Health insurance Godhra

Health insurance Godhra call me now for Health insurance or mediclaim information it's free advice, claim support available

14/06/2025

"HDFC ERGO ટીમ દ્વારા 2025 માં વધુ એક Certificate of Appreciation થી સન્માનિત થવા બદલ અમે ખૂબ આભારી છીએ. આ સન્માન અમારા કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે."👍👍👍

"HDFC ERGO તરફથી મે 2025 માં 'ફ્રેશ પ્રીમિયમ' કેટેગરીમાં ગોધરાના ટોચના સલાહકારોમાં સ્થાન મેળવ્યા બદલ આ 'Certificate of Recognition' પ્રાપ્ત કરતાં ખૂબ આનંદ થાય છે. આ સિદ્ધિ અમારી સખત મહેનત અને ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે."👍👍👍

One the Best HEALTH INSURANCE
HDFC ERGO
CALL NOW FOR HEALTH INSURANCE
MO. : 099130 11009

"HDFC ERGO ટીમ દ્વારા 2025 માં વધુ એક Certificate of Appreciation થી સન્માનિત થવા બદલ અમે ખૂબ આભારી છીએ. આ સન્માન અમારા ...
14/06/2025

"HDFC ERGO ટીમ દ્વારા 2025 માં વધુ એક Certificate of Appreciation થી સન્માનિત થવા બદલ અમે ખૂબ આભારી છીએ. આ સન્માન અમારા કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રયત્નોને પ્રોત્સાહન આપે છે."👍👍👍

"HDFC ERGO તરફથી મે 2025 માં 'ફ્રેશ પ્રીમિયમ' કેટેગરીમાં ગોધરાના ટોચના સલાહકારોમાં સ્થાન મેળવ્યા બદલ આ 'Certificate of Recognition' પ્રાપ્ત કરતાં ખૂબ આનંદ થાય છે. આ સિદ્ધિ અમારી સખત મહેનત અને ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે."👍👍👍

One the Best HEALTH INSURANCE
HDFC ERGO
CALL NOW FOR HEALTH INSURANCE
MO. : 099130 11009
Health insurance Godhra

05/05/2025

Why need Health insurance????
Why need cancer plan ?????
Call now Today for best insurance and claim service
099130 11009

25/04/2025









One more claim settlement Of Chirag financial services Very smooth claim settlement services by Hdfc ergo Health insuran...
02/04/2025

One more claim settlement
Of Chirag financial services
Very smooth claim settlement services by Hdfc ergo Health insurance Godhra

Claim registration 10 March
Claim approval 31 March
With investigation done

Hospital Baroda multi-speciality of Dahod

Claim amount ₹ 44727

Why need Mediclaim
Why need Health insurance

Claim amount health insurance na premium krta vadhre j hoy che
Hospital ma ak var entry lidha pachi bill ketlu banse ne ketla divas thse ae apda hath ma nthi

Health insurance 10 lack 15 lack sari Brand company no levo apda hath ma che

Aje j call kro
With best product knowledge
Claim support services
Best health insurance gudince sathe

Health insurance godhra
Mo. 099130 11009

Our nearly client purchase health insurance,After 2 year he put the Claim, after the 2 month company denia not payble Cl...
27/03/2025

Our nearly client purchase health insurance,
After 2 year he put the Claim, after the 2 month company denia not payble Claim, amount is 20356, after also arrange claim Samadhan session but unfortunately not satisfied company say not payble, your report is normal,you don't need to admit,
Very sad really bed experience to insurance company
Admit Krna na Krna dession hospital k MBBS dr leye he na ki health insurance company... customer very disappoint,very sad
20356 amount is big, service is most important

After the contact to me .....we advise and give free of cost support and guidence, what is the next step what is next move after processing to ombudsman Bimalokpal ahmdavad
Claim is successfully approved

See that client review about our claim settlement services
20356 is amount is credited 👍

Policy apti vakhte ti moti moti vato krse, after service ma support ????????
Market ma gana advisors che
Advisor new business apse tya sudhi service apse jevo advisors business stop krse ya biji compny ma work start krse tyare support is zero. ?????
Ava gna badha banav baneela che

So insurance leta pehla vicharo.....
Life long mate che, major claim 10-15 lack avay tyare su thse ???????
Sasta insurance na chakkar ma kya k apda mota claim fasaya jse to.......
After policy lidha pachi service apse k nhi ?????
Tmara advisors ne purtu producy knowledge che ?????
Tmara advisors ne claim process nu inform che ??????

Always choose right insurance advisor
Always choose right insurance brand company

We believe in Claim settlement services
Call now best support and guidance in claim service
Health insurance godhra
099130 11009

This claim snapshot 5 લાખ ની પોલિસી માં ૯૯૯૯૬૨ પૂરા ક્લેમ માટે આપ્યા, power of Hdfc optima secure plan, Double cover 2️⃣...
11/01/2025

This claim snapshot
5 લાખ ની પોલિસી માં ૯૯૯૯૬૨ પૂરા ક્લેમ માટે આપ્યા, power of Hdfc optima secure plan,
Double cover
2️⃣✖️ cover
day one, 5 lack sum assured get cover 10 lack 👍, 10 lack sum assured get cover 20 lack 👍
call now 9913011009

Aj je Health insurance Godhra krvo
9913011009

Aje nhi to kale health insurance vagar nhi chale

Gana badha loko mara message post juve che.....
Health insurance amno pase zero 0 che.....
Dukh ni vat che....
Mitro jagooo.....
Amul mitro na call pn Ave che

Chirag Panchal bhai uncle ne attack ayo che, aje j health insurance krvo che

Mama ne cancer ♋ thyu che, aje j health insurance krva cho

Accident thyu che , aje j policy levi che

Dear friends mitro zommoto swiggy nthi k bimari avse ne tme insurance lae leso.....
Health insurance krvya pachi Basic waiting 31 days nu che , pachi j badhi bimari cober thse so jago aje....
Jem car k bike insurance vagar showroom vada delivery nthi apay em apde pn apda mate apdi family mate health insurance, accident plan vagar kevi rite chalse. ??????
Car bike accidentally pachi repair and new lae skasee....ak var gar ma major accidently Kae dukhd bnava bni gyo to 15_20_25 lack na khrcho devu bharva ma apda future badbad thae jvaana risk rehse....aje j call kro
Zero risk
Zero tension
Rho befikar rho
Health insurance k sath

Mo. 099130 11009
Health insurance Godhra

01/01/2025

Dear Sir,
હું અત્યારે. HEALTH INSURANCE. માં કામ કરું છું અને પ્રતિષ્ઠિત આરોગ્ય અને સામાન્ય વીમા કંપની સાથે સંકળાયેલું છું અને જો કોઈને આરોગ્ય અને તબીબી વીમા માટે રસ હોય તો કૃપા કરીને મને જણાવો અને મારો સંપર્ક કરો અને મારી વિગતો નીચે જણાવેલ છે.......

क्या आप ने कभी सोचा है कि,
मेडीक्लेम या हेल्थ इंश्योरेंस नहीं होने पर
आपके परिवार में किसी को अस्पताल में भर्ती करने पर आने वाले लाखों रुपयों के बील को कोन भरेगा??
आज ही अपना, मेडीक्लेम पॉलिसी करा ले, 10 मिनट में .......

શું તમારી પાસે હેલ્થ ઈન્સુરન્સ છે.....???
નથી તો આજેજ અમારો સંપર્ક કરો તમારા પરિવાર ની સ્વાસ્થ્ય વીમા પોલિસી (મેડિકલેઇમ વીમો) અમે સરળ હપ્તા થી કરી આપીશું.......

વધારે માહિતી માટે સંપર્ક કરો :-

CHIRAG PANCHAL
HDFC ERGO
📞 MO. 99130 11009

HEALTH INSURANCE GODHRA

https://maps.app.goo.gl/TBjmbgExdfhCGfsW7

CHIRAG FINANCIAL SERVICES
GODHRA

એકવાર આળસ કર્યા વગર અવશ્ય વાંચો અને ચિંતન કરો
આપણા પરિવાર માટે જીવનમાં ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે
1) Mediclaim વીમો
જ્યારે પણ કોઈ બીમારી આવે ત્યારે કે કોઈ કારણોસર દવાખાના નો ખર્ચ આવે ત્યારે બચત ખર્ચી ન નાખવી પડે અને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે અને સારા માં સારી ટ્રીટમેન્ટ લય શકીએ એ પણ સારી હોસ્પિટલ માં... સવાલ વર્ષ ના આઠ હજાર થી પંદર હજાર
2 ) અકસ્માત વીમો
અકસ્માત વીમો હોવા થી કદાચ આપના અકસ્માત ના સંજોગો માં કમાવા ન જઈ શકીએ તેવી સ્થિતિ માં આરામ કરવાના રૂપિયા પણ મળવાપાત્ર છે જેથી આપણા પરિવાર ને એ સ્થિતિ માં પણ સારી રીતે ચલાવી શકીએ એ પણ કોઈ પણ જાતની ચિંતા વગર
3) ટર્મ વીમો
કોયપણ સંજોગો માં ડેથ થાય તો આપણા પરિવાર ને 50 લાખ થી 1 કરોડ સુધી ના રૂપિયા મળવાપાત્ર છે જેથી આપણે હયાત છીએ ત્યારે તો પરિવાર ને મુશ્કેલી માં નથી આવવા દેવાના પણ આપણા ગયા પછી ની સ્થિતિ માં તેને લાચારી માં જીવન ના ગાળવું પડે એટલા માટે જરૂરી છે
તમારે જો કોઈ ને સારી ભેટ આપવી હોય તો ભૌતિક વસ્તુ નહિ પરંતુ ઉપરની ત્રણ માંથી કોઈ પોલિસી આપો
અને આ બાબત પર એક વાત વિચાર જરૂર કરો. વ્યસન માં રૂપિયા બગાડવા કરતા સદુપયોગ કરો આટલું કર્યા પછી જો રૂપિયા વધે તો પછી બધી સુવિધા કરો
આપણે સુરક્ષિત આપનો પરિવાર સુરક્ષિત

175 Claim Settled Out of 179 Total Claim. Remaining some are in process…. Power of Claim Settlement  # HDFC ERGOCall now...
01/01/2025

175 Claim Settled Out of 179 Total Claim. Remaining some are in process….
Power of Claim Settlement
# HDFC ERGO

Call now more information Health insurance Godhra

099130 11009

One more claim settled, In OPTIMA SECURE PLANClaim settlement amount ₹ 45000Health insurance premium always hospital na ...
13/12/2024

One more claim settled,

In OPTIMA SECURE PLAN
Claim settlement amount ₹ 45000

Health insurance premium always hospital na bill krta ochu hoy che.....
Aj kal badha ne health insurance mogo lage che.....
And hospital na bill sastaa lage che....

Aa vastu adpa hath ma nthi
Jo tme bimar pado to hospital javu pde
Hospital ma bill fix rate nthi hoto
Bill motu j bne che......
Koi gambir bimari Heart, kidney, liver releted Tmari varsho ni savings ne khali krta time nthi lagto.....
Aj kal bimari vadhti che krcha pn vadhta jay che ...koi ak critical Sergey 10-15 lack aspas bill pohchadi de se....
Jema lidhe tmara future na dreams
Children na education, marriage na Plan badhu risk pr re che
So smart bno aje j health insurance krvo

Health insurance Godhra

HDFC ERGO👍🏻👍🏻💐💐🎉🎉✅

We Are Claim paying insurance company 👍🏻👍🏻✅

ઘણી બધી કંપનીઓ *Claim NOT PAYBLE* બતાવીને નથી આપતી,
ખાલી ને ખાલી પ્રીમિયમ ભેગું કરે છે , જયારે claim ની વાત આવે ત્યાં માત્ર HDFC ERGO TOP પર ચાલે છે,

We are believe in claim service and claim settlement 👍
Offering best-in-class health insurance and committed service to our valuable customer💐💐💐

For more information call :
099130 11009

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when Health insurance Godhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share