22/09/2025
આજ રોજ , આસો સુદી એકમથી પ્રારંભ થતાં નવલા પર્વ પવિત્ર આસો નવરાત્રીની આપ સૌને મારા અને હોસ્પિટલ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામનાઓ પાઠવીએ છીએ. મા નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અને સારૂં આરોગ્ય અર્પે તેવી જગત જનની મા ભગવતી અંબે મા ના ચરણોમાં પ્રાર્થના કરું છું .
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।
सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके ।
शरण्ये त्र्यंबिके गौरी, नारायणि नमोस्तुते ।।