
20/07/2022
ફ્રી કેમ્પ……। ફ્રી કેમ્પ……। ફ્રી કેમ્પ……।
૨૩/૦૭/૨૦૨૨ શનિવારના રોજ લાયન્સ કલબ ઓફ ગોધરા તથા જાણીતા ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. મિકીર ધવલકુમાર સોની ના સહયોગથી ડાયાબિટીસ(સુગર) તથા હાડકાની ઘનતા(BMD) માપવાનો તથા હાડકા અને સાંધાને લગતા રોગોનો ફ્રી ચેકઅપ કેમ્પ રાખેલ છે તો લાભ લેવા વિનંતી.
આ કેમ્પ મા
૧) હાડકાની ઘનતા માપવાનુ ૧૨૦૦ ₹ નો ટેસ્ટ તદન ફ્રી.
૨) ઘુંટણ તથા થાપાના દુઃખાવા
૩) શરીરના કોઇપણ સાંધા કે હાંડકાના દુઃખાવા
૪) એડીના દુઃખાવા
૫) કમરના મણકાનો દુઃખાવો, ધસારો, ગાદી ખસીજવી
આ તમામ તકલીફોનુ મફત નિદાન અને સારવાર.
સમયઃ સવારે ૧૦ થી ૧
સ્થળઃ સ્ટેગો મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલ
વિશ્વકર્મા ચોક, સરદાર નગરખંડ પાસે, ગોધરા. ૩૮૯૦૦૧ (ગુજ) ફોનઃ ૦૨૬૭૨-૨૪૧૨૪૧
એપોઇન્ટમેન્ટ માટે : + 91 95123 66770