના નુકસાન
✔ સ્વસ્થ જીવન માટે આયુર્વેદિક ખાવાની રીત

જો તમે આયુર્વેદ મુજબ સ્વસ્થ જીવન જીવવા માંગતા હો તો આ વિડિયો તમને જરૂર મદદ કરશે.

વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં.

Ayurdham Ayurveda Clinic & Panchakarma Center
For Appointment call- 91-9898099084
More Detail Visit - http://ayurdhamclinic.com

14/03/2026

📌 ક્યારે ખાવું?
આ પ્રશ્ન બહુ લોકોને હોય છે. ઘણા લોકો ખાવાનો સમય ખોટો રાખે છે જેના કારણે પાચન સમસ્યા, એસિડિટી, થાક અને વજન વધવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ વિડીયોમાં ડૉ.પ્રવીણ ખરાડી એમ.ડી (આયુર્વેદ) સમજાવે છે કે આયુર્વેદ મુજબ દિવસમાં ક્યારે ખાવું જોઈએ, કેટલા સમયના અંતરે ખાવું જોઈએ અને ખોરાકનું યોગ્ય પ્રમાણ શું હોવું જોઈએ.
આ વિડીયો તમને મદદ કરશે:
✔ ખાવાનો સાચો સમય સમજવામાં
✔ પાચન શક્તિ સુધારવામાં
✔ સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં
✔ આયુર્વેદિક નિયમો પ્રમાણે આહાર લેવવામાં

📍 Ayurdham Ayurveda Clinic & Panchakarma Center, Kudasan, Gandhinagar
📞 Call: +91-9898099084
🌐 Visit: https://ayurdhamclinic.com

Address

220, Radhe Squre Second Floor Nr. Reliance Cross Road Kudasan
Gandhinagar
PLOTNO414/2SECTOR5/AGANDHINAGAR

Opening Hours

Monday 9am - 1pm
5pm - 8pm
Tuesday 9am - 1pm
5pm - 8pm
Wednesday 9am - 1pm
5pm - 8pm
Thursday 9am - 1pm
5pm - 8pm
Friday 9am - 1pm
5pm - 8pm
Saturday 9am - 1pm
5pm - 8pm

Telephone

09978136650

Website

https://ayurdhamclinic.com/

Alerts

Be the first to know and let us send you an email when Ayurvedic Clinic & Panchkarm Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayurvedic Clinic & Panchkarm Center:

Share

Category