SHREE Krishna Medical godhra

SHREE Krishna Medical godhra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHREE Krishna Medical godhra, Medical Center, godhra/gujrat, Godhra.

17/06/2025

krishna medical.mp4

05/05/2025

*શું તમે બામરોલી વિસ્તારમાં રહો છો ?*
શું આપના પરિવારના સભ્યને દવાઓ લેવા સીટીનો ભરચક ટ્રાફિક વિસ્તારમાં જવું પડે છે?

બસ તો... હવે ચિંતા મુક્ત થઈ જાવ કારણ કે હવે અમે પોતે જ આપણા બામરોલી વિસ્તાર ના મધ્યમાં *શ્રી ક્રિષ્ના મેડિકલ સ્ટોર* નો *તારીખ 11/05/25 રવિવાર* થી શુભારંભ કરવા જઇ રહ્યા છીએ જેમાં માસિક દવાઓ, સિનિયર સીટીઝન, નાના બાળકો, રૂટીન કેર માટે ની તમામ પ્રકારની દવાઓ વ્યાજબી ભાવે મળશે. હોમ ડિલિવરી પણ આ વિસ્તારમાં ફ્રી કરી આપવા આવશે.

ગોધરાના તમામ ડોક્ટર્સશ્રીઓ ની દવાઓ હાજર સ્ટોકમાં તેમજ
વડોદરા અને અમદાવાદની દવાઓ પણ ચોક્ક્સ હાજર સ્ટોકમાં મળશે. (બહારથી દવાઓ મંગાવી આપવામાં આવશે)
છેલ્લા 23 વર્ષથી અવિરત આપની સેવામાં અતુટ વિશ્વાસથી ચાલતી આપણા ગોધરાની નામાંકીત *શ્રી ક્રિષ્ના મેડિકલ એન્ડ પ્રોવીઝન સ્ટોર* બસ સ્ટેશનની જ આ નવી શાખા છે.

*ગ્રાહક નો સંતોષ એજ અમારી પ્રગતિ.*

Our new venture at bamroli road Shree Krishna medical store on 11/5/25..
27/04/2025

Our new venture at bamroli road Shree Krishna medical store on 11/5/25..

*પતંગના ત્રણ અક્ષર એટલે:**૫ = પવિત્ર બનો.* 🙏*તં = તંદુરસ્ત રહો.* 💪*ગ = ગગન જેવા વિશાળ બનો.* ☁️🌟 *મકરસંક્રાંતિના આ પાવન દ...
14/01/2025

*પતંગના ત્રણ અક્ષર એટલે:*
*૫ = પવિત્ર બનો.* 🙏
*તં = તંદુરસ્ત રહો.* 💪
*ગ = ગગન જેવા વિશાળ બનો.* ☁️
🌟 *મકરસંક્રાંતિના આ પાવન દિવસે, જીવનમાં સફળતાના શિખરો એ ઊંચા ઊડવા માટે પ્રેરણા મેળવો!* 🪁✨
*આજે મીઠા સંબંધો અને નવી આશાઓની ઉડાન ભરો.*
ખુબ ખુબ કાળજી રાખશો.

અમારી સર્વિસ અને અન્ય કોઈપણ પ્રકારની ફરીયાદ અથવા સુચનો માટે સંપર્ક કરવા વિનંતી છે...
31/12/2024

અમારી સર્વિસ અને અન્ય કોઈપણ પ્રકારની ફરીયાદ અથવા સુચનો માટે સંપર્ક કરવા વિનંતી છે...

અમારી સર્વિસ અને અન્ય કોઈપણ બાબતની ફરિયાદ અથવા સુચનો માટે સંપર્ક કરવા વિનંતી છે.
31/12/2024

અમારી સર્વિસ અને અન્ય કોઈપણ બાબતની ફરિયાદ અથવા સુચનો માટે સંપર્ક કરવા વિનંતી છે.

On this auspicious day, may you be blessed with success, happiness, and good health. Happy Vijayadashami!.
12/10/2024

On this auspicious day, may you be blessed with success, happiness, and good health. Happy Vijayadashami!.

27/11/2021
Its time to share plasure of KRISHNA MEDICAL STORE with you for completing 17 years of grand success and with god grace,...
21/04/2020

Its time to share plasure of KRISHNA MEDICAL STORE with you for completing 17 years of grand success and with god grace, your's tremandous support, we are entering into 18th year of our victry accordingly.

We have done all of our best in providing you our quality of service and further promise you to be continued same in the future too.

To support you at the time of medical emergency and to provide the best service is only the prime moto of KRISHNA MEDICAL STORE.

Stay connected for further your any kind of MEDICAL NEEDS..thanks to all

happy Diwali to my all friends who support me lot. thank you
19/10/2017

happy Diwali to my all friends who support me lot. thank you

It's been an honour for us for completing successfully a year of our glory of KRISHNA MEDICINE @ Bhuravav . It was not p...
14/02/2017

It's been an honour for us for completing successfully a year of our glory of KRISHNA MEDICINE @ Bhuravav . It was not possible without your kind support and blessings. we are thankfull to all those who have supported us knowingly or unknowingly and further hope same for the rest future too.

Address

Godhra/gujrat
Godhra
389001

Telephone

02672253093

Website

Alerts

Be the first to know and let us send you an email when SHREE Krishna Medical godhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to SHREE Krishna Medical godhra:

Share

Category